Saturday, October 1, 2022
Home Gujarat દૂધરેજથી ધ્રાંગધ્રા માર્ગ પરના IOC કેન્દ્રમાં બોમ્બ હોવાનો સંદેશો મળતા દોડધામ

દૂધરેજથી ધ્રાંગધ્રા માર્ગ પરના IOC કેન્દ્રમાં બોમ્બ હોવાનો સંદેશો મળતા દોડધામ

  • ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન અને પોલીસે મોકડ્રિલ યોજી
  • IOCના સ્ટાફને ઈમરજન્સીમાં કઈ રીતે કામગીરી કરવી તેની જાણકારી અપાઈ
  • દુધરેજ-ધ્રાંગધ્રા રોડ પર આવેલ આઈઓસીના પ્લાન્ટ ખાતે મોકડ્રીલ કરાઈ હતી

સુરેન્દ્રનગરના દુધરેજથી ધ્રાંગધ્રા તરફ જતા રસ્તા પર આઈઓસીનું કેન્દ્ર આવેલુ છે. આ કેન્દ્રમાં બુધવારે સવારના સમયે બોમ્બ હોવાની મોકડ્રીલ કરવામાં આવી હતી. જેમાં આઈઓસી અને જિલ્લા પોલીસ વિભાગની બીડીએસની ટીમે બોમ્બને શોધી તેને ડીફયુસ કર્યો હતો. દેશમાં અનેકવાર વીવીધ સ્થળોએ બોમ્બ હોવાની ધમકીઓ મળે છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં આવી પરીસ્થીતી ઉભી થાય તો તંત્ર કેટલુ સતર્ક છે તેની તપાસ કરવા માટે બુધવારે દુધરેજ-ધ્રાંગધ્રા રોડ પર આવેલ આઈઓસીના પ્લાન્ટ ખાતે મોકડ્રીલ કરાઈ હતી. આઈઓસીના પ્લાન્ટમાં બોમ્બ મુકાયો હોવાનો મેસેજ વાયરલ થતા એસઓજી પીઆઈ વી.વી.ત્રીવેદી, એલસીબી પીએસઆઈ વી.આર.જાડેજા, એ ડીવીઝન પીઆઈ એમ.ડી.ચૌધરી સહીતની ટીમ બોમ્બ ડીસ્પોઝલ સ્કવોડ સાથે ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને બીડીએસની મદદથી બોમ્બને શોધી તેને ડીફયુસ કરાયો હતો. મોકડ્રીલની આ કાર્યવાહી બાદ આઈઓસીના સ્ટાફને બોમ્બ હોવાની ઘટના સમયે કઈ રીતે કામગીરી કરવી, તેની પોલીસ વિભાગ દ્વારા જાણકારી અપાઈ હતી. મોકડ્રીલ સમયે આઈઓસીના વિજય જૈન, ધીરેન તુમાંગ, અમીતસીંઘ ચૌહાણ સહીતનાઓ પણ જોડાયા હતા.

- Advertisement -

Source link

- Advertisement -
RELATED ARTICLES

PSIની 1,700 જગ્યા ખાલી, જલદી ભરો નહિતર ચૂંટણી વ્યવસ્થા પર અસર'

આઈજી બ્રિજેશકુમાર ઝાએ ગૃહવિભાગના ACSને પત્ર લખી તાકીદ કરીકાયદો અને વ્યવસ્થા ઉપરાંત અનેક ન્યાયિક કામગીરી પર પણ વિપરીત અસરો ઉમેદવારોના જાતિના પ્રમાણપત્રોની ચકાસણી જે તે...

હાઈકોર્ટમાં ગુજરાતી ભાષા સત્તાવાર બનાવવા મુદ્દે GHAAના પ્રમુખે અભિયાન સમેટી લીધું

વિવાદ વકરતાં GHAAના પ્રમુખને હોદ્દા-અંગતપણાનો ભેદ યાદ આવ્યોપહેલા સત્તાવાર, પછી અંગતપણે રાજ્યપાલને પત્રો લખ્યા : હવે માંડી વાળ્યું જીએચએએના પ્રમુખ પદેથી રાજીનામુ આપે, તો કોઈ...

માવાની મીઠાઈમાં શુદ્ધ માવાને બદલે પામોલીન તેલની ભેળસેળ

તહેવારોમાં મીઠાઈ-ફરસાણ ખરીદતા પહેલાં સાવધાનમીઠાઈમાં ચઢી જતી ફૂગ આંતરડા-પેટના રોગોને નિમંત્રે છે મીઠાઈ ખાવાથી પેટમાં કરમિયા અને ઝાડા-ઊલટી પણ થાય મ્યુનિ. પબ્લિક લેબોરેટરીના પૂર્વ વડાની તપાસમાં...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

PSIની 1,700 જગ્યા ખાલી, જલદી ભરો નહિતર ચૂંટણી વ્યવસ્થા પર અસર'

આઈજી બ્રિજેશકુમાર ઝાએ ગૃહવિભાગના ACSને પત્ર લખી તાકીદ કરીકાયદો અને વ્યવસ્થા ઉપરાંત અનેક ન્યાયિક કામગીરી પર પણ વિપરીત અસરો ઉમેદવારોના જાતિના પ્રમાણપત્રોની ચકાસણી જે તે...

હાઈકોર્ટમાં ગુજરાતી ભાષા સત્તાવાર બનાવવા મુદ્દે GHAAના પ્રમુખે અભિયાન સમેટી લીધું

વિવાદ વકરતાં GHAAના પ્રમુખને હોદ્દા-અંગતપણાનો ભેદ યાદ આવ્યોપહેલા સત્તાવાર, પછી અંગતપણે રાજ્યપાલને પત્રો લખ્યા : હવે માંડી વાળ્યું જીએચએએના પ્રમુખ પદેથી રાજીનામુ આપે, તો કોઈ...

માવાની મીઠાઈમાં શુદ્ધ માવાને બદલે પામોલીન તેલની ભેળસેળ

તહેવારોમાં મીઠાઈ-ફરસાણ ખરીદતા પહેલાં સાવધાનમીઠાઈમાં ચઢી જતી ફૂગ આંતરડા-પેટના રોગોને નિમંત્રે છે મીઠાઈ ખાવાથી પેટમાં કરમિયા અને ઝાડા-ઊલટી પણ થાય મ્યુનિ. પબ્લિક લેબોરેટરીના પૂર્વ વડાની તપાસમાં...

બહુ ઝડપથી આગામી સમયમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પણ સાકાર થશેઃ મુખ્યમંત્રી

નરેન્દ્ર મોદીના કારણે દેશના હોલિસ્ટિક ડેવલપમેન્ટનો નવો ઈતિહાસ રચાયો'દેશ માટે મેટ્રો પ્રોજેક્ટ ટ્રાન્સફોર્મેટિવ પ્રોજેક્ટ સાબિત થયો : કેન્દ્રીય મંત્રી પુરી આગામી સમયમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!