Saturday, October 1, 2022
Home Gujarat નડિયાદ શહેરના માર્ગો ખખડધજ, ખાડામાં પાણી ભરાતાં લોકો ત્રસ્ત

નડિયાદ શહેરના માર્ગો ખખડધજ, ખાડામાં પાણી ભરાતાં લોકો ત્રસ્ત

  • સાક્ષરભૂમિ નડિયાદ ખાડાનગરી બની ગયું
  • રસ્તા અંગે મૌખિક-લેખિત ફરિયાદો કરવા છતાં પરિણામ શૂન્ય
  • કમરતોડ માર્ગો પરથી પસાર થતાં વાહન ચાલકોને હેરાનગતિ

નડિયાદ શહેરમાં ચોમાસા અગાઉ કેટલાક રસ્તાનું નુકસાન થતાં તૂટી ગયા હતા. જે વરસાદી માહોલમાં વધુ તૂટી ગયા હતા.જેને પગલે તૂટેલા રસ્તા પરથી લોકો, વાહનચાલકોને પસાર થવામાં અનેક મુશ્કેલીઓ થાય છે. શહેરના કેટલાક વિસ્તારના કમરતોડ રસ્તા પરથી પસાર થતા લોકો ત્રાસી ગયા છે.

- Advertisement -

નડિયાદ શહેરમાં દર વરસે તંત્ર દ્વારા ચોમાસા અગાઉ પ્રિ-મોન્સૂન પ્લાનમાં બનાવતા હોય છે. તેમ છતાં શહેરના રસ્તાઓ તૂટવાના ચાલુ રહે છે. સ્થાનિકોએ તંત્રના જવાબદારોને તૂટેલા રસ્તા અંગે મૌખિક-લેખિત ફરિયાદો કરવા છતાં પરિણામ શૂન્ય રહ્યું છે. ચોમાસા અગાઉ જે રસ્તાઓ સામાન્ય તૂટેલા હતા. તે માર્ગો ચોમાસામાં અતિબિસ્માર બની ગયા હતા. સાક્ષરનગરી નડિયાદના અનેક રસ્તાઓ હજુ પણ ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. શહેરના મરીડા ભાગોળ, કબ્રસતાન ચોકડી વિસ્તાર, માઈ મંદિર વિસ્તાર સહિતના અનેક વિસ્તારો, સોસાયટી પાસે હજુ પણ ખાડાઓ જોવા પડેલા છે. જે વહેલી તકે પૂરાય તેવી માગ ઉઠી છે.

Source link

- Advertisement -
RELATED ARTICLES

PSIની 1,700 જગ્યા ખાલી, જલદી ભરો નહિતર ચૂંટણી વ્યવસ્થા પર અસર'

આઈજી બ્રિજેશકુમાર ઝાએ ગૃહવિભાગના ACSને પત્ર લખી તાકીદ કરીકાયદો અને વ્યવસ્થા ઉપરાંત અનેક ન્યાયિક કામગીરી પર પણ વિપરીત અસરો ઉમેદવારોના જાતિના પ્રમાણપત્રોની ચકાસણી જે તે...

હાઈકોર્ટમાં ગુજરાતી ભાષા સત્તાવાર બનાવવા મુદ્દે GHAAના પ્રમુખે અભિયાન સમેટી લીધું

વિવાદ વકરતાં GHAAના પ્રમુખને હોદ્દા-અંગતપણાનો ભેદ યાદ આવ્યોપહેલા સત્તાવાર, પછી અંગતપણે રાજ્યપાલને પત્રો લખ્યા : હવે માંડી વાળ્યું જીએચએએના પ્રમુખ પદેથી રાજીનામુ આપે, તો કોઈ...

માવાની મીઠાઈમાં શુદ્ધ માવાને બદલે પામોલીન તેલની ભેળસેળ

તહેવારોમાં મીઠાઈ-ફરસાણ ખરીદતા પહેલાં સાવધાનમીઠાઈમાં ચઢી જતી ફૂગ આંતરડા-પેટના રોગોને નિમંત્રે છે મીઠાઈ ખાવાથી પેટમાં કરમિયા અને ઝાડા-ઊલટી પણ થાય મ્યુનિ. પબ્લિક લેબોરેટરીના પૂર્વ વડાની તપાસમાં...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

PSIની 1,700 જગ્યા ખાલી, જલદી ભરો નહિતર ચૂંટણી વ્યવસ્થા પર અસર'

આઈજી બ્રિજેશકુમાર ઝાએ ગૃહવિભાગના ACSને પત્ર લખી તાકીદ કરીકાયદો અને વ્યવસ્થા ઉપરાંત અનેક ન્યાયિક કામગીરી પર પણ વિપરીત અસરો ઉમેદવારોના જાતિના પ્રમાણપત્રોની ચકાસણી જે તે...

હાઈકોર્ટમાં ગુજરાતી ભાષા સત્તાવાર બનાવવા મુદ્દે GHAAના પ્રમુખે અભિયાન સમેટી લીધું

વિવાદ વકરતાં GHAAના પ્રમુખને હોદ્દા-અંગતપણાનો ભેદ યાદ આવ્યોપહેલા સત્તાવાર, પછી અંગતપણે રાજ્યપાલને પત્રો લખ્યા : હવે માંડી વાળ્યું જીએચએએના પ્રમુખ પદેથી રાજીનામુ આપે, તો કોઈ...

માવાની મીઠાઈમાં શુદ્ધ માવાને બદલે પામોલીન તેલની ભેળસેળ

તહેવારોમાં મીઠાઈ-ફરસાણ ખરીદતા પહેલાં સાવધાનમીઠાઈમાં ચઢી જતી ફૂગ આંતરડા-પેટના રોગોને નિમંત્રે છે મીઠાઈ ખાવાથી પેટમાં કરમિયા અને ઝાડા-ઊલટી પણ થાય મ્યુનિ. પબ્લિક લેબોરેટરીના પૂર્વ વડાની તપાસમાં...

બહુ ઝડપથી આગામી સમયમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પણ સાકાર થશેઃ મુખ્યમંત્રી

નરેન્દ્ર મોદીના કારણે દેશના હોલિસ્ટિક ડેવલપમેન્ટનો નવો ઈતિહાસ રચાયો'દેશ માટે મેટ્રો પ્રોજેક્ટ ટ્રાન્સફોર્મેટિવ પ્રોજેક્ટ સાબિત થયો : કેન્દ્રીય મંત્રી પુરી આગામી સમયમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!