Wednesday, September 28, 2022
Home Entertainment શ્રેયા સરન બિકિની પહેરી સમુદ્ર કિનારે દીકરી સાથે મસ્તી કરતી જોવા મળી

શ્રેયા સરન બિકિની પહેરી સમુદ્ર કિનારે દીકરી સાથે મસ્તી કરતી જોવા મળી

  • અભિનેત્રી શ્રેયા સરને દીકરી સાથે કરી મસ્તી
  • રાધા સાથેની શ્રેયાની મસ્તી ફેન્સે કરી પસંદ
  • અભિનેત્રી પર્સનલ લાઈફ્ને લઈને પણ ઘણી ચર્ચામાં રહે છે

સાઉથ અને હિન્દી ફિલ્મોની ફેમસ એક્ટ્રેસ શ્રેયા સરને રવિવારે પોતાનો 40મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો. તેણે ઈન્ડસ્ટ્રીમાં એક નવી ઓળખ બનાવી છે. લગ્ન પછી ભલે તે ફિલ્મોમાં જોવા નથી મળતી પરંતુ તે હંમેશાં સોશિયલ મીડિયા દ્વારા પોતાના ફેન્સની સાથે કનેક્ટ રહે છે. આવી સ્થિતિમાં દૃશ્યમ ફેમ એક્ટ્રેસ શ્રેયા સરને ઈન્સ્ટાગ્રામ પર પોતાના લેટેસ્ટ ફોટો શેર કર્યા છે.

- Advertisement -

તેમાં તે બિકિનીમાં બોલ્ડ લૂક બતાવી રહી છે. તેમાં તે દીકરીની સાથે મસ્તી કરતી જોવા મળી રહી છે અને બિકિનીમાં સમુદ્રમાં પાણીથી છબછબિયા કરી રહી છે. દોઢ વર્ષની દીકરી રાધાની સાથે શ્રેયા સરનની મસ્તી લોકોને પસંદ આવી રહી છે. તેમાં તે ક્યારેક રેડ બિકિનીમાં તો ક્યારેક વ્હાઈટ કલરની બિકિનીમાં જોવા મળી રહી છે. તેનો ગોર્જિયસ લૂક બધાને પસંદ આવી રહ્યો છે. શ્રેયાના બોલ્ડ અવતારે સોશિયલ મીડિયા પર સનસની મચાવી દીધી છે.

શ્રેયા સરનની પ્રોફેશનલ લાઈફની વાત કરીએ તો તે રજનીકાંતની પત્ની બનીને ઘણી ચર્ચામાં આવી હતી. તે રજનીકાંતની ફિલ્મ શિવાજી ધ બોસમાં જોવા મળી હતી, જે તેની કરિયરનો ટર્નિંગ પોઈન્ટ હતો. તેના પછી કરિયરનો બીજો ટર્નિંગ પોઈન્ટ ફ્લ્મિ દૃશ્યમ હતી. તેમાં તે અજય દેવગનની પત્નીની ભૂમિકામાં જોવા મળી હતી. ફિલ્મો અને એક્ટિંગ સિવાય શ્રેયા સરન પોતાની પર્સનલ લાઈફ્ને લઈને પણ ઘણી ચર્ચામાં રહે છે.

- Advertisement -Source link

- Advertisement -
RELATED ARTICLES

ઘણા લોકો કહે છે કે મેં આને રિઈમેજિન કર્યું : રહેમાન

નેહા કક્કરના ન્યુ સોંગ બાદ છેડાયેલા વિવાદમ્યુઝિક કમ્પોઝર એ.આર. રહેમાને નેહાનું નામ લીધા વિના ઝાટકી 'જેટલું હું આ રિમિક્સ કલ્ચરને જોવું છું તેટલું જ આ...

દીપિકા પાદુકોણની તબિયત બગડી, હોસ્પિટલમાં થવું પડ્યું દાખલ

અભિનેત્રીની તબિયત લથડી હોવા અંગે પ્રોડ્યુસરે ખુલાસો કરવો પડ્યો અભિનેત્રી કોવિડમાંથી રિકવરી બાદ તપાસ માટે હોસ્પિટલ ગઈ : પ્રોડ્યુસર અગાઉ હૃદયના ધબકારા વધતા દીપિકાને હોસ્પિટલ જવું...

અલી અને રિચા ચઢ્ઢાએ રિસેપ્શનનું વેન્યુ મુંબઈમાં ફાઈનલ કર્યું, જાણો પેલેસ અંગે

અલી અને રિચા ટૂંક સમયમાં લગ્નના બંધનમાં બંધાશે મુંબઈમાં રિસેપ્શન માટે 176 વર્ષ જૂની મિલની અંદરની જગ્યા પસંદ કરાઈ રિસેપ્રશન માટે હેરિટેજ હાઉસ પસંદ કરવામાં આવ્યું...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

ચીનનો વિકાસ દર 1990 પછી પહેલીવાર એશિયાનાં અન્ય દેશો કરતા ધીમો રહેશે

એશિયામાં ભારત સહિત અન્ય દેશોની સ્થિતિ આર્થિક મજબૂતચીનની સરકારે ગ્રોથનો અંદાજ ઘડાટી 5.5% કર્યો જિનપિંગની ઝીરો કોવિડ પૉલિસી તેમજ પ્રોપર્ટી સેક્ટરમાં ક્રાઇસિસ જવાબદાર ચીનનો વિકાસ દર...

જિલ્લા પંચાયતની સ્કૂલોમાં છેલ્લા એક વરસથી ખેલકૂદના કોઈ સાધનો જ નથી

ગુજરાતના આંગણે નેશનલ ગેમ્સ : ઓલિમ્પિકની પણ ઈચ્છાનવું ટેન્ડર બહાર પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો બે કરોડના ખર્ચની અમદાવાદ જિલ્લા પંચાયતની માગ ટલ્લે ચઢી ગુજરાત ભરમાં ખેલકૂદ...

વિશ્વની સૌથી જૂની વ્હિસ્કીની બોટલની હરાજી : અંદાજિત કિંમત 1.75 કરોડ

ઓક્શન હાઉસ સોથબીજે વ્હિસ્કીના કેટલાક ફોટો પણ વેબસાઇટ પર શેર કર્યા81 વર્ષ જૂની આ વ્હિસ્કીનું નામ ધ મેકલન ધ રીચ છે  પાંચ ઓક્ટોબર બિડની...

ગુજરાત યુનિ. બોય્ઝ હોસ્ટેલમાં ABVP-NSUIના વિદ્યાર્થી નેતાઓ વચ્ચે મારામારી

NSUIનો વિદ્યાર્થી નેતા પોલીસની જીપમાં બેઠો તો પણ હથિયારથી હુમલો કર્યોABVPના યુનિ.ના પ્રમુખ દિવ્યપાલ સહિતના ટોળાંની દાદાગીરી વાહનોમાં તોડફોડ કરી ગુજરાત યુનિવર્સિટી બોયઝ હોસ્ટેલના સી...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!