Monday, September 26, 2022
Home Sports સ્કોટલેન્ડની T20 વર્લ્ડકપ ટીમના સુકાનીપદે રિચાર્ડ બેરિંગ્ટનની વરણી

સ્કોટલેન્ડની T20 વર્લ્ડકપ ટીમના સુકાનીપદે રિચાર્ડ બેરિંગ્ટનની વરણી

  • સ્કોટલેન્ડને પોતાના 15 સભ્યની ટીમને જાહેર કરી
  • અનુભવી બેટ્સમેન રિચાર્ડ બેરિંગ્ટનને ટીમનું નેતૃત્વ સોંપવામાં આવ્યું
  • સ્કોટલેન્ડ 17મી ઓક્ટોબરે વિન્ડીઝ સામે રમીને અભિયાન શરૂ કરશે

એડિનબર્ગ । ઓક્ટોબરમાં ઓસ્ટ્રેલિયાની ચજમાનીમાં રમાનારા ICC T20 વર્લ્ડકપ માટે સ્કોટલેન્ડને પોતાના 15 સભ્યની ટીમને જાહેર કરી છે. અનુભવી બેટ્સમેન રિચાર્ડ બેરિંગ્ટનને ટીમનું નેતૃત્વ સોંપવામાં આવ્યું છે.

- Advertisement -

17મી ઓક્ટોબરે વિન્ડીઝ સામે પહેલી મેચ

ગયા વર્લ્ડ કપમાં શાનદાર દેખાવ કરનાર જોશ ડેવી તથા બ્રોડ વ્હિલને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. મેટ ક્રોસ ઉપસુકાની તથા વિકેટકીપર રહેશે. 2021માં રમાયેલા વર્લ્ડ કપમાં ડેબ્યૂ કરનાર લેગ સ્પિનર ક્રિસ ગ્રીવ્સને પણ ટીમમાં જાળવી રાખવામાં આવ્યો છે. બાંગ્લાદેશ સામે સ્કોટલેન્ડે મેળવેલા વિજયમાં ગ્રીવ્સે 45 રનની ઇનિંગ રમીને તમામને પ્રભાવિત કર્યા હતા. સ્કોટલેન્ડ 17મી ઓક્ટોબરે હોબાર્ટના બેલરિવ ઓવલ ખાતે વેસ્ટ ઇન્ડિઝ સામે રમીને પોતાના વર્લ્ડ કપ અભિયાનની શરૂઆત કરશે. ત્યારબાદ તે આયરલેન્ડ અને ઝિમ્બાબ્વે સામે રમશે.

વર્લ્ડકપ માટે સ્કોટલેન્ડની ટીમ:

- Advertisement -

રિચાર્ડ બેરિંગ્ટન (સુકાની), જ્યોર્જ મુન્સે, માઇકલ લેસ્ક, બ્રેડલી વ્હિલ, ક્રિસ સોલ, ક્રિસ ગ્રીવ્સ, સુફિયાન શરીફ, જોશ ડેવી, મેથ્યૂ ક્રોસ, કેલમ મેક્લિયોડ, હમજા તાહિર, માર્ક વોટ, બ્રેન્ડન મેકમુલેન, માઇકલ જોન્સ અને ક્રેગ વાલેસ.

Source link

- Advertisement -
RELATED ARTICLES

દુલીપ ટ્રોફી: સાઉથ ઝોનને હરાવી વેસ્ટ ઝોન ચેમ્પિયન બન્યું

ફાઇનલમાં વેસ્ટ ઝોને સાઉથ ઝોનને 294 રનથી હરાવ્યું વેસ્ટ ઝોને છેલ્લા ત્રણ દિવસમાં મજબૂત પ્રદર્શન કર્યું યશસ્વી જયસ્વાલ પ્લેયર ઓફ મેચ બન્યો ઘરઆંગણાની ટૂર્નામેન્ટ દુલીપ...

ફિફા ઇન્ટરનેશનલ ફ્રેન્ડલી ફૂટબોલ મેચમાં સિંગાપોર-ભારતની મેચ 1-1થી ડ્રો

સિંગાપોર માટે ઇખસાન ફાંડીએ 37મી મિનિટે કર્યો ગોલભારતના આશિક કુરુનિયને 43મી મિનિટે ગોલ કરી બરાબરી કરીકુરુનિયને જોરદાર કિક મારી સિંગાપોરના ગોલકીપરને બીટ કર્યોફિફા ઇન્ટરનેશનલ...

સૂર્યકુમારની તોફાની બેટિંગ, કોહલીએ બેટિંગ સ્ટ્રેટેજીનું ખુલાસો કર્યો

બંને ખેલાડી વચ્ચે 104 રનની ભાગીદારી નોંધાય હતી સૂર્યકુમારે 36 બોલમાં 69 રન બનાવી આઉટ થયો હતા. વિરાટ કોહલીએ 48 બોલમાં 63 રન બનાવ્યા વિરાટ કોહલી અને...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

લાખ દવાઓ… ટ્રીટમેન્ટ કરી… છતાં પણ ગંભીર બીમારી સામે ઝઝુમે છે અભિનેત્રી

યામી ગૌતમ ગંભીર બીમારીનો શિકારઇન્સ્ટા પર પોસ્ટ શેર કરી આપી માહિતીસ્કિનને લગતી બીમારીથી પીડિતપોતાના શ્રેષ્ઠ અભિનય અને સુંદરતાથી લાખો દિલો પર રાજ કરનાર બોલિવૂડ...

નવલાં નોરતામાં ખોડલધામમાં ભક્તિમય માહોલ, પાટીદાર ભક્તોએ કરી પદયાત્રા

આજથી નવ દિવસ મહા આરતી ધજા રોહણ સહિતના કાર્યક્રમોખોડલધામ ખાતે આજે સવારથી જન સમુદાય ઉમટી પડ્યો નરેશ પટેલની આગેવાનીમાં પદયાત્રા યોજાય હતી પાટીદાર સમાજના આસ્થાના કેન્દ્ર...

અમદાવાદીઓને ટ્રાફિકમાંથી મળશે રાહત | કુલ્લુમાં અકસ્માત 7 વિદ્યાર્થીઓના મોત

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી બે દિવસના ગુજરાતના પ્રવાસે આવ્યા છે. અમિત શાહ 26 અને 27 સપ્ટેમ્બરના રોજ ગુજરાતમાં...

દુલીપ ટ્રોફી: સાઉથ ઝોનને હરાવી વેસ્ટ ઝોન ચેમ્પિયન બન્યું

ફાઇનલમાં વેસ્ટ ઝોને સાઉથ ઝોનને 294 રનથી હરાવ્યું વેસ્ટ ઝોને છેલ્લા ત્રણ દિવસમાં મજબૂત પ્રદર્શન કર્યું યશસ્વી જયસ્વાલ પ્લેયર ઓફ મેચ બન્યો ઘરઆંગણાની ટૂર્નામેન્ટ દુલીપ...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!