Friday, October 7, 2022
Home Gujarat BJPના સેવા સપ્તાહ અંતર્ગત યોજાશે રન ફોર ડેવપોમેન્ટ મેરોથોન દોડ

BJPના સેવા સપ્તાહ અંતર્ગત યોજાશે રન ફોર ડેવપોમેન્ટ મેરોથોન દોડ

  • કમલમ ખાતે યોજાઈ પ્રદેશ યુવા મોરચાની પત્રકાર પરિષદ
  • 25 સપ્ટેમ્બરના રોજ યોજાશે રન ફોર ડેવપોમેન્ટ મેરોથોન દોડ
  • 8 મહાનગરપાલિકા અને 156 નગરપાલિકામાં થશે આયોજન

પ્રદેશ યુવા મોરચાના પ્રમુખ ડૉ. પ્રશાંતભાઇ કોરાટે ગાંધીનગર પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પત્રકાર પરિષદ યોજતા કહ્યું કે,ગુજરાતના પનોતાપુત્ર અને દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસ નિમિત્તે યુવા મોરચા દ્વારા 2 ઓકટોબર સુધી સેવા સપ્તાહ કાર્યક્રમ અંતર્ગત સમગ્ર ભારતમાં ભાજપના યુવા મોરચાના કાર્યકરો દ્વારા અનેક સેવાકીય કાર્યો યોજાઇ રહ્યા છે ત્યારે ગુજરાત પ્રદેશ ભાજપ યુવા મોરચા દ્વારા વિવિધ કાર્યોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

- Advertisement -

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસ 17 સપ્ટેમ્બરના રોજ રાજયભરમાં આશરે 322 બલ્ડકેમ્પ યોજવામાં આવ્યો હતો જેમા માત્ર એક દિવસમાં 23763 બલ્ડની બોટલનું એકત્રીકરણ કરવામાં આવ્યું. આ સેવાકીય કાર્યબદલ ગુજરાતભરના યુવા મોરચાના કાર્યકરોને અભિનંદન પાઠવ્યા.

- Advertisement -

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસના ભાગરૂપે યુવા મોરચાના સેવા સપ્તાહ કાર્યક્રમ અંતર્ગત ગુજરાત પ્રદેશ યુવા મોરચા દ્વારા 25 સપ્ટેમ્બરના રોજ રન ફોર ડેવલોપમેન્ટ મેરોથોન દોડનું આયોજન કરવામાં આવ્યું છે જેમા 8 મહાનગર પાલિકા અને 156 નગરપાલિકામાં મેરોથોન દોડ યોજાશે જેમા એક લાખથી વધુ યુવાનો ભાગ લેશે.

મેરોથન દોડમાં 18 થી 25 વર્ષના યુવાનો વધુમાં વધુ જોડાય તેવા પ્રયાસ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં યુવાનોને ટી-શર્ટ આપવામાં આવશે. વલસાડની અંદર બીચ મેરોથોન દોડનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાહેબ સુરત ખાતેના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે તો કર્ણાવતી ખાતે રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ સાહેબ ઉપસ્થિત રહેશે.

રન ફોર ડેવલોપમેન્ટ કાર્યક્રમના સ્થળની વિગત

મહાનગર – સ્થળ

કર્ણાવતી – કાંકરિયા લેક

ગાંધીનગર – ઘ-6

જામનગર – તળાવની પાળ

જૂનાગઢ – બાહુદિન કોલેજ

ભાવનગર – રૂપાણી સર્કલ

રાજકોટ બાલભવન – રેસકોર્ષ રિંગ રોંડ

સુરત – VNGU ગેટ

વડોદરા સુરસાગર તળાવSource link

- Advertisement -
RELATED ARTICLES

હત્યારાને સાથે રાખીને પોલીસ દ્વારા ઘટના રીકન્સ્ટ્રક્ટ્ કરાઇ

મર્ડર કેસના આરોપી પાર્થ કોઠારીને આજે કોર્ટમાં રજુ કરીને રિમાન્ડ મગાશેજે દુકાનમાંથી પાણીની બોટલ ખરીદી હતી તે દુકાને પણ લઈ જવામાં આવ્યો ...

પાદરાની ટ્રાન્સ્પેક ઇન્ડસ્ટ્રીઝની લેબના રિએક્ટરમાં બ્લાસ્ટ, બે કર્મી. દાઝયા

એક કર્મી.ને મોઢા અને છાતીના ભાગે કાચના ટુકડા ઘૂસી ગયાપોલીસે જાણવા જોગ નોંધ દાખલ કરી તપાસ શરૂ કરી પાદરા પોલીસે ગઈકાલે જાણવા...

ગરીબો માટે ભાયલી – સેવાસીમાં '34 કરોડનાં ખર્ચે આવાસો બનશે

આવાસ ડ્રોપ નહીં કરાય, પ્લાનિંગમાં પણ ફેરફાર નહીં કરાયપાલિકાએ ફરી ટેન્ડર બહાર પાડયું  બે વર્ષમાં મકાનો બાંધવાના રહેશે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આર્થિક રીતે...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

હત્યારાને સાથે રાખીને પોલીસ દ્વારા ઘટના રીકન્સ્ટ્રક્ટ્ કરાઇ

મર્ડર કેસના આરોપી પાર્થ કોઠારીને આજે કોર્ટમાં રજુ કરીને રિમાન્ડ મગાશેજે દુકાનમાંથી પાણીની બોટલ ખરીદી હતી તે દુકાને પણ લઈ જવામાં આવ્યો ...

પાદરાની ટ્રાન્સ્પેક ઇન્ડસ્ટ્રીઝની લેબના રિએક્ટરમાં બ્લાસ્ટ, બે કર્મી. દાઝયા

એક કર્મી.ને મોઢા અને છાતીના ભાગે કાચના ટુકડા ઘૂસી ગયાપોલીસે જાણવા જોગ નોંધ દાખલ કરી તપાસ શરૂ કરી પાદરા પોલીસે ગઈકાલે જાણવા...

ગરીબો માટે ભાયલી – સેવાસીમાં '34 કરોડનાં ખર્ચે આવાસો બનશે

આવાસ ડ્રોપ નહીં કરાય, પ્લાનિંગમાં પણ ફેરફાર નહીં કરાયપાલિકાએ ફરી ટેન્ડર બહાર પાડયું  બે વર્ષમાં મકાનો બાંધવાના રહેશે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આર્થિક રીતે...

ભાવનગરમા સતત બીજા દિવસે વરસાદ

માર્ગો ભીના થઈ જતા વાતાવરણમા ઠંડકશેલારશા, તળાવડી, કુંભારવાડા, વિઠ્ઠલવાડી, નિર્મણનગરમા ઝરમર વરસાદ વરસાદી સીસ્ટમ કાર્યરત થતા વાતાવરણમા પલટો ભાવનગરમા આજે ગુરૂવારે સતત બીજા...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!