Saturday, October 1, 2022
Home Sports સ્મૃતિ મંધાના T20 રેન્કિંગમાં બીજા, વન-ડેમાં સાતમા ક્રમાંકે પહોંચી

સ્મૃતિ મંધાના T20 રેન્કિંગમાં બીજા, વન-ડેમાં સાતમા ક્રમાંકે પહોંચી

  • કારકિર્દીના સર્વશ્રેષ્ઠ ક્રમાંકે પહોંચી સ્મૃતિ મંધાના
  • ઇંગ્લેન્ડ સામેના શાનદાર પ્રદર્શનનો રેન્કિંગમાં થયો ફાયદો
  • T20 રેન્કિંગમાં હરમનપ્રીત 14મા, રેણુકાસિંઘ 10મા ક્રમાંકે

ભારતની સ્ટાર ઓપનર સ્મૃતિ મંધાના ઇંગ્લેન્ડ સામેના શાનદાર પ્રદર્શનની મદદથી વિમેન્સ T20 રેન્કિંગમાં કારકિર્દીના સર્વશ્રેષ્ઠ બીજા તથા વન-ડેમાં સાતમા ક્રમાંકે પહોંચી ગઇ છે. પ્રથમ વન-ડેમાં રમેલી 91 રનની ઇનિંગ વડે મંધાના વન-ડેમાં ત્રણ ક્રમાંકની આગેકૂચ કરવામાં સફળ રહી છે.

- Advertisement -

હરમનપ્રીત-રેણુકાસિંઘની આગેકૂચ

સુકાની હરમનપ્રીત વન-ડેમાં ચાર ક્રમાંકની આગેકૂચ કરીને નવમા ક્રમે તથા ઓલરાઉન્ડર દીપ્તિ શર્મા એક સ્થાન આગળ આવીને 32મા ક્રમાંકે પહોંચી ગઇ છે. T20 બેટ્સવુમની રેન્કિંગમાં હરમનપ્રીત 14મા, રેણુકાસિંઘ 10મા તથા સ્પિન રાધા યાદવ ચાર ક્રમાંકની આગેકૂચ કરીને 14મા ક્રમાંકે પહોંચી ગઇ છે. ઓલરાઉન્ડર્સમાં સ્નેહ રાણા અને પૂજા વસ્ત્રાકર સંયુક્ત રીતે 41મા ક્રમાંકે છે.

Source link

- Advertisement -
RELATED ARTICLES

ટી20 વર્લ્ડ કપ ચેમ્પિયન ટીમને 13 કરોડ મળશે, IPL કરતાં સાત કરોડ

ICC મેગા ઇવેન્ટ માટે કુલ 45.67 કરોડ રૂપિયાની પ્રાઇઝ મની અપાશેરનર્સ-અપ ટીમને 6.5 કરોડ રૂપિયા  પ્રથમ રાઉન્ડ હારનારી ટીમને 33.62 લાખ રૂપિયા અપાશે ટી20 વર્લ્ડ કપ...

વિમેન્સ એશિયા કપમાં ભારતનો આજે શ્રીલંકા સામે મુકાબલો થશે

ટી20 ક્રિકેટ ભારત છ વખત વન-ડે તથા બે વખત ટી20માં જીત્યું છેમિડલ ઓર્ડરમાં હસીની પરેરા અને હર્ષિતા સમરવિક્રમા જવાબદારી સંભાળશે કોવિડ-19ના કારણે ચાર વર્ષ બાદ...

ટીમ ઈન્ડિયા ગુવાહાટી પહોંચી, અર્શદીપ-ચાહરે કેક કાપી કરી ઉજવણી

દક્ષિણ આફ્રિકા સામે બીજી T20 માટે ટીમ ગુવાહાટી પહોંચી બીજી મેચ 2 ઓક્ટોબરે બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે પેહલી મેચમાં જીતના હીરો અર્શદીપ-દીપક ચાહરે કેક કાપીભારતીય...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

PSIની 1,700 જગ્યા ખાલી, જલદી ભરો નહિતર ચૂંટણી વ્યવસ્થા પર અસર'

આઈજી બ્રિજેશકુમાર ઝાએ ગૃહવિભાગના ACSને પત્ર લખી તાકીદ કરીકાયદો અને વ્યવસ્થા ઉપરાંત અનેક ન્યાયિક કામગીરી પર પણ વિપરીત અસરો ઉમેદવારોના જાતિના પ્રમાણપત્રોની ચકાસણી જે તે...

હાઈકોર્ટમાં ગુજરાતી ભાષા સત્તાવાર બનાવવા મુદ્દે GHAAના પ્રમુખે અભિયાન સમેટી લીધું

વિવાદ વકરતાં GHAAના પ્રમુખને હોદ્દા-અંગતપણાનો ભેદ યાદ આવ્યોપહેલા સત્તાવાર, પછી અંગતપણે રાજ્યપાલને પત્રો લખ્યા : હવે માંડી વાળ્યું જીએચએએના પ્રમુખ પદેથી રાજીનામુ આપે, તો કોઈ...

માવાની મીઠાઈમાં શુદ્ધ માવાને બદલે પામોલીન તેલની ભેળસેળ

તહેવારોમાં મીઠાઈ-ફરસાણ ખરીદતા પહેલાં સાવધાનમીઠાઈમાં ચઢી જતી ફૂગ આંતરડા-પેટના રોગોને નિમંત્રે છે મીઠાઈ ખાવાથી પેટમાં કરમિયા અને ઝાડા-ઊલટી પણ થાય મ્યુનિ. પબ્લિક લેબોરેટરીના પૂર્વ વડાની તપાસમાં...

ટી20 વર્લ્ડ કપ ચેમ્પિયન ટીમને 13 કરોડ મળશે, IPL કરતાં સાત કરોડ

ICC મેગા ઇવેન્ટ માટે કુલ 45.67 કરોડ રૂપિયાની પ્રાઇઝ મની અપાશેરનર્સ-અપ ટીમને 6.5 કરોડ રૂપિયા  પ્રથમ રાઉન્ડ હારનારી ટીમને 33.62 લાખ રૂપિયા અપાશે ટી20 વર્લ્ડ કપ...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!