Wednesday, September 28, 2022
Home Entertainment સચિન શ્રોફ હવે નવા તારક મહેતાનો રોલ પ્લે કરશે

સચિન શ્રોફ હવે નવા તારક મહેતાનો રોલ પ્લે કરશે

  • તારક મહેતામાં જોવા મળશે સચિન શ્રોફ
  • મારે કોઈને તો લાવવાના જ હતા : અસિત મોદી
  • અભિનેતાએ સિરિયલનું શૂટિંગ શરૂ કર્યું

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માને હવે શૈલેષ લોઢાનું રિપ્લેસમેન્ટ મળી ગયું છે. શૈલેષ લોઢાએ આ સિરિયલ છોડી દીધી હતી. હવે આ સિરિયલમાં ટીવી- એક્ટર સચિન શ્રોફ્ આ રોલ ભજવતો જોવા મળશે. છેલ્લા ઘણા સમયથી સિરિયલમાં તારક મહેતાનું પાત્ર જોવા મળતું નહોતું. શૈલેષ લોઢાએ ખાસ્સા સમયથી સિરિયલનું શૂટિંગ બંધ કરી દીધું હતું. દર્શકો તથા મેકર્સને આશા હતી કે શૈલેષ લોઢા શોમાં પરત ફ્રી શકે છે, પરંતુ હવે નવા તારક મહેતા આવતાં જ આ તમામ વાતો પર પૂર્ણ વિરામ મુકાઈ ગયું છે.

- Advertisement -

રિપોર્ટ અનુસાર 42 વર્ષીય સચિન શ્રોફે સિરિયલનું શૂટિંગ શરૂ કરી દીધું છે. પ્રોડયૂસર અસિત મોદીએ આ વાતને કર્ન્ફ્મ પણ કરી છે. હવે સચિન શ્રોફ્ નવા તારક મહેતા તરીકે જોવા મળશે. એક ઇન્ટરવ્યૂમાં અસિત મોદીએ કહ્યું કે તેમણે નવા તારક મહેતા તરીકે સચિન શ્રોફ્ને કાસ્ટ કર્યા છે. સચિને શૂટિંગ શરૂ કરી દીધું છે. શૈલેષને મનાવવાનો પ્રયાસ કર્યો હતો અને વચ્ચેનો રસ્તો કાઢવાનું વિચાર્યું હતું, પરંતુ તેમણે શો છોડી દીધો. વ્યૂઅર્સ રોકાઈ શકે એમ નથી, તેથી તેઓ તારક મહેતા તરીકે કોઈકને તો શોમાં લાવવાના જ હતા. ભગવાનને એ જ પ્રાર્થના છેકે સચિનને દર્શકો સ્વીકારી લે અને તેને પ્રેમ કરે. આ સિરિયલ છેલ્લા 15 વર્ષથી ચાલે છે અને ઉતાર-ચઢાવ તો આવતા રહે. દર્શકો હંમેશાં પ્રાથમિકતા રહેશે અને તે દર્શકોને નિરાશ કરી શકાય નહીં.

Source link

- Advertisement -
RELATED ARTICLES

ઘણા લોકો કહે છે કે મેં આને રિઈમેજિન કર્યું : રહેમાન

નેહા કક્કરના ન્યુ સોંગ બાદ છેડાયેલા વિવાદમ્યુઝિક કમ્પોઝર એ.આર. રહેમાને નેહાનું નામ લીધા વિના ઝાટકી 'જેટલું હું આ રિમિક્સ કલ્ચરને જોવું છું તેટલું જ આ...

દીપિકા પાદુકોણની તબિયત બગડી, હોસ્પિટલમાં થવું પડ્યું દાખલ

અભિનેત્રીની તબિયત લથડી હોવા અંગે પ્રોડ્યુસરે ખુલાસો કરવો પડ્યો અભિનેત્રી કોવિડમાંથી રિકવરી બાદ તપાસ માટે હોસ્પિટલ ગઈ : પ્રોડ્યુસર અગાઉ હૃદયના ધબકારા વધતા દીપિકાને હોસ્પિટલ જવું...

અલી અને રિચા ચઢ્ઢાએ રિસેપ્શનનું વેન્યુ મુંબઈમાં ફાઈનલ કર્યું, જાણો પેલેસ અંગે

અલી અને રિચા ટૂંક સમયમાં લગ્નના બંધનમાં બંધાશે મુંબઈમાં રિસેપ્શન માટે 176 વર્ષ જૂની મિલની અંદરની જગ્યા પસંદ કરાઈ રિસેપ્રશન માટે હેરિટેજ હાઉસ પસંદ કરવામાં આવ્યું...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

ચીનનો વિકાસ દર 1990 પછી પહેલીવાર એશિયાનાં અન્ય દેશો કરતા ધીમો રહેશે

એશિયામાં ભારત સહિત અન્ય દેશોની સ્થિતિ આર્થિક મજબૂતચીનની સરકારે ગ્રોથનો અંદાજ ઘડાટી 5.5% કર્યો જિનપિંગની ઝીરો કોવિડ પૉલિસી તેમજ પ્રોપર્ટી સેક્ટરમાં ક્રાઇસિસ જવાબદાર ચીનનો વિકાસ દર...

જિલ્લા પંચાયતની સ્કૂલોમાં છેલ્લા એક વરસથી ખેલકૂદના કોઈ સાધનો જ નથી

ગુજરાતના આંગણે નેશનલ ગેમ્સ : ઓલિમ્પિકની પણ ઈચ્છાનવું ટેન્ડર બહાર પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો બે કરોડના ખર્ચની અમદાવાદ જિલ્લા પંચાયતની માગ ટલ્લે ચઢી ગુજરાત ભરમાં ખેલકૂદ...

વિશ્વની સૌથી જૂની વ્હિસ્કીની બોટલની હરાજી : અંદાજિત કિંમત 1.75 કરોડ

ઓક્શન હાઉસ સોથબીજે વ્હિસ્કીના કેટલાક ફોટો પણ વેબસાઇટ પર શેર કર્યા81 વર્ષ જૂની આ વ્હિસ્કીનું નામ ધ મેકલન ધ રીચ છે  પાંચ ઓક્ટોબર બિડની...

ગુજરાત યુનિ. બોય્ઝ હોસ્ટેલમાં ABVP-NSUIના વિદ્યાર્થી નેતાઓ વચ્ચે મારામારી

NSUIનો વિદ્યાર્થી નેતા પોલીસની જીપમાં બેઠો તો પણ હથિયારથી હુમલો કર્યોABVPના યુનિ.ના પ્રમુખ દિવ્યપાલ સહિતના ટોળાંની દાદાગીરી વાહનોમાં તોડફોડ કરી ગુજરાત યુનિવર્સિટી બોયઝ હોસ્ટેલના સી...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!