Tuesday, September 27, 2022
Home Entertainment SRKએ પીએમ મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી, કહ્યું, રજા લો અને...

SRKએ પીએમ મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી, કહ્યું, રજા લો અને…

  • શાહરુખે કહ્યું, રજા લઈ બર્થ ડે સેલિબ્રેટ કરો
  • શાહરુખે પી.એમને બર્થ ડે ની ટ્વિટ કરી શુભકામનાઓ પાઠવી 
  • સારા સ્વાસ્થ્ય અને ગોલ્સ પ્રાપ્ત કરવાની શુભેચ્છા આપી 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તેમનો 72મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. તેમને દેશ-વિદેશમાંથી લોકોના અભિનંદન મળી રહ્યાં છે. દુનીયા ભરના નેતાઓથી માંડીને બોલીવુડ સેલેબ્સે પણ પી.એમને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી છે. જેમાં ફિલ્મ અભિનેતા શાહરૂખ ખાનનો પણ સમાવેશ થઈ ગયો છે. શાહરૂખ ખાને શનિવારે વડાપ્રધાન મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવતા ટ્વિટ કર્યું હતું. આના પરથી તેણે એક સંદેશ પણ આપ્યો છે.

- Advertisement -

શાહરુખે પી.એમ મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી

શાહરૂખ ખાને ટ્વિટર પર લખ્યું, “રાષ્ટ્રની સેવા કરવાની તમારી પ્રતિબદ્ધતા પ્રશંસનીય છે. તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે તમને શક્તિ અને સારું સ્વાસ્થ્ય મળે. સર, એક દિવસની રજા લો અને તમારો જન્મદિવસ ઉજવો. નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભેચ્છા.”‘

<a href="

- Advertisement -

?” target=”_blank”>

?



Source link

- Advertisement -
RELATED ARTICLES

'મહિલાઓ હંમેશા બહાદુર રહી છે', પીએસ 1ના પાત્રો પર ઐશ્વર્યા રાયનું નિવેદન

પીએસ1ની સ્ટાર કાસ્ટે ડિરેક્ટર મણીરત્નમના પણ કર્યા વખાણ અમે મણિ સરને ભારતના 'સ્ટીવન સ્પીલબર્ગ' કહીએ છીએપોનીયિન સેલવાનનો ભાગ 1, 30 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થશેમણિરત્નમના ડ્રીમ...

સની લિયોન સાથે થઈ મોટી છેતરપિંડી, જાણીને તમે પણ હેરાન થઈ જાશો…

સની લિયોનની પોસ્ટ જોરદાર વાયરલ થઈ રહી છેસનીએ વર્ષ 2012માં ફિલ્મ 'જિસ્મ 2'થી તેની બોલિવૂડ સફરની શરૂઆત કરી હતીસનીએ બધાને આ બાબતે સાવચેત રહેવા...

મલાઈકાએ ડાયમંડ રિંગ ફ્લૉન્ટ કરતા ફરી અર્જુન કપૂર સાથેનાં રિલેશન ચર્ચામાં આવ્યાં

સોશિયલ મીડિયા યૂઝર્સે કહ્યું 'અર્જુન કપૂર સાથે સગાઈ કરી લીધી?અનેક ચાહકોએ શુભેચ્છા પાઠવી અર્જુન પ્રેમિકા મલાઈકા કરતાં 12 વર્ષ નાનો બોલિવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરા...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

પાકિસ્તાન: PMની ઓડિયો ક્લિપ થઈ વાયરલ, ઈમરાન ખાને રાજીનામું માંગ્યું

વડાપ્રધાન સાથે અન્ય મંત્રીઓનો ઓડિયો વાયરલ થયા પાકિસ્તાનની તમામ એજન્સીઓએ તપાસ હાથ ધરી કોઈ શરમ બાકી હોય તો તેણે તાત્કાલિક રાજીનામું આપવું જોઈએ: ખાન પાકિસ્તાનના વડા પ્રધાન...

બોર્ડર પર ભારતની નારી શક્તિનો દમ, સુખોઇ ઉડાડી તાકાતનું કર્યુ પ્રદર્શન

ભારતીય વાયુસેનામાં 1300 મહિલા અધિકારીઓ ગ્રાઉન્ડ અને એર ડ્યુટી પર સરહદો પર જવાનોની મદદ કરતી આ વીરાંગનાઓ પર થશે ગર્વ સરકારની યોજના સેનામાં મહિલાઓની શક્તિને આગળ...

'મહિલાઓ હંમેશા બહાદુર રહી છે', પીએસ 1ના પાત્રો પર ઐશ્વર્યા રાયનું નિવેદન

પીએસ1ની સ્ટાર કાસ્ટે ડિરેક્ટર મણીરત્નમના પણ કર્યા વખાણ અમે મણિ સરને ભારતના 'સ્ટીવન સ્પીલબર્ગ' કહીએ છીએપોનીયિન સેલવાનનો ભાગ 1, 30 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થશેમણિરત્નમના ડ્રીમ...

વડોદરામાં શિક્ષક પરિવાર ભેદી સંજોગોમાં ગુમ, પાડોશીનું ચોંકાવનારું નિવેદન

રાહુલ જોશીના મકાનની 29 લાખની લોન લેવાઈ હતી મકાનની લોન બીજાના નામે હોવાથી લોન ધારકની પૂછપરછ એક મહિનાથી આખો પરિવાર ચિંતામાં હતો: રાહુલ જોશીના પાડોશી વડોદરામાં શિક્ષક...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!