Tuesday, September 27, 2022
Home Entertainment સોનમ કપૂરે દીકરાની પહેલી ઝલક દર્શાવી નામ જાહેર કર્યું

સોનમ કપૂરે દીકરાની પહેલી ઝલક દર્શાવી નામ જાહેર કર્યું

  • સોનમ અને આનંદે દીકરાનું નામ વાયુ કપૂર આહુજા રાખ્યું
  • 20 સપ્ટેમ્બરે પુત્રનો જન્મ થયો હતો
  • સોશિયલ મીડિયા પર વાયરલ થયો ફોટો

થોડા સમય પહેલાં જ બોલિવૂડ અભિનેત્રી સોનમ કપૂરે બાળકને જન્મ આપ્યો હતો. તેના જન્મ બાદ પહેલી વાર સોનમ કપૂર અને આનંદ આહુજાએ પોતાના દીકરા સાથેનો ફેટો જાહેર કર્યો છે. જે સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. તે ફેટોમાં નાના બાળકની ઝલક જોવા મળી રહી છે. જણાવી દઈએ કે સોનમ કપૂર અને આનંદ આહુજાએ તેમના પુત્રનું નામ વાયુ કપૂર આહુજા રાખ્યું છે. સોનમ કપૂર અને આનંદ આહુજાના પુત્રનું નામ ખૂબ જ ખાસ છે.

- Advertisement -

હિન્દુ ધર્મમાં આ નામનો અર્થ હનુમાન થાય છે. આ બતાવે છે કે, અભિનેત્રીને ધર્મ અને ભગવાનમાં પણ કેટલી આસ્થા છે.ઈન્સ્ટા. પોસ્ટના કેપ્શનમાં તેણે લખ્યું છે કે, હિંદુ ધર્મમાં હવા એ પાંચ તત્ત્વોમાંથી એક છે. હનુમાન ભીમ અને માધવના આધ્યાત્મિક પિતા છે. તેમજ તે વાયુના પરાક્રમી સ્વામી છે. 20 સપ્ટેમ્બરે સોનમ કપૂર અને આનંદ આહુજાના પુત્રનો જન્મ થયાને એક મહિનો થઈ ગયો છે. સોનમ કપૂરે 20 ઓગસ્ટ, 2022ના રોજ પુત્રને જન્મ આપ્યો હતો.

Source link

- Advertisement -
RELATED ARTICLES

વિક્રમ વેધાને કરીના કપૂરે કહી બ્લોકબસ્ટર, શું કહે છે રાકેશ રોશન? જાણો…

 'વિક્રમ વેધા' ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છેસ્ક્રીનીંગમાં બોલીવુડના સેલેબ્સે રિલીઝ પહેલા જોઈ વિક્રમ વેધારાકેશ રોશને વિક્રમ વેધાને બ્લોકબસ્ટર કહેતા શ્રેય તમામને આપ્યો હૃતિક...

'મહિલાઓ હંમેશા બહાદુર રહી છે', પીએસ 1ના પાત્રો પર ઐશ્વર્યા રાયનું નિવેદન

પીએસ1ની સ્ટાર કાસ્ટે ડિરેક્ટર મણીરત્નમના પણ કર્યા વખાણ અમે મણિ સરને ભારતના 'સ્ટીવન સ્પીલબર્ગ' કહીએ છીએપોનીયિન સેલવાનનો ભાગ 1, 30 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થશેમણિરત્નમના ડ્રીમ...

સની લિયોન સાથે થઈ મોટી છેતરપિંડી, જાણીને તમે પણ હેરાન થઈ જાશો…

સની લિયોનની પોસ્ટ જોરદાર વાયરલ થઈ રહી છેસનીએ વર્ષ 2012માં ફિલ્મ 'જિસ્મ 2'થી તેની બોલિવૂડ સફરની શરૂઆત કરી હતીસનીએ બધાને આ બાબતે સાવચેત રહેવા...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

અમદાવાદીઓને લાગ્યું નવરાત્રિનું ઘેલુ, જાણો ક્યાં ઝૂમ્યા ખેલૈયાઓ

ટ્રેડિશનલ ગીતો સાથે સનેડો રહ્યું ફેમસ ટ્રેડિશનલની સાથે સાથે વેસ્ટર્ન લૂકે રાખ્યો રંગ ક્યાંક તો ખેલૈયાઓએ બ્રેક લીધા વિના જ ગરબા માણ્યા કોરોના બાદ આ વર્ષે 2...

NCP નેતા છગન ભૂજબલનું વિવાદાસ્પદ નિવેદન, મા સરસ્વતીને લઇને વિવાદ

મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી અને NCP નેતા છગન ભુજબલ વિવાદોમાં ફસાયા મા સરસ્વતીને લઇને કરેલા નિવેદનને કારણે ચર્ચામાં છગન ભુજબળે શાળાઓમાં સરસ્વતીજીના ફોટો અને પૂજા પર સવાલ...

F-16 ફાઈટર જેટની ડિલ, તમે કરીને કોઈને મૂર્ખ બનાવી શકતા નથી: જયશંકર

એસ જયશંકરે વોશિંગ્ટન ઈસ્લામાબાદ સંબંધો પર સવાલ ઉઠાવ્યાભારત અને પાકિસ્તાન સાથે અમારા સંબંધો અલગ છે અમેરિકા પાકિસ્તાનને 450 મિલિયન ડોલર આપશે ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે...

ભારત-પાકિસ્તાન મહામુકાબલા માટે તૈયાર થઈ રહ્યું છે ઐતિહાસિક સ્ટેડિયમ

મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં T20 વર્લ્ડકપની તૈયારીઓ શરૂ ભારત-પાકિસ્તાન વચ્ચે 23 ઓક્ટોબરે MCGમાં થશે મુકાબલો એક સાથે એક લાખ લોકો સ્ટેડિયમમાં જોઈ શકશે મેચ ભારત અને પાકિસ્તાન...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!