Sunday, September 25, 2022
Home National

National

તમિલનાડુ: કન્યાકુમારી જિલ્લામાં BJP નેતાના ઘર પર પેટ્રોલ બોમ્બથી હુમલો

બદમાશોએ બીજેપી નેતાના ઘરે બે પેટ્રોલ બોમ્બ ફેંક્યા મંડિકાડુ પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી સાલેમમાં RSS નેતાના ઘર પર હુમલો તમિલનાડુના કોઈમ્બતુર, તિરુપુર, રામનાથપુરમ અને...

પાકિસ્તાનમાં પૂરથી 1600થી વધુના મોત | સૌરાષ્ટ્રમાં કોંગ્રેસનું શક્તિપ્રદર્શન

ગુજરાતની વાત કરીએ તો સૌરાષ્ટ્રની 20 સીટો પર કોંગ્રેસનું શક્તિપ્રદર્શન જોવા મળશે. દેશના સમાચારની વાત કરીએ તો લોકસભાની ચૂંટણીમાં ભાજપને પડકારવા માટે વિપક્ષી પાર્ટીઓને...

ચિત્તાના આગમનથી દેશના 130 કરોડ લોકો ખુશ: PM મોદી

PM મોદી કરી રહ્યા છે મન કી બાત દેશમાં ફરી ચિત્તા આવતા લોકોમાં ખુશી:PM ચિત્તા માટે એક ટાસ્ક ફોર્સ બની છે: PMPM મોદી 'મન કી બાત'ની...

હરિયાણામાં વિપક્ષી દળોનો જમાવડો, સન્માન દિવસ રેલીનું આયોજન

ફતેહાબાદમાં INLD દ્વારા સન્માન દિવસ રેલીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ રેલીમાં વિરોધ પક્ષોના ઘણા દિગ્ગજ નેતાઓ ભાગ લેવાના છે. વર્ષ 2024 પહેલા વિપક્ષી પાર્ટીઓ...

રાજસ્થાન: કોંગ્રેસ અધ્યક્ષ સાથે CM પદ સંભાળો ગેહલોતને ધારાસભ્યોનું સમર્થન

કેટલાક મંત્રીઓએ મુખ્યમંત્રી માટે સચિન પાયલટને સમર્થન આપ્યું મંત્રીઓ-ધારાસભ્યોનું કહેવું છે કે પાર્ટી હાઈકમાન્ડ જે પણ નિર્ણય લેશે તે માન્ય રાજસ્થાન કોંગ્રેસમાં હલચલ વધી ગઈ કોંગ્રેસમાં 'એક...

અંકિતા ભંડારી હત્યા કેસમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો સામે

અંકિતાનું મોત ગૂંગળામણ અને ડૂબી જવાથી થયું શરીર પર ઈજાના નિશાન પણ જોવા મળ્યા અંકિતાના અંતિમ સંસ્કાર અટકાવી દેવામાં આવ્યા અંકિતા ભંડારી હત્યા કેસમાં હવે...

UNGAના મંચ પર જયશંકરે સાધ્યુ પાકિસ્તાન-ચીન પર નિશાન

UN આતંકી જાહેર કરે, આવી જાય તેમને બચાવવા અમે સરહદ પારથી આતંકવાદને સહન નહીં કરીએ વિદેશ મંત્રીએ યુએનના મંચ પર પણ નામ લીધા વગર ચીનને ઘેર્યું...

મ્યાંમાર સરહદેથી 168 કરોડનું ડ્રગ્સ ઝડપાયું

મેથામ્ફેટામાઇન ડ્રગ્સની ટેબ્લેટ્સનો જંગી જથ્થો ઝડપી પાડયોઆ ડ્રગ્સની કિંમત 167.86 કરોડ રૂપિયા માનવામાં આવે છે ટેબ્લેટ્સનો જંગી જથ્થો એક મહિલા ડ્રગ પેડલર પાસેથી મળી આવ્યો આસામ...

હિમાચલ પ્રદેશ વૈશ્વિક ફાર્મા હબ બનાવાશેઃ PM નરેન્દ્ર મોદી

PM મંડી ન પહોંચી શકતા રેલીને વર્ચ્યુઅલ સંબોધન કર્યુંહિમાચલના જાંબાજોએ મા ભારતીનું મસ્તક ઊંચુ રાખ્યું વડા પ્રધાને હિમાચલપ્રદેશ ન આવી શકવા બદલ અફસોસ...

ભારત આઝાદીના 75 વર્ષ બાદ વિશ્વનું પાંચમું મોટું અર્થતંત્ર બન્યું : જયશંકર

ઉપરાંત ભારતે ક્લાઇમેટ ચેન્જના બે મહત્વના પાસા પર કામ કર્યુંઅમારો વિકાસ ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ડિઝાઇન કરાયો છે 2047 સુધીમા વિકસિત રાષ્ટ્ર બનવાનું લક્ષ્ય હોવાનો...

દિલ્હી-NCRમાં વરસાદનો કહેર : યુપીના 11 જિલ્લામાં શાળાઓ બંધ

બિહારમાં આગામી બે દિવસ ભારે વરસાદ પડવાની આગાહીહરિયાણાને સોમવાર પછી વરસાદમાંથી મુક્તિ મળશે દિલ્હી સહિત દેશના ઘણા ભાગોમાં આજથી ત્રણ દિવસ સુધી ભારે વરસાદની...

PFI પીએમ મોદી પર હુમલો કરવાનું હતું : ED

જુલાઈ 2020ની રેલી દરમિયાન હુમલાનું ષડ્યંત્ર હતુંવડાપ્રધાન ઉપર હુમલા માટે ટેરર કેમ્પનું પણ આયોજન કરાયું હતું, કોમી રમખાણો જેવી સ્થિતિ ઊભી કરવા 120 કરોડનું...

Most Read

અંતિમ T20માં ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવી શ્રેણી 2-1થી જીતી

વિરાટ કોહલી-સુર્યકુમાર યાદવ-હાર્દિક પંડ્યાની ફટકાબાજી સુર્યકુમાર યાદવે 36 બોલમાં 69 રન ફટકાર્યા વિરાટ કોહલીના 48 બોલમાં દમદાર 63 રન વિરાટ કોહલી, સુર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યાની ફટકાબાજીની મદદથી...

અમિત શાહની ગુજરાત મુલાકાત : 26 અને 27મીએ 13 કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે

ચૂંટણી નજીક આવતા જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગુજરાત મુલાકાત સતત વધી 26મીએ તેમના સંસદીય ક્ષેત્ર વિરોચન નગરમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ઉદ્ઘાટન કરશે કેન્દ્રીય મંત્રી...

IND Vs AUS LIVE: 14 ઓવર બાદ ભારતનો સ્કોર 134/3

વિરાટ કોહલી-સુર્યકુમાર યાદવની શતકીય પાર્ટનરશીપ સુર્યકુમાર યાદવ 36 બોલમાં 69 રન બનાવી આઉટ વિરાટ કોહલી 40 રન બનાવી ક્રિઝ પર હાજર હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં આજે ભારત...

રાજસ્થાન કોંગ્રેસમાં વિવાદ : પાયલોટનો વિરોધ, 92 ધારાસભ્યોના રાજીનામાની ધમકી

પાયલટની મુખ્યમંત્રીની ઉમેદવારી સામે ગેહલોતને સમર્થન આપતા 92 ધારાસભ્યોના રાજીનામા રાજીનામાની ધમકી આપનાર ધારાસભ્યો સીએમ પદ માટે પાયલટના દાવાને લઈને નારાજ રાજસ્થાનમાં રાજકારણ ગરમાતા કોંગ્રેસની પરેશાની...
error: Content is protected !!