Sunday, September 25, 2022
Home Entertainment કાશ્મીરમાં ઇમરાન હાશ્મી પર પથ્થરમારો થયો

કાશ્મીરમાં ઇમરાન હાશ્મી પર પથ્થરમારો થયો

  • ઇમરાન હાશ્મી તેની ફિલ્મ ગ્રાન્ડ ઝીરોના શૂટિંગ માટે હાલ જમ્મુ-કાશ્મીરમાં છે
  • બજારમાં ફરતી વખતે અભિનેતા પર થયો હુમલો
  • શ્રીનગર પહોંચીને તેણે સોશિયલ મીડિયા પર એક ફોટો પર શેર કર્યો

ઇમરાન હાશ્મી અત્યારે પોતાની અપકમિંગ ફિલ્મ માટે કાશ્મીરના લોકપ્રિય હિલ સ્ટેશન પહલગામમાં શૂટિંગ કરી રહ્યો છે. આ જ દરમિયાન અમુક અસામાજિક તત્ત્વોએ ઇમરાન પર પથ્થરમારો કર્યો હતો. જોકે, આ બનાવમાં કોઈને ઈજા નથી થઈ. ઇમરાન હાશ્મી અત્યારે પોતાની અપકમિંગ ફિલ્મ ગ્રાઉન્ડ ઝીરો માટે કાશ્મીરમાં શૂટિંગ કરી રહ્યો છે. શૂટિંગ સમાપ્ત થયા પછી તે પોતાના ફિલ્મની યુનિટના અમુક લોકો સાથે બજારમાં આંટો મારવા માટે નીકળ્યો હતો. આ દરમિયાન અમુક લોકોએ તેના પર પથ્થરમારો કર્યો હતો. આ બાબતે પહલગામ પોલીસ સ્ટેશનમાં IPCની અલગ અલગ કલમો હેઠળ ફ્રિયાદ દાખલ કરવામાં આવી છે.

- Advertisement -

જાણકારી અનુસાર પોલીસે એક વ્યક્તિની ધરપકડ પણ કરી છે. ઇમરાન હાશ્મી આ પહેલાં બે અઠવાડિયા શ્રીનગરમાં શૂટ કરી ચૂક્યો છે. શ્રીનગર પહોંચીને તેણે સોશિયલ મીડિયા પર એક ફોટો પર શેર કર્યો હતો જેમાં પહેલીવાર અહીં આવવાની ખુશી વ્યક્ત કરી હતી. ફિલ્મ ગ્રાઉન્ડ ઝીરો એક બીએસએફ્ જવાનની સ્ટોરી છે, જેની પોસ્ટિંગ પાકિસ્તાન બોર્ડર પર કરવામાં આવી છે. આ ફિલ્મમાં ઇમરાન હાશ્મી સાથે સાઈ તમ્હાનકર પણ મહત્ત્વના રોલમાં જોવા મળશે. ઇમરાન હાશ્મી જ્યારે શ્રીનગરમાં શૂટિંગ કરી રહ્યો હતો ત્યારે પણ તેણે લોકોની નારાજગીનો સામનો કરવો પડયો હતો.

Source link

- Advertisement -
RELATED ARTICLES

VIDEO : ઉર્ફી જાવેદની એરપોર્ટ પર ખુશનુમા અદા, નવા લુકમાં આપ્યા પોઝ

નવા લુક સેન્સ માટે જાણીતી ઉર્ફી જાવેદની વધુ એક કાતિલ અદાથી ચાહકોના હોશ ઉડ્યા ઉર્ફી જાવેદે ફ્લાવર ડિઝાઈનની બ્રાલેટ સાથે ડેનિમ શોર્ટ સ્કર્ટમાં એરપોર્ટ પર...

મૌની રોયે જાળીદાર ડ્રેસનો ફોટો ઈન્ટરનેટ પર વાયરલ થયો

મૌની રોયની થ્રોબેક તસવીરો ઈન્ટરનેટ સેન્સેશનમૌની રોય જાળીદાર ટોપ અને સ્કર્ટમાં જોવા મળી મૌનીએ હાલમાંજ બ્રહ્માસ્ત્રમાં તેની એક્ટિંગથી લોકોના દિલ જીત્યામૌની રોય તાજેતરમાં આલિયા ભટ્ટ...

શાહરૂખ ખાને શર્ટલેસ તસવીર શેર કરી, લખ્યુ સુંદર કેપ્શન

શાહરુખનો ફોટો બન્યો ઈન્ટરનેટ સેન્સેશનઆવતા વર્ષે 25 જાન્યુઆરીએ રિલીઝ થશે આ ફિલ્મમસ્ક્યુલર બોડી અને લાંબા વાળમાં કિંગ ખાનનો લુક ફેન્સને પસંદ આવ્યો બોલિવૂડનો બાદશાહ શાહરૂખ...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

અંતિમ T20માં ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવી શ્રેણી 2-1થી જીતી

વિરાટ કોહલી-સુર્યકુમાર યાદવ-હાર્દિક પંડ્યાની ફટકાબાજી સુર્યકુમાર યાદવે 36 બોલમાં 69 રન ફટકાર્યા વિરાટ કોહલીના 48 બોલમાં દમદાર 63 રન વિરાટ કોહલી, સુર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યાની ફટકાબાજીની મદદથી...

અમિત શાહની ગુજરાત મુલાકાત : 26 અને 27મીએ 13 કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે

ચૂંટણી નજીક આવતા જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગુજરાત મુલાકાત સતત વધી 26મીએ તેમના સંસદીય ક્ષેત્ર વિરોચન નગરમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ઉદ્ઘાટન કરશે કેન્દ્રીય મંત્રી...

IND Vs AUS LIVE: 14 ઓવર બાદ ભારતનો સ્કોર 134/3

વિરાટ કોહલી-સુર્યકુમાર યાદવની શતકીય પાર્ટનરશીપ સુર્યકુમાર યાદવ 36 બોલમાં 69 રન બનાવી આઉટ વિરાટ કોહલી 40 રન બનાવી ક્રિઝ પર હાજર હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં આજે ભારત...

રાજસ્થાન કોંગ્રેસમાં વિવાદ : પાયલોટનો વિરોધ, 92 ધારાસભ્યોના રાજીનામાની ધમકી

પાયલટની મુખ્યમંત્રીની ઉમેદવારી સામે ગેહલોતને સમર્થન આપતા 92 ધારાસભ્યોના રાજીનામા રાજીનામાની ધમકી આપનાર ધારાસભ્યો સીએમ પદ માટે પાયલટના દાવાને લઈને નારાજ રાજસ્થાનમાં રાજકારણ ગરમાતા કોંગ્રેસની પરેશાની...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!