Wednesday, September 28, 2022
Home National કાશ્મીરમાં હિન્દુઓની હત્યા મામલે અમિત શાહનું રાજીનામું માંગ્યુ

કાશ્મીરમાં હિન્દુઓની હત્યા મામલે અમિત શાહનું રાજીનામું માંગ્યુ

કાશ્મીરમાં હિન્દુઓની હત્યા : કાશ્મીરમાં આતંકવાદીઓએ થોડાક દિવસ અગાઉ બેન્ક મેનેજરની ગોળી મારીને હત્યા કરી નાખી હતી

ભાજપના સીનિયર નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી સુબ્રમણ્યમ સ્વામીએ જમ્મુ કાશ્મીરમાં હિન્દુઓની હત્યા ની ઘટનાને લઇને મોદી સરકાર પર પ્રહાર કર્યા છે. સાથે જ સુબ્રમણ્યમ સ્વામીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના રાજીનામાની માંગ કરી છે.

સુબ્રમણ્મય સ્વામીએ એક ટ્વીટમાં કહ્યુ, જમ્મુ કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન છે અને ત્યા દરરોજ એક કાશ્મીરી હિન્દૂની હત્યા કરવામાં આવી રહી છે, એવામાં જરૂરી છે કે અમિત શાહનું રાજીનામું માંગવામાં આવે, તેમણે ગૃહના સ્થાને રમત મંત્રાલયની જવાબદારી સોપવામાં આવે કારણ કે તે આજકાલ ક્રિકેટમાં વધુ રસ દાખવી રહ્યા છે.

- Advertisement -

મહત્વપૂર્ણ છે કે ગુરૂવાર સવારે જમ્મુ કાશ્મીરના કુલગામમાં બેન્કની એક શાખામાં રાજસ્થાનના રહેવાસી મેનેજરની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી, જેના બે દિવસ પહેલા ઘાટીમાં આતંકવાદીઓએ આ જિલ્લામાં 36 વર્ષીય શિક્ષિતા રજની બાલાની તેની સ્કૂલમાં જ ગોળી મારીને હત્યા કરી નાખી હતી.

આતંકવાદીઓનો લોકોને ચૂંટીને હત્યા કરવાની ઘટના વધી ગઇ છે. જેનાથી ઘાટીમાં વડાપ્રધાનના વિશેષ પુનર્વાસ પેકેજ હેઠળ નિયુક્ત કરવામાં આવેલા કાશ્મીરી પંડિત કર્મચારીઓ અને બીજા રાજ્યથી અહી આવેલા હિન્દૂ કર્મચારીઓમાં ડરનો માહોલ છે. આતંકવાદી ઘટનાઓ વધતા કેટલાક કાશ્મીરી પંડિતો હિજરત પણ કરવા લાગ્યા છે.

આ પણ વાંચો : મોહમ્મદ શાહનવાઝ ઝહીર તમને સલામ છે…

- Advertisement -
RELATED ARTICLES

ચીનનો વિકાસ દર 1990 પછી પહેલીવાર એશિયાનાં અન્ય દેશો કરતા ધીમો રહેશે

એશિયામાં ભારત સહિત અન્ય દેશોની સ્થિતિ આર્થિક મજબૂતચીનની સરકારે ગ્રોથનો અંદાજ ઘડાટી 5.5% કર્યો જિનપિંગની ઝીરો કોવિડ પૉલિસી તેમજ પ્રોપર્ટી સેક્ટરમાં ક્રાઇસિસ જવાબદાર ચીનનો વિકાસ દર...

વિશ્વની સૌથી જૂની વ્હિસ્કીની બોટલની હરાજી : અંદાજિત કિંમત 1.75 કરોડ

ઓક્શન હાઉસ સોથબીજે વ્હિસ્કીના કેટલાક ફોટો પણ વેબસાઇટ પર શેર કર્યા81 વર્ષ જૂની આ વ્હિસ્કીનું નામ ધ મેકલન ધ રીચ છે  પાંચ ઓક્ટોબર બિડની...

હવે ઘેર બેઠા મોટા કેસની સુપ્રીમ કોર્ટમાં સુનાવણી લાઇવ જોવા મળશે

સીજેઆઈ યુ.યુ. લલિત લાઈવ સ્ટ્રીમિંગ માટે સુપ્રીમકોર્ટનું પ્લેટફોર્મ હોવાની તરફેણ કરે છેહવે ઘેર બેઠા મોટા મોટા કેસની સુપ્રીમમાં કેવી રીતે સુનાવણી થાય છે તે...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

ચીનનો વિકાસ દર 1990 પછી પહેલીવાર એશિયાનાં અન્ય દેશો કરતા ધીમો રહેશે

એશિયામાં ભારત સહિત અન્ય દેશોની સ્થિતિ આર્થિક મજબૂતચીનની સરકારે ગ્રોથનો અંદાજ ઘડાટી 5.5% કર્યો જિનપિંગની ઝીરો કોવિડ પૉલિસી તેમજ પ્રોપર્ટી સેક્ટરમાં ક્રાઇસિસ જવાબદાર ચીનનો વિકાસ દર...

જિલ્લા પંચાયતની સ્કૂલોમાં છેલ્લા એક વરસથી ખેલકૂદના કોઈ સાધનો જ નથી

ગુજરાતના આંગણે નેશનલ ગેમ્સ : ઓલિમ્પિકની પણ ઈચ્છાનવું ટેન્ડર બહાર પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો બે કરોડના ખર્ચની અમદાવાદ જિલ્લા પંચાયતની માગ ટલ્લે ચઢી ગુજરાત ભરમાં ખેલકૂદ...

વિશ્વની સૌથી જૂની વ્હિસ્કીની બોટલની હરાજી : અંદાજિત કિંમત 1.75 કરોડ

ઓક્શન હાઉસ સોથબીજે વ્હિસ્કીના કેટલાક ફોટો પણ વેબસાઇટ પર શેર કર્યા81 વર્ષ જૂની આ વ્હિસ્કીનું નામ ધ મેકલન ધ રીચ છે  પાંચ ઓક્ટોબર બિડની...

ગુજરાત યુનિ. બોય્ઝ હોસ્ટેલમાં ABVP-NSUIના વિદ્યાર્થી નેતાઓ વચ્ચે મારામારી

NSUIનો વિદ્યાર્થી નેતા પોલીસની જીપમાં બેઠો તો પણ હથિયારથી હુમલો કર્યોABVPના યુનિ.ના પ્રમુખ દિવ્યપાલ સહિતના ટોળાંની દાદાગીરી વાહનોમાં તોડફોડ કરી ગુજરાત યુનિવર્સિટી બોયઝ હોસ્ટેલના સી...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!