Monday, September 26, 2022
Home Entertainment આજના જમાનાની કેટલીક નવી અંધશ્રદ્ધાઓ...

આજના જમાનાની કેટલીક નવી અંધશ્રદ્ધાઓ…

કેટલીક નવી અંધશ્રદ્ધાઓ…

- Advertisement -

૧. અઠવાડિયે એક વખત બહાર જમવા જવું જ પડે.

૨. પ્રિ-વેડિંગ શૂટ તો કરાવવું જ પડે.

૩. બાળકોને શહેરોમાં જ અને ખાનગી શાળામાં જ ભણાવવા પડે.

૪. ટ્યુશન વગર (સાયન્સ) ભણી જ ન શકાય.

- Advertisement -

૫. આવક કરતાં મોટી લોન લઈને સુવિધાઓ ભોગવવી જ પડે.

૬. રજાઓમાં ક્યાંક દૂર ફરવા જવું જ પડે.

૭. આદિવાસી કે વંચિત વિસ્તારોમાં જઈને ત્યાંના ગરીબ બાળકોને પાઉભાજી અને અન્ય ચટકાદાર વાનગીઓ જમાડીએ તો પૂણ્ય મળે!

૮. રસ્તા પર હોર્ન ન મારીએ તો સામે રહેલું વાહન કે વ્યક્તિ આજીવન ત્યાં જ રહે છે.

૯. જન્મદિવસ પર પાર્ટી કરવી જ પડે.

૧૦. રોજનું દોઢ-બે GB ઈન્ટરનેટ રાત્રે ૧૨ વાગ્યા પહેલાં પૂરું કરવું જ પડે.

૧૧. આપણે કેટલો આનંદ કરી રહ્યાં છીએ એ સોશ્યલ મીડિયા પર મૂકવું જ પડે!

Source link

- Advertisement -
RELATED ARTICLES

12 વર્ષ નાના અર્જુન સાથે મલાઇકાએ કરી સગાઇ! હાથમાં પહેરી રિંગ

મલાઇકાએ શેર કર્યો વીડિયોફ્લોન્ટ કરી ડાયમંડ રિંગવીડિયો થયો વાયુવેગે વાયરલઅરબાઝ ખાનની એક્સ પત્ની મલાઈકા અરોરા હવે 12 વર્ષ નાના અભિનેતા અર્જુન કપૂરને ડેટ કરી...

મની લોન્ડ્રિંગ કેસમાં જેકલીન ફર્નાન્ડીઝને મળ્યા વચગાળાના જામીન

જેકલીન ફર્નાન્ડીઝને મોટી રાહત મળીફર્નાન્ડીઝ 200 કરોડના મની લોન્ડ્રિંગ કેસમાં સોમવારે પટિયાલા કોર્ટમાં હાજર થઇ હતીજેકલીન ઉપરાંત EOWએ પિંકી ઈરાનીને પણ સમન્સ પાઠવ્યું હતુંસુકેશ...

નેહા કક્કર પર ફાલ્ગુની પાઠક ભડકી, કહ્યું- રીમિક્સ વર્ઝનમાં કયાં થઇ ભૂલ?

રીમિક્સ કરવામાં આવી રહ્યા છે પરંતુ તે યોગ્ય રીતે કરો: ફાલ્ગુની પાઠક જો તમારે યુવા પેઢી સુધી પહોંચવું હોય તો ગીતની રિધમ બદલવી જોઇએ: ફાલ્ગુની...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

દુલીપ ટ્રોફી: સાઉથ ઝોનને હરાવી વેસ્ટ ઝોન ચેમ્પિયન બન્યું

ફાઇનલમાં વેસ્ટ ઝોને સાઉથ ઝોનને 294 રનથી હરાવ્યું વેસ્ટ ઝોને છેલ્લા ત્રણ દિવસમાં મજબૂત પ્રદર્શન કર્યું યશસ્વી જયસ્વાલ પ્લેયર ઓફ મેચ બન્યો ઘરઆંગણાની ટૂર્નામેન્ટ દુલીપ...

સુરત: ડિંડોલીની ત્રિપાઠી હોસ્પિટલ પાસે બે યુવકો પર જીવલેણ હુમલો, એકનું મોત

ચપ્પુ વડે હુમલો કરી લોહી લુહાણ કરી નાખ્યોસારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા હત્યા અને હત્યાની કોશિશનો ગુનો નોંધી તપાસ હાથ ધરી નવાગામ ડિંડોલી વિસ્તારના...

લંડનમાં પાકિસ્તાનના મંત્રી મરિયમની બેઇજ્જતી, ચોર-ચોરના નારા લાગ્યા

પાકિસ્તાનના મંત્રી મરિયમ ઔરંગઝેબની લંડનમાં બેઇજ્જતી મરિયમ ઔરંગઝેબ પાકિસ્તાનના સૂચના-પ્રસારણ મંત્રી કોફી શોપમાં થઇ ભારે બેઇજ્જતી પાકિસ્તાનના (Pakistan) મંત્રી મરિયમ ઔરંગઝેબ (Marriyum Aurangzeb) જ્યારે કોફી શોપમાં ગયા...

એકલા મખાણા ન ભાવે તો ટ્રાય કરો ખીર, વધશે ઉપવાસની મજા

9 દિવસ સુધી કરાય છે માતાજીની આરાધના મખાણા ઉપવાસમાં આપે છે એનર્જી ગળ્યું ખાવાનું મન છે તો બનાવો ખીર આજથી નવલી નવરાત્રિની શરૂઆત થઈ ચૂકી છે. આ...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!