Monday, September 26, 2022
Home Gujarat ગૌમાતા પોષણ યોજનાનો ઠરાવ ન થતા સરકાર સામે સંતોનું આંદોલન

ગૌમાતા પોષણ યોજનાનો ઠરાવ ન થતા સરકાર સામે સંતોનું આંદોલન

  • રૂ.500 કરોડની જાહેરાત કર્યાના છ મહિના પછી અમલ નહીં
  • સરકારને કારણે ગૌધન ભૂખે ટળવ્યાનો સાધુ- સંતોનો આક્ષેપ
  • તમામ અબોલ પશુઓ નજીકની સરકારી કચેરીઓમાં લઈ જઈશુ

ગુજરાત સરકારે માર્ચ મહિનામાં રૂ.500 કરોડની મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજના જાહેર કરી હતી. જેના છ મહિના વિત્યા પછી પણ અમલ થયો નથી. જેની સામે પહેલાથી જ પાંજરાપોળો, ગૌશાળા, મહાજનોમાં સખત રોષ છે ત્યારે મંગળવારે અહીની સત્યાગ્રહ છાવણીમાં સાધુ- સંતોએ પણ મોરચો ખોલ્યો છે. ગૌભક્તો, ગૌપ્રેમીઓનુ સંમેલન યોજીને આંદોલન ઉપર ઉતરવાની ચિમકી ઉચ્ચારી છે.

- Advertisement -

રખડતા ઢોર નિયંત્રણ એક્ટ (વિધેયક) પાછુ ખેંચવા વિધાનસભા સત્રમાં સરકાર આગળ વધે તે પહેલા જ ગાંધીનગરમાં ચાલતા અનેક આંદોલનોમાં વધુ એક મોરચો ખુલ્યો છે. સત્યાગ્રહ છાવણીમાં ગૌ પ્રેમીઓ અને સંતોએ સરકાર વિરોધી ધરણાં યોજીને તત્કાળ અસરથી રૂ.500 કરોડની ગૌ માતા પોષણ યોજનાનો ઠરાવ જાહેર કરવા માંગણી કરી હતી. સંતોએ કહ્યુ કે, છ મહિના થયા છતાંયે આ યોજના સરકારી ફાઈલોના કાગળ ઉપર જ ચોંટેલી છે. કોરોનાકાળ પછી દાનના અભાવ વચ્ચે વરસાદ ખેંચાતા પાંજરાપોળો, ગૌશાળાઓમાં ઘાસચારો અને નિભાવનું ભંડોળ ખુટી રહ્યુ છે. નવરાત્રિ પહેલા સરકાર ઠરાવ જાહેર કરી યોજના અમલમાં નહિ મુકે તો ગૌમાતા સહિત તમામ અબોલ પશુઓ નજીકની સરકારી કચેરીઓમાં લઈ જઈશુ.

Source link

- Advertisement -
RELATED ARTICLES

રાજકોટ: પ્રેમીના મોતના આઘાતમાં સગીરાએ ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું

15 વર્ષની સગારીએ પોતાના ઘરે ગળોફાંસો ખાઇ લેતા ચકચાર સગીરાનું અપહરણ કરનાર પ્રેમીએ આપઘાત કરી લેતા પ્રેમિકાએ ભર્યું પગલું સગીરા કેટલાંય દિવસથી ગુમસુમ રહેતી હતી રાજકોટના લોહાનગરમાં...

અમિત શાહ આજથી બે ગુજરાતના પ્રવાસે, ભરચક કાર્યક્રમો

આજે અમદાવાદ-સાણંદમાં ઘણા કાર્યક્રમોમાં હાજરી આપશે આવતીકાલે રૂપાલ મંદિર જશે અને માણસામાં પણ કાર્યક્રમમાં જશે મંગળવારે પરત ફરતા પહેલાં માણસા ખાતે આરતી કાર્યક્રમમાં ભાગ લેશે કેન્દ્રીય ગૃહૃસહકાર...

વિશ્વના સૌથી મોટા નૃત્ય મહોત્સવ નવરાત્રિનો આજથી શુભારંભ

બે વર્ષ બાદ તહેવારની છેલ્લી ઘડીની ભીડે બજારમાં રોનક જમાવી, ખેલૈયાઓનું કીડિયારું ઊમટયુંલૉ-ગાર્ડન અને માણેકચોકમાં ટ્રાફિકજામનાં દૃશ્યો સર્જાયાં  ચૂંદડી સહિત પૂજાપાની ખરીદી ખૂલી...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

રેલવે ટિકિટ કેન્સલની જગ્યાએ હવેથી થઈ શકશે ટ્રાન્સફર

રેલવેના નવા રેગ્યુલેશન પ્રમાણે ટિકિટ ટ્રાન્સફર કરાવી શકાશે તમારા ફેમિલી મેમ્બર એટલે કે માતા-પિતા, ભાઈ-બહેન, હસબન્ડ કે વાઈફ ને ટ્રાન્સફર કરાવી શકો  આ ટિકિટ ટ્રાન્સફર કરવી...

રાજકોટ: પ્રેમીના મોતના આઘાતમાં સગીરાએ ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું

15 વર્ષની સગારીએ પોતાના ઘરે ગળોફાંસો ખાઇ લેતા ચકચાર સગીરાનું અપહરણ કરનાર પ્રેમીએ આપઘાત કરી લેતા પ્રેમિકાએ ભર્યું પગલું સગીરા કેટલાંય દિવસથી ગુમસુમ રહેતી હતી રાજકોટના લોહાનગરમાં...

સૂર્યકુમારની તોફાની બેટિંગ, કોહલીએ બેટિંગ સ્ટ્રેટેજીનું ખુલાસો કર્યો

બંને ખેલાડી વચ્ચે 104 રનની ભાગીદારી નોંધાય હતી સૂર્યકુમારે 36 બોલમાં 69 રન બનાવી આઉટ થયો હતા. વિરાટ કોહલીએ 48 બોલમાં 63 રન બનાવ્યા વિરાટ કોહલી અને...

નેહા કક્કર પર ફાલ્ગુની પાઠક ભડકી, કહ્યું- રીમિક્સ વર્ઝનમાં કયાં થઇ ભૂલ?

રીમિક્સ કરવામાં આવી રહ્યા છે પરંતુ તે યોગ્ય રીતે કરો: ફાલ્ગુની પાઠક જો તમારે યુવા પેઢી સુધી પહોંચવું હોય તો ગીતની રિધમ બદલવી જોઇએ: ફાલ્ગુની...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!