Sunday, September 25, 2022
Home International

International

સીરિયાના સમુદ્રમાં જહાજ ડૂબતાં 86નાં મોત

જહાજ પર લેબેનોન અને સીરિયાના પ્રવાસીઓ સવાર હતાલેબેનોનનું કથળતું અર્થતંત્ર દેશ છોડવા જવાબદાર લોકો ગભરાઈને પોતાનો દેશ છોડી રહ્યા છે એટલે આવી ઘટના બને છે સીરિયા...

ઈરાનમાં બેકાબૂ સ્થિતિ, 80 શહેરોમાં દેખાવો, અત્યાર સુધીમાં 26 મોત

કુર્દિશ યુવતીના કસ્ટોડિયલ ડેથ બાદ સમગ્ર દેશમાં પરિસ્થિતિ વણસીસુરક્ષાદળો કડક હાથે કામ લે છે તેની સામે દેખાવકારો પણ વધુને વધુ ઉગ્ર બની રહ્યા છે દેખાવોમાં...

વાવાઝોડાએ કેનેડામાં તબાહી સર્જી : વીજળી ગુલ, વૃક્ષો ધરાશાઈ, મોટાપાયે નુકસાન

પ્યૂર્ટો રિકો અને ડોમિનિકન રિપબ્લિકમાં 8ના મોત થયા હોવાના અહેવાલ ઝડપી પવન અને ભારે વરસાદના કારણે લોકોની મુશ્કેલીઓમાં વધારો થયો અસંખ્ય વૃક્ષો ધરાશાઈ, કાર અને ઘરો...

‘તે 12 વર્ષની હતી અને હું 30 વર્ષનો’ : બાઈડેનના નિવેદનથી ખળભળાટ

નેશનલ એજ્યુકેશન એસો.ના યોજાયેલા કાર્યક્રમમાં બાઈડેને તેમના જૂના દિવસોને યાદ કર્યા બાઈડેન ફરી નિવેદનોને કારણે ચર્ચામાં આવ્યા, તેમના નિવેદનથી તમામ લોકો હસી પડ્યા બાઈડેને કહ્યું, જ્યારે...

હિજાબ બાબતે ઈરાનમાં બેકાબૂ સ્થિતિ, 80 શહેરોમાં ફેલાયુ પ્રદર્શન

મહસા અમીનીના મૃત્યુ બાદ ઈરાનમાં વિરોધ પ્રદર્શનમહિલાઓ શેરીમાં પોતાના હિજાબ સળગાવ્યા ઈરાનના વિવિધ શહેરમાં પોસ્ટરો સળગાવ્યા ઈરાનમાં, 22 વર્ષની કુર્દિશ છોકરીના કસ્ટોડિયલ મૃત્યુને લઈને સરકાર સામે...

ઈમરાનની પાર્ટીએ લાહોરમાં શાહબાઝ સરકાર વિરુદ્ધ કર્યું, જોરદાર પ્રદર્શન

વીજળીના બિલને લઈને સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શનઆ રેલી લિબર્ટી ચોકથી ગવર્નર હાઉસ સુધી નીકળી હતી સરકાર જનતાને રાહત આપવામાં નિષ્ફળ રહી: યાસ્મીન ઈમરાન ખાન પાકિસ્તાનમાં પીએમ...

કાબુલમાં નમાજ બાદ મસ્જિદ પાસે મોટો વિસ્ફોટ, 4ના મોત, 10 ઘાયલ

કાબુલમાં મસ્જિદ પાસે મોટો વિસ્ફોટશુક્રવારની નમાજને કારણે લોકો વધુ હતા બ્લાસ્ટને કારણે અફરા-તફરી મચી ગઈ હતી અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં વઝીર મુહમ્મદ અકબર ખાન ગ્રાન્ડ મસ્જિદની નજીકમાં...

પાકિસ્તાનમાં પૂર બાદ હવે મેલેરિયાનો હુમલો, અત્યાર સુધી 324ના મોત

પૂરગ્રસ્ત વિસ્તારોમાં બીમારીઓ ઝડપથી ફેલાઈ રહી છેમેલેરિયા અને અન્ય રોગોથી મૃત્યુઆંક 324 પર પહોંચી ગયો સ્થિર પૂરના પાણી પાકિસ્તાનમાં લોકોના સ્વાસ્થ્ય માટે ખતરો...

બાંગ્લાદેશમાં ચીજવસ્તુઓના ભાવ વધતા IMF પાછે મદદ માંગી

 વિરોધ પ્રદર્શનને કારણે સરકાર પર દબાણ વધ્યુંબાંગ્લાદેશના વિકાસ પર અસર પડી ઈંધણના ભાવમાં 50 ટકાથી વધુનો વધારો કર્યો બાંગ્લાદેશમાં ઈંધણના ભાવમાં વધારાને કારણે ખાદ્યપદાર્થો અને અન્ય...

પીએમ મોદી જ રશિયા-યુક્રેન યુદ્ધને રોકી શકે છે: લુઈસ એબ્રાર્ડ

મેક્સિકોએ સંયુક્ત રાષ્ટ્રને સમિતિની રચના કરવાનો પ્રસ્તાવ મૂક્યોમધ્યસ્થી માટે પીએમ મોદીને સામેલ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે લુઈસ એબ્રાર્ડ કાસાબોન દ્વારા આગળ મૂકવામાં આવ્યો હતો મેક્સિકોએ સંયુક્ત...

પુતિનની પરમાણુ હુમલો કરવાની ધમકી : પશ્ચિમ દેશો પર રશિયા ગુસ્સે ભરાયું

યૂક્રેન આગળ વધશે તો તમામ સાધનોનો ઉપયોગ કરીશું : પુતિન નાટોના સેક્રેટરી જનરલે પુતિનની ચેતવણીને ખતરનાક ગણાવી પુતિને ધમકી આપી યૂક્રેનને સમર્થન આપવા પશ્ચિમ દેશોને મજબૂર...

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને નજરકેદ કરાયા? સુબ્રમણ્યમ સ્વામીની ટ્વિટથી સનસની

સમગ્ર વિશ્વમાં સોશિયલ મીડિયામાં ચીન વિશેની અફવા જંગલની આગની જેમ ફેલાઇ એવું કહેવાય છે કે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને નજરકેદ કરવામાં આવ્યા બીજેપી નેતા અને...

Most Read

IND Vs AUS LIVE: 14 ઓવર બાદ ભારતનો સ્કોર 134/3

વિરાટ કોહલી-સુર્યકુમાર યાદવની શતકીય પાર્ટનરશીપ સુર્યકુમાર યાદવ 36 બોલમાં 69 રન બનાવી આઉટ વિરાટ કોહલી 40 રન બનાવી ક્રિઝ પર હાજર હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં આજે ભારત...

PM મોદી 29 સપ્ટેમ્બરે સુરતમાં ‘ખોજ મ્યુઝિયમ’નું ઉદ્ઘાટન કરશે

ખોજ મ્યુઝિયમમાં પ્રદર્શિત ગેલેરીઓ સતત બદલાતી રહે તે પ્રમાણે વિકસાવાઈ મ્યુઝિયમ થકી વિદ્યાર્થીઓને વિજ્ઞાન, કળા, નવીનીકરણની માહિતી મેળવી શકશે વિદ્યાર્થીઓ દ્વારા રચિત વિચારો અને કૃતિઓને મ્યુઝિયમમાં...

રાજસ્થાનમાં CM કોને બનાવવા જોઈએ ? બેઠકમાં પ્રસ્તાવ મૂકાયો

રાજસ્થાનમાં મુખ્યમંત્રી પદને લઈ રાજકારણ ગરમાયું આજે યોજાનાર બેઠકમાં નવા સીએમ અંગે કરાશે નિર્ણય CM આવાસ પર કોંગ્રેસી નેતા, ધારાસભ્યોનું આવવાનું શરૂ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતને કોંગ્રેસના...

VIDEO : ઉર્ફી જાવેદની એરપોર્ટ પર ખુશનુમા અદા, નવા લુકમાં આપ્યા પોઝ

નવા લુક સેન્સ માટે જાણીતી ઉર્ફી જાવેદની વધુ એક કાતિલ અદાથી ચાહકોના હોશ ઉડ્યા ઉર્ફી જાવેદે ફ્લાવર ડિઝાઈનની બ્રાલેટ સાથે ડેનિમ શોર્ટ સ્કર્ટમાં એરપોર્ટ પર...
error: Content is protected !!