Saturday, October 1, 2022
Home Sports કોહલીનો બદલાયેલો લૂક જોઈને તમે પણ થઈ જશો ફિદા

કોહલીનો બદલાયેલો લૂક જોઈને તમે પણ થઈ જશો ફિદા

  • વિરાટનો લેટેસ્ટ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ
  • કોહલીએ ચેન્જ કરી હેયર સ્ટાઈલ
  • T20 સીરીઝમાં નવા લૂકમાં મળશે જોવા

વિરાટ કોહલીનો નવો લૂક સોશિયલ મીડિયામાં ઘણો વાયરલ થઈ રહ્યો છે. ઓસ્ટ્રેલિયાઈ સીરીઝ અને ટી20 વર્લ્ડ કપ પહેલા કોહલીએ પોતાની હેયર સ્ટાઈલને ચેન્જ કરી છે. કોહલી પોતાની રમત સિવાય સ્ટાઈલ અને લૂક માટે પણ જાણીતો છે. એશિયા કપ 2022માં પોતાના ફોર્મને પરત લાવ્યા બાદ હવે ભારતના પૂર્વ કેપ્ટન વિરાટે પોતાનો લૂક ચેન્જ કર્યો છે. તે ઓસ્ટ્રેલિયાના વિરોધમાં થતી ટી 20 સીરીઝમાં નવા લૂકમાં જોવા મળશે. વિરાટનો લેટેસ્ટ પિક સોશિયલ મીડિયા પર વાયરલ છે.

- Advertisement -

ફેન્સ નવા લૂકને કરી રહ્યા છે પસંદ

વિરાટ કોહલીએ એશિયા કપમાં 5 મેચમાં 2 અર્ધશતક અને એક શતકની સાથે 276 રન બનાવ્યા છે. અફઘાનિસ્તાનના વિરોધમાં તેઓએ આખરી મેચમાં 61 રનમાં 122 રન બનાવ્યા. કોહલીનું શતક લગભગ 3 વર્ષ બાદ જોવા મળ્યું. ફેન્સ આ શતકની ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા. હવે તેમના લૂક પર પણ પ્રેમ વરસાવી રહ્યા છે.

<a href="

=” target=”_blank”>

- Advertisement -

=

ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 71 શતક

કોહલીએ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 71 શતક બનાવ્યા છે. તેમના શતકની સંખ્યા ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગના બરોબર થઈ છે. કોહલીથી વધારે શતક ફક્ત સચિન તેંડુલકરના નામે છે. તેઓએ 100 શતક બનાવ્યા છે. વિરાટના ફેન્સ હવે તેમની પાસેથી 72મા શતકની રાહ જોઈ રહ્યા છે. ઓસ્ટ્રેલિયા બાદ દક્ષિણ આફ્રિકાના વિરોધમાં ટી 20 સીરીઝ રમાવવાની છે. આ સિવાય દક્ષિણ આફ્રિકાના વિરોધમાં વનડે સીરીઝ પણ છે. ક્રિકેટ પ્રેમીઓને આશા છે કે વિરાટ પોન્ટિંગને પાછળ છોડી દેશે.

20 સપ્ટેમ્બરે રમાશે પહેલી મેચ

ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે 3 ટી 20 મેચની સીરીઝની પહેલી મેચ 20 સપ્ટેમ્બરે રમાશે. વિરાટ કોહલી ઓસ્ટ્રેલિયાના વિરોધમાં ટી20 સીરીઝમાં ત્રીજા નંબરે રમશે. મેચની શરૂઆત રોહિત શર્મા અને કેએલ રાહુલ કરશે.  



Source link

- Advertisement -
RELATED ARTICLES

ટી20 વર્લ્ડ કપ ચેમ્પિયન ટીમને 13 કરોડ મળશે, IPL કરતાં સાત કરોડ

ICC મેગા ઇવેન્ટ માટે કુલ 45.67 કરોડ રૂપિયાની પ્રાઇઝ મની અપાશેરનર્સ-અપ ટીમને 6.5 કરોડ રૂપિયા  પ્રથમ રાઉન્ડ હારનારી ટીમને 33.62 લાખ રૂપિયા અપાશે ટી20 વર્લ્ડ કપ...

વિમેન્સ એશિયા કપમાં ભારતનો આજે શ્રીલંકા સામે મુકાબલો થશે

ટી20 ક્રિકેટ ભારત છ વખત વન-ડે તથા બે વખત ટી20માં જીત્યું છેમિડલ ઓર્ડરમાં હસીની પરેરા અને હર્ષિતા સમરવિક્રમા જવાબદારી સંભાળશે કોવિડ-19ના કારણે ચાર વર્ષ બાદ...

ટીમ ઈન્ડિયા ગુવાહાટી પહોંચી, અર્શદીપ-ચાહરે કેક કાપી કરી ઉજવણી

દક્ષિણ આફ્રિકા સામે બીજી T20 માટે ટીમ ગુવાહાટી પહોંચી બીજી મેચ 2 ઓક્ટોબરે બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે પેહલી મેચમાં જીતના હીરો અર્શદીપ-દીપક ચાહરે કેક કાપીભારતીય...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

PSIની 1,700 જગ્યા ખાલી, જલદી ભરો નહિતર ચૂંટણી વ્યવસ્થા પર અસર'

આઈજી બ્રિજેશકુમાર ઝાએ ગૃહવિભાગના ACSને પત્ર લખી તાકીદ કરીકાયદો અને વ્યવસ્થા ઉપરાંત અનેક ન્યાયિક કામગીરી પર પણ વિપરીત અસરો ઉમેદવારોના જાતિના પ્રમાણપત્રોની ચકાસણી જે તે...

હાઈકોર્ટમાં ગુજરાતી ભાષા સત્તાવાર બનાવવા મુદ્દે GHAAના પ્રમુખે અભિયાન સમેટી લીધું

વિવાદ વકરતાં GHAAના પ્રમુખને હોદ્દા-અંગતપણાનો ભેદ યાદ આવ્યોપહેલા સત્તાવાર, પછી અંગતપણે રાજ્યપાલને પત્રો લખ્યા : હવે માંડી વાળ્યું જીએચએએના પ્રમુખ પદેથી રાજીનામુ આપે, તો કોઈ...

માવાની મીઠાઈમાં શુદ્ધ માવાને બદલે પામોલીન તેલની ભેળસેળ

તહેવારોમાં મીઠાઈ-ફરસાણ ખરીદતા પહેલાં સાવધાનમીઠાઈમાં ચઢી જતી ફૂગ આંતરડા-પેટના રોગોને નિમંત્રે છે મીઠાઈ ખાવાથી પેટમાં કરમિયા અને ઝાડા-ઊલટી પણ થાય મ્યુનિ. પબ્લિક લેબોરેટરીના પૂર્વ વડાની તપાસમાં...

બહુ ઝડપથી આગામી સમયમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પણ સાકાર થશેઃ મુખ્યમંત્રી

નરેન્દ્ર મોદીના કારણે દેશના હોલિસ્ટિક ડેવલપમેન્ટનો નવો ઈતિહાસ રચાયો'દેશ માટે મેટ્રો પ્રોજેક્ટ ટ્રાન્સફોર્મેટિવ પ્રોજેક્ટ સાબિત થયો : કેન્દ્રીય મંત્રી પુરી આગામી સમયમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!