Saturday, October 1, 2022
Home Gujarat નેશનલ ગેમ્સના ઉદ્ઘાટનમાં સલમાન, શાહરુખ, માધુરી દીક્ષિત હાજર રહેશે

નેશનલ ગેમ્સના ઉદ્ઘાટનમાં સલમાન, શાહરુખ, માધુરી દીક્ષિત હાજર રહેશે

  • મોટેરા સ્થિત નરેન્દ્ર મોદી આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં નેશનલ ગેમ્સ
  • ઉદ્દઘાટન સમારોહમાં જાણીતા ક્રિકેટર, વોલબોલના ખેલાડીઓ, ફિલ્મી સિતારા આવશે
  • આ કલાકારો અને ખેલાડીઓ હાજર રહે તેવી શક્યતા

આગામી તા.29મીના રોજ મોટેરા સ્થિત નરેન્દ્ર મોદી આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમ પર યોજાનારી નેશનલ ગેમ્સ સ્પર્ધાની વ્યવસ્થા સાથે સાત દિવસ ચાલનારા આ નેશનલ ગેમ્સ માટેના અમદાવાદના સાત સ્થળોની જવાબદારી પણ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનને સોંપવામાં આવી છે. ઉદ્દઘાટન સમારોહમાં બોલિવુડના જાણીતા કલાકારો તથા ક્રિકેટ, વોલબીલના જાણીતા ખેલાડીઓને આમંત્રણ અપાયા છે. આ કલાકારો અને ખેલાડીઓ હાજર રહે તેવી શક્યતા છે.

- Advertisement -

આ સ્થળોમાં ખાનપુર રાઇફલ કલબ, કાંકરિયા સ્થિત ટ્રાન્સ સ્ટેડિયા, સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર, મણિપુર સ્થિત સંસ્કારધામ, બાવળા નજીકના કેન્સવિલે ગોલ્ફ કલબનો સમાવેશ થવા જાય છે જ્યારે અન્ય સ્થળ મહાત્મા મંદિર અને આઇ.આઇ.ટી. કેમ્પસની જવાબદારી ગાંધીનગર મ્યુનિ. કોર્પોરેશનને સોંપવામાં આવી છે.

મ્યુનિ, સૂત્રોના જણાવ્યા અનુસાર 29મીએ યોજાનારા નેશનલ ગેમ્સના ઉદ્ઘાટન સમારોહમાં દેશભરના ખ્યાતનામ એવા ક્રિકેટર, વોલીબોલ, બેડમિન્ટન, કુસ્તી ખેલના ખેલાડીઓ અને ફિલ્મ ક્ષેત્રના લોકપ્રિય સિતારાઓ પૈકી કેટલાંક યુવાન સિતારાઓ હાજરી આપનાર છે. સંભવતઃ સલમાન ખાન, શાહરુખ, રણબીર કપૂર, અજય દેવગણ, અનુપમ ખેર ઉપરાત અભિનેત્રીઓમાં કંગના રનોટ, કિરણ ખેર અને માધુરી દીક્ષિત આવશે એમ મનાય છે.

ઉલ્લેખનીય છે કે 2036ના ઓલિમ્પિક ખેલકૂદ માટે ગુજરાતના યજમાનપદનો ઓલિમ્પિક કમિટીએ સ્વીકાર કર્યો છે. પરિણામે નેશનલ ગેમ્સનો ખેલમહાકુંભ ભવ્યાતિભવ્ય બનાવવાનો રાજ્ય સરકાર અને ગુજરાતની આઠે આઠ મ્યુનિ. કોર્પોરેશનોને દિલ્હી હાઇકમાન્ડે આદેશ આપ્યો છે.

- Advertisement -

Source link

- Advertisement -
RELATED ARTICLES

PSIની 1,700 જગ્યા ખાલી, જલદી ભરો નહિતર ચૂંટણી વ્યવસ્થા પર અસર'

આઈજી બ્રિજેશકુમાર ઝાએ ગૃહવિભાગના ACSને પત્ર લખી તાકીદ કરીકાયદો અને વ્યવસ્થા ઉપરાંત અનેક ન્યાયિક કામગીરી પર પણ વિપરીત અસરો ઉમેદવારોના જાતિના પ્રમાણપત્રોની ચકાસણી જે તે...

હાઈકોર્ટમાં ગુજરાતી ભાષા સત્તાવાર બનાવવા મુદ્દે GHAAના પ્રમુખે અભિયાન સમેટી લીધું

વિવાદ વકરતાં GHAAના પ્રમુખને હોદ્દા-અંગતપણાનો ભેદ યાદ આવ્યોપહેલા સત્તાવાર, પછી અંગતપણે રાજ્યપાલને પત્રો લખ્યા : હવે માંડી વાળ્યું જીએચએએના પ્રમુખ પદેથી રાજીનામુ આપે, તો કોઈ...

માવાની મીઠાઈમાં શુદ્ધ માવાને બદલે પામોલીન તેલની ભેળસેળ

તહેવારોમાં મીઠાઈ-ફરસાણ ખરીદતા પહેલાં સાવધાનમીઠાઈમાં ચઢી જતી ફૂગ આંતરડા-પેટના રોગોને નિમંત્રે છે મીઠાઈ ખાવાથી પેટમાં કરમિયા અને ઝાડા-ઊલટી પણ થાય મ્યુનિ. પબ્લિક લેબોરેટરીના પૂર્વ વડાની તપાસમાં...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

PSIની 1,700 જગ્યા ખાલી, જલદી ભરો નહિતર ચૂંટણી વ્યવસ્થા પર અસર'

આઈજી બ્રિજેશકુમાર ઝાએ ગૃહવિભાગના ACSને પત્ર લખી તાકીદ કરીકાયદો અને વ્યવસ્થા ઉપરાંત અનેક ન્યાયિક કામગીરી પર પણ વિપરીત અસરો ઉમેદવારોના જાતિના પ્રમાણપત્રોની ચકાસણી જે તે...

હાઈકોર્ટમાં ગુજરાતી ભાષા સત્તાવાર બનાવવા મુદ્દે GHAAના પ્રમુખે અભિયાન સમેટી લીધું

વિવાદ વકરતાં GHAAના પ્રમુખને હોદ્દા-અંગતપણાનો ભેદ યાદ આવ્યોપહેલા સત્તાવાર, પછી અંગતપણે રાજ્યપાલને પત્રો લખ્યા : હવે માંડી વાળ્યું જીએચએએના પ્રમુખ પદેથી રાજીનામુ આપે, તો કોઈ...

માવાની મીઠાઈમાં શુદ્ધ માવાને બદલે પામોલીન તેલની ભેળસેળ

તહેવારોમાં મીઠાઈ-ફરસાણ ખરીદતા પહેલાં સાવધાનમીઠાઈમાં ચઢી જતી ફૂગ આંતરડા-પેટના રોગોને નિમંત્રે છે મીઠાઈ ખાવાથી પેટમાં કરમિયા અને ઝાડા-ઊલટી પણ થાય મ્યુનિ. પબ્લિક લેબોરેટરીના પૂર્વ વડાની તપાસમાં...

બહુ ઝડપથી આગામી સમયમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પણ સાકાર થશેઃ મુખ્યમંત્રી

નરેન્દ્ર મોદીના કારણે દેશના હોલિસ્ટિક ડેવલપમેન્ટનો નવો ઈતિહાસ રચાયો'દેશ માટે મેટ્રો પ્રોજેક્ટ ટ્રાન્સફોર્મેટિવ પ્રોજેક્ટ સાબિત થયો : કેન્દ્રીય મંત્રી પુરી આગામી સમયમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!