Tuesday, September 27, 2022
Home National સલમાન-અક્ષયે જેકલીન ફર્નાન્ડિઝને સુકેશથી દૂર રહેવા ચેતવણી આપી હતી

સલમાન-અક્ષયે જેકલીન ફર્નાન્ડિઝને સુકેશથી દૂર રહેવા ચેતવણી આપી હતી

  • જેક્લિન સુકેશને એક ઉદ્યોગપતિ અને મોટો નેતા માનતી હતી
  • જો કે આ ચેતવણીને અવગણીને જેક્લિને સુકેશને મળવાનું ચાલુ રાખ્યું હતું
  • પિંકી ઈરાની અને જેકલીને સાથે બેસીને પૂછપરછ કરી હતી

સુકેશ ચંદ્રશેખરને સંડોવતા રૂ. 200 કરોડના મની લોન્ડરિંગ કેસમાં ઇકોનોમિક ઓફ્ન્સ વિંગ (EOW) દ્વારા જેકલીન ફર્નાન્ડિઝની પૂછપરછ કરવામાં આવી હતી. જેકલીન વિશે કેટલાક ચોંકાવનારા ખુલાસા થયા છે. જેકલીન સુકેશ સાથે લગ્ન કરવા માંગતી હતી. હવે લેટેસ્ટ રિપોર્ટ એ છે કે જેક્લિને અક્ષય કુમાર અને સલમાન ખાનને પણ પોતાના લગ્નના પ્લાન વિશે જણાવ્યું હતું. બંને કલાકારોએ તેને સુકેશથી દૂર રહેવાની સલાહ આપી હતી, પરંતુ તેણે તેને મળવાનું ચાલુ રાખ્યું હતું. જેકલીને અક્ષય અને સલમાનને કહ્યું કે તે સુકેશ સાથે લગ્ન કરવા માંગે છે, જે એક ‘ઉદ્યોગપતિ અને નેતા’ છે. જેક્લિને EOWની પૂછપરછમાં સ્વીકાર્યું કે તે સુકેશની જીવનશૈલીથી ખૂબ પ્રભાવિત હતી. આ દરમિયાન તેણે કાર, પાળતુ પ્રાણી અને મોંઘી ભેટ લીધી હતી.

- Advertisement -

જેક્લીને પોલીસને જણાવ્યું હતું કે તે સુકેશના લગ્ન જીવન વિશે જાણતી ન હતી અને કહેવામાં આવ્યું હતું કે લીના મારિયા પોલ સાથે લિવ-ઇન રિલેશનશિપમાં હતી.

પિંકી ઈરાની અને જેકલીને સાથે બેસીને પૂછપરછ કરી હતી

પોલીસે અભિનેત્રીને 50 લેખિત પ્રશ્નો પૂછયા અને 75 પ્રશ્નો પૂછવામાં આવ્યા. પિંકી ઈરાની ઘણી અભિનેત્રીઓને સુકેશ સાથે પરિચય કરાવતી હતી. તેને અને જેકલીનને સામસામે રાખી પ્રસ્નો પૂછાયા હતા. બંનેએ એકબીજા પર સત્ય છુપાવવાનો આરોપ લગાવ્યો હતો. પિંકીએ સુકેશ વતી જેકલીનને ડાયમંડ પ્રપોઝલ રિંગ આપી જેમાં J અને S લખેલું હતું. ફૂલ અને ચોકલેટ પણ આપી હતી.

- Advertisement -

Source link

- Advertisement -
RELATED ARTICLES

બોર્ડર પર ભારતની નારી શક્તિનો દમ, સુખોઇ ઉડાડી તાકાતનું કર્યુ પ્રદર્શન

ભારતીય વાયુસેનામાં 1300 મહિલા અધિકારીઓ ગ્રાઉન્ડ અને એર ડ્યુટી પર સરહદો પર જવાનોની મદદ કરતી આ વીરાંગનાઓ પર થશે ગર્વ સરકારની યોજના સેનામાં મહિલાઓની શક્તિને આગળ...

દિલ્હીના શાહીનબાગ, રોહિણીમાં PFI પર તવાઈ, 30 લોકોની અટકાયત

દિલ્હીમાં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયાના અનેક સ્થળો પર દરોડા ATS લખનૌની ટીમે બુલંદશહરમાં PFIના અડ્ડાઓ પર દરોડા પાડ્યા ગાઝિયાબાદમાં રાત્રે 3 વાગ્યે દરોડા રાષ્ટ્રીય રાજધાની...

રાજસ્થાન રાજકીય ઉથલપાથલ, આજે સોનિયા ગાંધીને સોંપાશે રિપોર્ટ

કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી માટે નોમિનેશનની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણીમાં ગેહલોત ઉમેદવારી નોંધાવે તેવી શક્યતા ઓછી અશોક ગેહલોતથી સોનિયા ગાંધી નારાજ રાજસ્થાન કટોકટી અંગે જયપુરથી...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

અમદાવાદીઓને લાગ્યું નવરાત્રિનું ઘેલુ, જાણો ક્યાં ઝૂમ્યા ખેલૈયાઓ

ટ્રેડિશનલ ગીતો સાથે સનેડો રહ્યું ફેમસ ટ્રેડિશનલની સાથે સાથે વેસ્ટર્ન લૂકે રાખ્યો રંગ ક્યાંક તો ખેલૈયાઓએ બ્રેક લીધા વિના જ ગરબા માણ્યા કોરોના બાદ આ વર્ષે 2...

ભારત-પાકિસ્તાન મહામુકાબલા માટે તૈયાર થઈ રહ્યું છે ઐતિહાસિક સ્ટેડિયમ

મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં T20 વર્લ્ડકપની તૈયારીઓ શરૂ ભારત-પાકિસ્તાન વચ્ચે 23 ઓક્ટોબરે MCGમાં થશે મુકાબલો એક સાથે એક લાખ લોકો સ્ટેડિયમમાં જોઈ શકશે મેચ ભારત અને પાકિસ્તાન...

વિક્રમ વેધાને કરીના કપૂરે કહી બ્લોકબસ્ટર, શું કહે છે રાકેશ રોશન? જાણો…

 'વિક્રમ વેધા' ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છેસ્ક્રીનીંગમાં બોલીવુડના સેલેબ્સે રિલીઝ પહેલા જોઈ વિક્રમ વેધારાકેશ રોશને વિક્રમ વેધાને બ્લોકબસ્ટર કહેતા શ્રેય તમામને આપ્યો હૃતિક...

પાકિસ્તાન: PMની ઓડિયો ક્લિપ થઈ વાયરલ, ઈમરાન ખાને રાજીનામું માંગ્યું

વડાપ્રધાન સાથે અન્ય મંત્રીઓનો ઓડિયો વાયરલ થયા પાકિસ્તાનની તમામ એજન્સીઓએ તપાસ હાથ ધરી કોઈ શરમ બાકી હોય તો તેણે તાત્કાલિક રાજીનામું આપવું જોઈએ: ખાન પાકિસ્તાનના વડા પ્રધાન...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!