Friday, October 7, 2022
Home Gujarat ગોધરામાં નકલી ચલણી નોટ છાપવાનું કૌભાંડ ઝડપાયું

ગોધરામાં નકલી ચલણી નોટ છાપવાનું કૌભાંડ ઝડપાયું

  • ગોધરા LCBએ નકલી નોટ છાપવાનું કૌભાંડ પકડી પાડ્યું
  • 4 આરોપી પૈકી 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી
  • આરોપીઓ 500ના દરની નકલી નોટ છાપી રહ્યા હતા

ગોધરાના કાંકણપુર ગામમાંથી નકલી ચલણી નોટો છાપવાનું કૌભાંડ ઝડપાયું છે. નકલી નોટ છાપવાના કારખાના ઉપર ગોધરા LCB દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો અને નકલી નોટો છાપવાના કૌભાંડમાં સંડોવાયેલા કુલ 4 ઈસમો પૈકી 2ની ધરપકડ કરી હતી.

- Advertisement -

મળતી માહિતી મુજબ ગોધરા જિલ્લાના કાંકણપુર ગામમાં એક મકાનમાં ભારતીય ચલણમાં ચાલતી રૂ. 500ના દરની નકલી નોટો છાપવાનું કૌભાંડ ચાલી રહ્યું હતું. જે અંગેની બાતમી ગોધરા એલસીબીને પ્રાપ્ત થઇ હતી. આથી LCB દ્વારા દરોડા પાડીને આરોપીઓ નકલી નોટોને બજારમાં મૂકે તે પહેલાં જ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા રૂ. 500ના દરની નકલી નોટો છાપવા માટે ઉપયોગમાં લેવાયેલા લેપટોપ, પ્રિન્ટર, નકલી નોટ છાપેલા કાગળો, બટર પેપર, કોરા કાગળો સહિત રૂ. 60,457ના મુદ્દામાલ સાથે 2 ઇસમોની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે 2 ઇસમોને વોન્ટેડ જાહેર કરાયા હતા.

Source link

- Advertisement -
RELATED ARTICLES

હત્યારાને સાથે રાખીને પોલીસ દ્વારા ઘટના રીકન્સ્ટ્રક્ટ્ કરાઇ

મર્ડર કેસના આરોપી પાર્થ કોઠારીને આજે કોર્ટમાં રજુ કરીને રિમાન્ડ મગાશેજે દુકાનમાંથી પાણીની બોટલ ખરીદી હતી તે દુકાને પણ લઈ જવામાં આવ્યો ...

પાદરાની ટ્રાન્સ્પેક ઇન્ડસ્ટ્રીઝની લેબના રિએક્ટરમાં બ્લાસ્ટ, બે કર્મી. દાઝયા

એક કર્મી.ને મોઢા અને છાતીના ભાગે કાચના ટુકડા ઘૂસી ગયાપોલીસે જાણવા જોગ નોંધ દાખલ કરી તપાસ શરૂ કરી પાદરા પોલીસે ગઈકાલે જાણવા...

ગરીબો માટે ભાયલી – સેવાસીમાં '34 કરોડનાં ખર્ચે આવાસો બનશે

આવાસ ડ્રોપ નહીં કરાય, પ્લાનિંગમાં પણ ફેરફાર નહીં કરાયપાલિકાએ ફરી ટેન્ડર બહાર પાડયું  બે વર્ષમાં મકાનો બાંધવાના રહેશે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આર્થિક રીતે...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

હત્યારાને સાથે રાખીને પોલીસ દ્વારા ઘટના રીકન્સ્ટ્રક્ટ્ કરાઇ

મર્ડર કેસના આરોપી પાર્થ કોઠારીને આજે કોર્ટમાં રજુ કરીને રિમાન્ડ મગાશેજે દુકાનમાંથી પાણીની બોટલ ખરીદી હતી તે દુકાને પણ લઈ જવામાં આવ્યો ...

પાદરાની ટ્રાન્સ્પેક ઇન્ડસ્ટ્રીઝની લેબના રિએક્ટરમાં બ્લાસ્ટ, બે કર્મી. દાઝયા

એક કર્મી.ને મોઢા અને છાતીના ભાગે કાચના ટુકડા ઘૂસી ગયાપોલીસે જાણવા જોગ નોંધ દાખલ કરી તપાસ શરૂ કરી પાદરા પોલીસે ગઈકાલે જાણવા...

ગરીબો માટે ભાયલી – સેવાસીમાં '34 કરોડનાં ખર્ચે આવાસો બનશે

આવાસ ડ્રોપ નહીં કરાય, પ્લાનિંગમાં પણ ફેરફાર નહીં કરાયપાલિકાએ ફરી ટેન્ડર બહાર પાડયું  બે વર્ષમાં મકાનો બાંધવાના રહેશે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આર્થિક રીતે...

ભાવનગરમા સતત બીજા દિવસે વરસાદ

માર્ગો ભીના થઈ જતા વાતાવરણમા ઠંડકશેલારશા, તળાવડી, કુંભારવાડા, વિઠ્ઠલવાડી, નિર્મણનગરમા ઝરમર વરસાદ વરસાદી સીસ્ટમ કાર્યરત થતા વાતાવરણમા પલટો ભાવનગરમા આજે ગુરૂવારે સતત બીજા...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!