Monday, September 26, 2022
Home Life-Style

Life-Style

આ મેકઅપ ટિપ્સથી નવરાત્રિમાં ચમકાવી લો ચહેરો, ઈનામ તો પાક્કું

નવરાત્રિમાં દરેક ચહેરો દેખાશે સુંદર ખાસ મેકઅપ ટિપ્સ કરશે તમારી મદદ યોગ્ય રીતે કરો પ્રાઈમર, લાઈનર, લિપસ્ટિકનો ઉપયોગ નવરાત્રિ સેલિબ્રેશનમાં ગરબા અને ડાંડિયા પણ રમવામાં આવે છે....

ગરબામાં દેખાશો અલગ અને સ્ટાઈલિશઃ બોલિવૂડ સેલેબ્સની સ્ટાઈલ કરશે કમાલ

નવરાત્રિમાં પૂજા સાથે રંગનું પણ મહત્ત્વ ગ્લેમરસ લુક માટે ખાસ છે આઉટફિટ્સ બોલિવૂડ સેલેબ્સના લૂક કરશે તમારી મદદ નવરાત્રિના સમયે રંગનું પણ ખાસ મહત્ત્વ હોય છે અને...

ગરદન પડી ગઇ છે કાળી તો કરો આ 5 ઉપાય, ચમકી જશે

કાળી પડી ગયેલી ગરદન પરથી ટેન કરો દૂરચણાનો લોટ છે ખૂબ જ ઉપયોગલીંબુના રસનો પણ કરી શકો છો ઉપયોગઉનાળામાં અને પરસેવાના કારણે ત્વચા ઘણીવાર...

લીંબુમાં હળદર મિક્સ કરીને લગાવો, કાળા અંડરઆર્મ્સ થશે ધોળા દૂધ જેવા

ડાર્ક અંડરઆર્મ્સથી મેળવો છૂટકારોઘરગથ્થુ ઉપચાર છે બેસ્ટબટેકાનો રસ છે ઉપયોગીઉનાળામાં પરસેવાને કારણે મોટાભાગના લોકોના અંડરઆર્મ્સ કાળા થઈ જાય છે, જેને સાફ કરવું ખૂબ જ...

રાજુ શ્રીવાસ્તનું કાર્ડિયાક અરેસ્ટથી નિધન, આ સંકેતને ના કરશો નજર અંદાજ

કાર્ડિયાક અરેસ્ટથી રાજુ શ્રીવાસ્તવનું નિધનહૃદય કામ કરવાનું કરી દે છે બંધછાતીમાં થવા લાગે છે અતિશય દુખાવોકોમેડિયન રાજુ શ્રીવાસ્તવનું આજે 21 સપ્ટેમ્બર 2022ના રોજ 58...

પગમાં પડી ગયા છે વાઢિયા? તો અજમાવો ઘરેલું ઉપચાર

વાઢિયાની સમસ્યાથી મેળવો છુટકારોલગાવી શકો છો કોકોનટ ઓઇલકેળા અને એવોકાડો પણ છે બેસ્ટમોટા ભાગના લોકોને ઠંડીની ઋતુમાં પગની એડી ફાટી જવાની સમસ્યા હોય છે,...

નવરાત્રિ શ્રદ્ધા, આસ્થા અને રમઝટનું પર્વ છે, દેખાદેખીનું નહીં

નવરાત્રિ આડે માંડ હવે એક અઠવાડિયું રહ્યું છે ત્યારે લગભગ શહેરના દરેક ચણિયાચોળીના સ્ટોર ઉપર અને બુટિક ઉપર સ્ત્રીઓની ભારે ભીડ જામેલી જોવા મળશે....

સલ્ફેટ ફ્રી શેમ્પૂ વાળ માટે કઈ રીતે લાભદાયી?

આપણે આપણાં મમ્મી, દાદી કે નાનીના યુવાનીના ફોટા જોઇએ તો જણાશે કે વાળનું સુખ તેમને હતું એવું તો કદાચ અત્યારે ભાગ્યે જ કોઇ છોકરીને...

નવરાત્રિમાં ગ્લોસી લુક આપતો નવલો મેકઅપ

નવરાત્રિમાં ચણિયાચોળી પહેર્યાં હોય અને મેકઅપ ન કર્યો હોય એ કેમ ચાલે. એમાંય મેકઅપ જો યોગ્ય રીતે ન કર્યો હોય તો ગરબે ઘૂમતાં પરસેવો...

ઘેરદાર ઘાઘરો અને રૂપકડી ચૂંદડી પહેરી ગરબે ઘૂમતી નાર…

છેલ્લાં બે વર્ષથી કોરોનાને કારણે નવરાત્રિની ઉજવણી ધામધૂમથી થઇ શકી નથી. આ વખતે નવરાત્રિની તડામાર તૈયારી સર્વત્ર જોવા મળી રહી છે. યુવાપેઢી ગરબે ઘૂમવા...

નવરાત્રિમાં ઇન ટ્રેન્ડ સોબર લુક આપતી જ્વેલરી

જ્વેલરીની ફેશન ઝડપથી બદલાઇ રહી છે. થોડા થોડા સમયે અલગ પ્રકારની જ્વેલરી ટ્રેન્ડમાં આવી રહી છે. જેને લીધે યુવતીઓ ફક્ત પોતાના ડ્રેસ સાથે જ...

ગરબે ઘૂમતાં થતા પરસેવાને કંટ્રોલ કરો

સવાલઃ મારી ઉંમર 20 વર્ષ છે. મને ગરબા રમવાનો ખૂબ શોખ છે. સમસ્યા એ છે કે ગરબા રમતાં મને ખૂબ પરસેવો વળે છે. એમાંથી...

Most Read

અંતિમ T20માં ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવી શ્રેણી 2-1થી જીતી

વિરાટ કોહલી-સુર્યકુમાર યાદવ-હાર્દિક પંડ્યાની ફટકાબાજી સુર્યકુમાર યાદવે 36 બોલમાં 69 રન ફટકાર્યા વિરાટ કોહલીના 48 બોલમાં દમદાર 63 રન વિરાટ કોહલી, સુર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યાની ફટકાબાજીની મદદથી...

અમિત શાહની ગુજરાત મુલાકાત : 26 અને 27મીએ 13 કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે

ચૂંટણી નજીક આવતા જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગુજરાત મુલાકાત સતત વધી 26મીએ તેમના સંસદીય ક્ષેત્ર વિરોચન નગરમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ઉદ્ઘાટન કરશે કેન્દ્રીય મંત્રી...

IND Vs AUS LIVE: 14 ઓવર બાદ ભારતનો સ્કોર 134/3

વિરાટ કોહલી-સુર્યકુમાર યાદવની શતકીય પાર્ટનરશીપ સુર્યકુમાર યાદવ 36 બોલમાં 69 રન બનાવી આઉટ વિરાટ કોહલી 40 રન બનાવી ક્રિઝ પર હાજર હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં આજે ભારત...

રાજસ્થાન કોંગ્રેસમાં વિવાદ : પાયલોટનો વિરોધ, 92 ધારાસભ્યોના રાજીનામાની ધમકી

પાયલટની મુખ્યમંત્રીની ઉમેદવારી સામે ગેહલોતને સમર્થન આપતા 92 ધારાસભ્યોના રાજીનામા રાજીનામાની ધમકી આપનાર ધારાસભ્યો સીએમ પદ માટે પાયલટના દાવાને લઈને નારાજ રાજસ્થાનમાં રાજકારણ ગરમાતા કોંગ્રેસની પરેશાની...
error: Content is protected !!