Sunday, September 25, 2022
Home Gujarat

Gujarat

અમરેલી સાંસદના મોબાઈલમાં અશ્લિલ વીડિયો કોલ આવ્યો

અમરેલી સાંસદને વીડિયો કોલ બાદ ધમકી મળી છે. જેમાં અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો. તેમાં વીડિયો કોલ બાદ ધમકી મળતા PAએ ફરિયાદ નોંધાવી...

Video: ટ્રાફિક વોર્ડન ચિક્કાર દારૂ પીને દુકાનો અને હોટલો બંધ કરાવવા નીકળ્યો

રાજકોટમાં એક જાગૃત નાગરિકે પોતાના મોબાઈલમાં ટ્રાફિક જમાદારના ખેલનો વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો છે. નીલકંઠ ટોકિઝ પાસે એક ટ્રાફિક વોર્ડન ચિક્કાર દારૂ...

વડોદરામાં બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ રમીને આવેલા ભટારમાં બીબીએના વિધાર્થીએ ફાંસો ખાધો

 ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતીબનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી વિદ્યાર્થીના અણધાર્યા પગલાથી પરિવારમાં શોક બીબીએનો અભ્યાસ કરતા ભટારના વિદ્યાર્થીએ શનિવારે ઘરમાં ફાંસો...

સુરત: ત્રીજા માળે લિફ્ટની સફાઇ કરતી વખતે આધેડનો હાથ જાળીમાં ફસાયો

રિંગરોડ, મીલેનીયમ માર્કેટમાં બની હતી ઘટનાઆધેડને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યો ફાયર સ્ટેશનની ટીમ ગણતરીના મિનીટમાં બહાર નિકાળયો રવિવારે સવારે રિંગરોડ સ્થિત મીલેનીયમ માર્કેટમાં ત્રીજા માળે લિફ્ટની...

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ડ્રગ્સ બાબતે કર્યા ચોકાવનારા ખુલાસા

ગૃહ રાજ્ય મંત્રીએ ગુજરાત પોલીસના કર્યો વખાણસુરત શહેર પોલીસે ડ્રગ્સ માફિયાઓને પકડ્યાગુજરાત પોલીસે પંજાબમાં ડ્રગ્સનું નેટવર્ક તોડ્યુંગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ડ્રગ્સ બાબતે નિવેદન...

સૌરાષ્ટ્રની 20 સીટો પર કોંગ્રેસનું શક્તિપ્રદર્શન, આ રીતે પાટીદારોના મત જીતશે

કોંગ્રેસના ત્રણ કાર્યકારી અધ્યક્ષ કાઢશે માતાજીની યાત્રાઆગામી 28 સપ્ટેમ્બર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું ચલો કોંગ્રેસ કે સાથ મા કે દ્વાર’ યાત્રાનું આયોજનસૌરાષ્ટ્રની 20 સીટો...

ગુજરાતના કર્મચારીઓને 7મા પગારપંચ મુજબ HRA-TA મળશે, એરિયર્સ નહીં

સરકાર પર વાર્ષિક રૂ.3,500 કરોડનું ભારણ,OPSનો અમલ, ફિક્સવેતન નાબૂદીની માંગ યથાવત સમાધાનની ફોર્મ્યુલાના 15 મુદ્દા પૈકી નાણાવિભાગે આઠના ઠરાવો કર્યા ગુજરાત સરકારના પાંચ મંત્રીઓની કમિટીએ...

વડા પ્રધાન નરેન્દ્ર મોદી મેટ્રો રેલનો 30મી સપ્ટેમ્બરે પ્રારંભ કરાવશે

બીજા તબક્કામાં મેટ્રો ગાંધીનગર સુધી પહોંચશેનવલાં નોરતામાં પીએમ અમદાવાદીઓને મેટ્રોની ભેટ ધરશે બીજી ઓક્ટોબરથી નાગરિકો માટે મેટ્રોના દરવાજા ખુલ્લા મુકાશે નવરાત્રિના પાંચમાં નોરતે અમદાવાદીઓને મેટ્રોની ભેટ...

અમિત શાહના હસ્તે ભાડજ સર્કલ બ્રિજ, મિલન કેન્દ્રનું લોકાર્પણ થશે

અમિત શાહ રવિવારથી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે આવશેકેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે દર વર્ષની પરંપરા મુજબ બીજા નોરતે માણસા...

મેટ્રો રેલ : ઉપર સમયની બચત પણ નીચે ટ્રાફિકજામ, વાહનચાલકોની હૈયાહોળી

કામ પૂરું થયા પછી પણ કાટમાળ યથાવત્, પતરા ન ખોલતા સાંકડા રસ્તામોટેરા-સાબરમતી વચ્ચે સામાન્ય વાહનોની સાથે દોડતી BRTS બસો વ્યાસવાડીથી અખબાર નગર વચ્ચે ડાયવર્ઝનને...

ભાડુઆત યુવાનોએ માતા-પુત્રીને બ્લેકમેઈલ કરીને દુષ્કર્મ આચર્યું

શહેરના દરેક વ્યકિત પરપ્રાંતીયોને ઘર ભાડે આપતા ચેતજો15 દિવસમાં બંને આરોપીઓને સજા થાય તેવી માગ જમવાના અને કપડાંના રૂપિયા પણ માગતો હતો ...

સુગારીયા રેલવે ફાટક પાસે ટ્રકમાંથી 48 લાખનો દારૂનો જથ્થો ઝડપાયો

પશુ આહારની આડમાં દારૂ ભુજ લઈ જવાતો હતોને અંજાર પોલીસ ત્રાટકી ટ્રક, દારૂ, મોબાઈલ મળી 63 લાખના મુદામાલ સાથે બે શખ્સોની ધરપકડ ફિલ્મી ઢબે...

Most Read

PM મોદી 29 સપ્ટેમ્બરે સુરતમાં ‘ખોજ મ્યુઝિયમ’નું ઉદ્ઘાટન કરશે

ખોજ મ્યુઝિયમમાં પ્રદર્શિત ગેલેરીઓ સતત બદલાતી રહે તે પ્રમાણે વિકસાવાઈ મ્યુઝિયમ થકી વિદ્યાર્થીઓને વિજ્ઞાન, કળા, નવીનીકરણની માહિતી મેળવી શકશે વિદ્યાર્થીઓ દ્વારા રચિત વિચારો અને કૃતિઓને મ્યુઝિયમમાં...

રાજસ્થાનમાં CM કોને બનાવવા જોઈએ ? બેઠકમાં પ્રસ્તાવ મૂકાયો

રાજસ્થાનમાં મુખ્યમંત્રી પદને લઈ રાજકારણ ગરમાયું આજે યોજાનાર બેઠકમાં નવા સીએમ અંગે કરાશે નિર્ણય CM આવાસ પર કોંગ્રેસી નેતા, ધારાસભ્યોનું આવવાનું શરૂ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતને કોંગ્રેસના...

VIDEO : ઉર્ફી જાવેદની એરપોર્ટ પર ખુશનુમા અદા, નવા લુકમાં આપ્યા પોઝ

નવા લુક સેન્સ માટે જાણીતી ઉર્ફી જાવેદની વધુ એક કાતિલ અદાથી ચાહકોના હોશ ઉડ્યા ઉર્ફી જાવેદે ફ્લાવર ડિઝાઈનની બ્રાલેટ સાથે ડેનિમ શોર્ટ સ્કર્ટમાં એરપોર્ટ પર...

IND Vs AUS LIVE: 11 ઓવર બાદ ઓસ્ટ્રેલિયાનો સ્કોર 95/4

કેમેરોન ગ્રીને 21 બોલમાં 52 રન બનાવી આઉટ એરોન ફિન્ચ 7, સ્મિથ 9 રન બનાવી આઉટ અક્ષર-ભુવનેશ્વર-ચહલે ઝડપી વિકેટ હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં આજે ભારત અને ઓસ્ટ્રેલિયા...
error: Content is protected !!