Monday, September 26, 2022
Home Entertainment માતાના માથામાં ગોળી મારીને કેનેડિયન પી.એમને મારવા માગતો હતો રેયાન ગ્રાન્થમ

માતાના માથામાં ગોળી મારીને કેનેડિયન પી.એમને મારવા માગતો હતો રેયાન ગ્રાન્થમ

  • રેયાન ગ્રેથમે માર્ચ 2020ના રોજ તેની માતાને ગોળી મારેલી
  • બ્રિટિશ કોલંબિયાની સુપ્રીમ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી 
  • રેયાન ગ્રેથમ કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોની પણ હત્યા કરવા માંગતો હતો

- Advertisement -

હોલીવુડ અભિનેતા રેયાન ગ્રેથમને કોર્ટે આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.  24 વર્ષના આ અભિનેતાએ જ્યારે તેની મા પ્યાનો વગાડી રહી હતી ત્યારે તેના માથામાં ગોળી મારી દિધી હતી. જોકે, ગોળી માર્યા બાદ આ એક્ટર કેનેડાના પીએમની હત્યા કરવા જવાનો હતો. 

રેયાન ગ્રેથમે માર્ચ 2020 માં તેની માતાની હત્યા કરી હતી

હોલીવુડ એક્ટર રેયાન ગ્રેથમે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. જેમાં રિવરડેલ અને ડાયરી ઓફ અ વિમ્પી કિડનો સમાવેશ થાય છે. રેયાન ગ્રાથમે માર્ચ 2020માં તેની માતાની હત્યા કરી હતી. અહેવાલો અનુસાર, કોર્ટે તેને માત્ર સજા જ નહીં પરંતુ આજીવન ફાયર એલાર્મ રાખવાની પણ સજા ફટકારી છે. તેના પર પ્રતિબંધ પણ મુકવામાં આવ્યો છે. તેમને 20 સપ્ટેમ્બરે સજા સંભળાવવામાં આવી છે.

- Advertisement -

<a href="

?” target=”_blank”>

?

રેયાન ગ્રેથમને બ્રિટિશ કોલંબિયાની સુપ્રીમ કોર્ટે સજા ફટકારી છે

સીબીસી ન્યૂઝ અનુસાર, રેયાન ગ્રેથમને દોષિત ઠેરવવામાં આવ્યો છે. તેના પર સેકન્ડ-ડિગ્રી મર્ડરનો આરોપ મૂકવામાં આવ્યો હતો. સીબીએસ ન્યૂઝ અહેવાલ આપે છે કે રાયન તેની માતા બાર્બરા વેઈટને જ્યારે તે પિયાનો વગાડી રહ્યા હતો ત્યારે તેમના માથામાં ગોળી મારી હતી. જોકે, બ્રિટિશ કોલંબિયાની સુપ્રીમ કોર્ટ દ્વારા તેને સજા પણ આપવામાં આવેલ છે.



Source link

- Advertisement -
RELATED ARTICLES

નેહા કક્કર પર ફાલ્ગુની પાઠક ભડકી, કહ્યું- રીમિક્સ વર્ઝનમાં કયાં થઇ ભૂલ?

રીમિક્સ કરવામાં આવી રહ્યા છે પરંતુ તે યોગ્ય રીતે કરો: ફાલ્ગુની પાઠક જો તમારે યુવા પેઢી સુધી પહોંચવું હોય તો ગીતની રિધમ બદલવી જોઇએ: ફાલ્ગુની...

VIDEO : ઉર્ફી જાવેદની એરપોર્ટ પર ખુશનુમા અદા, નવા લુકમાં આપ્યા પોઝ

નવા લુક સેન્સ માટે જાણીતી ઉર્ફી જાવેદની વધુ એક કાતિલ અદાથી ચાહકોના હોશ ઉડ્યા ઉર્ફી જાવેદે ફ્લાવર ડિઝાઈનની બ્રાલેટ સાથે ડેનિમ શોર્ટ સ્કર્ટમાં એરપોર્ટ પર...

મૌની રોયે જાળીદાર ડ્રેસનો ફોટો ઈન્ટરનેટ પર વાયરલ થયો

મૌની રોયની થ્રોબેક તસવીરો ઈન્ટરનેટ સેન્સેશનમૌની રોય જાળીદાર ટોપ અને સ્કર્ટમાં જોવા મળી મૌનીએ હાલમાંજ બ્રહ્માસ્ત્રમાં તેની એક્ટિંગથી લોકોના દિલ જીત્યામૌની રોય તાજેતરમાં આલિયા ભટ્ટ...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

રેલવે ટિકિટ કેન્સલની જગ્યાએ હવેથી થઈ શકશે ટ્રાન્સફર

રેલવેના નવા રેગ્યુલેશન પ્રમાણે ટિકિટ ટ્રાન્સફર કરાવી શકાશે તમારા ફેમિલી મેમ્બર એટલે કે માતા-પિતા, ભાઈ-બહેન, હસબન્ડ કે વાઈફ ને ટ્રાન્સફર કરાવી શકો  આ ટિકિટ ટ્રાન્સફર કરવી...

રાજકોટ: પ્રેમીના મોતના આઘાતમાં સગીરાએ ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું

15 વર્ષની સગારીએ પોતાના ઘરે ગળોફાંસો ખાઇ લેતા ચકચાર સગીરાનું અપહરણ કરનાર પ્રેમીએ આપઘાત કરી લેતા પ્રેમિકાએ ભર્યું પગલું સગીરા કેટલાંય દિવસથી ગુમસુમ રહેતી હતી રાજકોટના લોહાનગરમાં...

સૂર્યકુમારની તોફાની બેટિંગ, કોહલીએ બેટિંગ સ્ટ્રેટેજીનું ખુલાસો કર્યો

બંને ખેલાડી વચ્ચે 104 રનની ભાગીદારી નોંધાય હતી સૂર્યકુમારે 36 બોલમાં 69 રન બનાવી આઉટ થયો હતા. વિરાટ કોહલીએ 48 બોલમાં 63 રન બનાવ્યા વિરાટ કોહલી અને...

નેહા કક્કર પર ફાલ્ગુની પાઠક ભડકી, કહ્યું- રીમિક્સ વર્ઝનમાં કયાં થઇ ભૂલ?

રીમિક્સ કરવામાં આવી રહ્યા છે પરંતુ તે યોગ્ય રીતે કરો: ફાલ્ગુની પાઠક જો તમારે યુવા પેઢી સુધી પહોંચવું હોય તો ગીતની રિધમ બદલવી જોઇએ: ફાલ્ગુની...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!