Friday, October 7, 2022
Home Gujarat પાટણના સરીયદ ગામની સીમમાંથી SOG પોલીસે ગાંજાની ખેતી ઝડપી

પાટણના સરીયદ ગામની સીમમાંથી SOG પોલીસે ગાંજાની ખેતી ઝડપી

  • પોલીસે રેડ કરીને એક આરોપીને અટકાયત કરી
  • બાતમી ખેતરમાં રેડ કરતાં બાતમી સાચી ઠરી હતી
  • NDPS એક્ટ હેઠળ ગુનો નોંધીને આરોપીની અટકાયત કરવામાં આવી છે

પાટણ જિલ્લા SOG પોલીસે સરસ્વતી તાલુકાના સરીયદ ગામની છત્રાડા સીમમાંથી ગાંજાની ખેતી ઝડપી છે. આ અંતર્ગત સરસ્વતી પોલીસ મથકમાં એક વ્યક્તિ વિરૂદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધીને આરોપીની અટકાયત કરવામાં આવી છે. પાટણ SOGની ટીમ પેટ્રોલિંગમાં હતી, ત્યારે સ્ટાફને બાતમી મળી હતી કે સરસ્વતી તાલુકાના સરીયદ ગામની છત્રાડા સીમમાં આવેલા એક ખેતરમાં એક વ્યક્તિ ગાંજાની ખેતી કરે છે. જેથી પોલીસે બાતમીવાળા ખેતરમાં રેડ કરતાં બાતમી સાચી ઠરી હતી અને ખેતરમાં ગાંજાની ખેતી થતી હોવાની વાત સાચી નીકળતા પોલીસે ગાંજાની ખેતી કરનારા ઠાકોર તલાજી લક્ષ્મણજી રહે. સરીયદ છત્રાડા સીમ, તા.સરસ્વતી, જિ.પાટણવાળાની અટકાયત કરી હતી. તેમજ તેના વિરૂદ્ધ સરસ્વતી પોલીસ મથકમાં NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપી પાસેથી 57 લીલા ગાંજાના છોડ, જેનું વજન 6 કિલો 890 ગ્રામ કિંમત રૂ. 68900નો મુદ્દામાલ જપ્ત કરી વધુ કાર્યવાહી સરસ્વતી પોલીસને સોંપી છે.

- Advertisement -

Source link

- Advertisement -
RELATED ARTICLES

હત્યારાને સાથે રાખીને પોલીસ દ્વારા ઘટના રીકન્સ્ટ્રક્ટ્ કરાઇ

મર્ડર કેસના આરોપી પાર્થ કોઠારીને આજે કોર્ટમાં રજુ કરીને રિમાન્ડ મગાશેજે દુકાનમાંથી પાણીની બોટલ ખરીદી હતી તે દુકાને પણ લઈ જવામાં આવ્યો ...

પાદરાની ટ્રાન્સ્પેક ઇન્ડસ્ટ્રીઝની લેબના રિએક્ટરમાં બ્લાસ્ટ, બે કર્મી. દાઝયા

એક કર્મી.ને મોઢા અને છાતીના ભાગે કાચના ટુકડા ઘૂસી ગયાપોલીસે જાણવા જોગ નોંધ દાખલ કરી તપાસ શરૂ કરી પાદરા પોલીસે ગઈકાલે જાણવા...

ગરીબો માટે ભાયલી – સેવાસીમાં '34 કરોડનાં ખર્ચે આવાસો બનશે

આવાસ ડ્રોપ નહીં કરાય, પ્લાનિંગમાં પણ ફેરફાર નહીં કરાયપાલિકાએ ફરી ટેન્ડર બહાર પાડયું  બે વર્ષમાં મકાનો બાંધવાના રહેશે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આર્થિક રીતે...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

ઉત્તરકાશી દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 19 લોકોના મોત, લોકો લાપતા

ઉત્તરકાશી હિમપ્રપાત દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 19 લોકોના મોત કુલ 30 બચાવ ટીમો સ્થળ પર તૈનાત 13 લોકો હજુ પણ લાપતા ઉત્તરકાશી હિમપ્રપાત (Uttarkashi Avalanche) દુર્ઘટનામાં અત્યાર સુધીમાં...

હત્યારાને સાથે રાખીને પોલીસ દ્વારા ઘટના રીકન્સ્ટ્રક્ટ્ કરાઇ

મર્ડર કેસના આરોપી પાર્થ કોઠારીને આજે કોર્ટમાં રજુ કરીને રિમાન્ડ મગાશેજે દુકાનમાંથી પાણીની બોટલ ખરીદી હતી તે દુકાને પણ લઈ જવામાં આવ્યો ...

પાદરાની ટ્રાન્સ્પેક ઇન્ડસ્ટ્રીઝની લેબના રિએક્ટરમાં બ્લાસ્ટ, બે કર્મી. દાઝયા

એક કર્મી.ને મોઢા અને છાતીના ભાગે કાચના ટુકડા ઘૂસી ગયાપોલીસે જાણવા જોગ નોંધ દાખલ કરી તપાસ શરૂ કરી પાદરા પોલીસે ગઈકાલે જાણવા...

ગરીબો માટે ભાયલી – સેવાસીમાં '34 કરોડનાં ખર્ચે આવાસો બનશે

આવાસ ડ્રોપ નહીં કરાય, પ્લાનિંગમાં પણ ફેરફાર નહીં કરાયપાલિકાએ ફરી ટેન્ડર બહાર પાડયું  બે વર્ષમાં મકાનો બાંધવાના રહેશે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આર્થિક રીતે...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!