Wednesday, September 28, 2022
Home Gujarat મળતિયાઓને ગોઠવવાની ગૂંચમાં, DEO DPEOની બદલી છેલ્લા વરસથી ઘોંચમાં

મળતિયાઓને ગોઠવવાની ગૂંચમાં, DEO DPEOની બદલી છેલ્લા વરસથી ઘોંચમાં

  • અગાઉના વર્ગ-2 અને શૈક્ષિક સંઘના 8 હોદ્દેદારને ગોઠવ્યાનો મુદ્દો ચર્ચામાં
  • લાગવગીયાઓને ગોઠવવાની કવાયતથી બદલીઓમા વિલંબના આક્ષેપ
  • એક વર્ષથી આજે બદલીઓ થશે

ગુજરાતના શિક્ષણ વિભાગમાં મળતીયાઓને ગોઠવવાની ગૂંચમાં છેલ્લા એક વર્ષથી DEO અને DPEOની બદલીનો મામલો ઘોંચમા પડયો હોવાની શિક્ષણ આલમમાં ભારે ચર્ચા થઈ રહી છે. એક વર્ષથી આજે બદલીઓ થશે, કાલે થશે, ફાઈલ તૈયાર થઈ ગઈ છે તેવા સમાચારો સતત શિક્ષણ આલમમા ચર્ચાઈ રહ્યાં છે. થોડા સમય પહેલા થયેલા વર્ગ-2ના અધિકારીઓની બદલીઓ બાદ ફરી 8 અધિકારીઓને બદલીઓના ફરીથી ઓર્ડર થયા અને તાજેતરમાં ગુજરાત રાજ્ય શૈક્ષિક સંઘના હોદ્દેદાર અને 5 વર્ષ સુધી સ્કૂલનું પગથિયુ નહી ચડેલા તેવા આક્ષેપ વાળા ભીખા પટેલનો ગાંધીનગર ખાતે GCERTમાં ગોઠવ્યાની ચર્ચા છે. રાજ્યના વિવિધ જિલ્લામાં ફરજ બજાવતાં જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીઓને ફરજના ત્રણ વર્ષ કરતા વધુ સમય થઈ ગયો છે અને આ અધિકારીઓની બદલીનો મામલો છેલ્લા ઘણા સમયથી ગાંધીનગર શિક્ષણ વિભાગમાં ઘોંચમા પડયો છે.

- Advertisement -

Source link

- Advertisement -
RELATED ARTICLES

જિલ્લા પંચાયતની સ્કૂલોમાં છેલ્લા એક વરસથી ખેલકૂદના કોઈ સાધનો જ નથી

ગુજરાતના આંગણે નેશનલ ગેમ્સ : ઓલિમ્પિકની પણ ઈચ્છાનવું ટેન્ડર બહાર પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો બે કરોડના ખર્ચની અમદાવાદ જિલ્લા પંચાયતની માગ ટલ્લે ચઢી ગુજરાત ભરમાં ખેલકૂદ...

ગુજરાત યુનિ. બોય્ઝ હોસ્ટેલમાં ABVP-NSUIના વિદ્યાર્થી નેતાઓ વચ્ચે મારામારી

NSUIનો વિદ્યાર્થી નેતા પોલીસની જીપમાં બેઠો તો પણ હથિયારથી હુમલો કર્યોABVPના યુનિ.ના પ્રમુખ દિવ્યપાલ સહિતના ટોળાંની દાદાગીરી વાહનોમાં તોડફોડ કરી ગુજરાત યુનિવર્સિટી બોયઝ હોસ્ટેલના સી...

ગરબા રસિકો માટે વરસાદને લઈને હવામાન વિભાગે કરી આગાહી

અમદાવાદમાં વરસાદ સાથે વાદળછાયું વાતાવરણ રહેશેખેડા, બનાસકાંઠામાં વરસાદની આગાહી કરાઇસોરાષ્ટ્રમાં જુનાગઢ, અમરેલીમાં વરસાદ આવશે રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. જેમાં આગામી...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

ચીનનો વિકાસ દર 1990 પછી પહેલીવાર એશિયાનાં અન્ય દેશો કરતા ધીમો રહેશે

એશિયામાં ભારત સહિત અન્ય દેશોની સ્થિતિ આર્થિક મજબૂતચીનની સરકારે ગ્રોથનો અંદાજ ઘડાટી 5.5% કર્યો જિનપિંગની ઝીરો કોવિડ પૉલિસી તેમજ પ્રોપર્ટી સેક્ટરમાં ક્રાઇસિસ જવાબદાર ચીનનો વિકાસ દર...

જિલ્લા પંચાયતની સ્કૂલોમાં છેલ્લા એક વરસથી ખેલકૂદના કોઈ સાધનો જ નથી

ગુજરાતના આંગણે નેશનલ ગેમ્સ : ઓલિમ્પિકની પણ ઈચ્છાનવું ટેન્ડર બહાર પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો બે કરોડના ખર્ચની અમદાવાદ જિલ્લા પંચાયતની માગ ટલ્લે ચઢી ગુજરાત ભરમાં ખેલકૂદ...

વિશ્વની સૌથી જૂની વ્હિસ્કીની બોટલની હરાજી : અંદાજિત કિંમત 1.75 કરોડ

ઓક્શન હાઉસ સોથબીજે વ્હિસ્કીના કેટલાક ફોટો પણ વેબસાઇટ પર શેર કર્યા81 વર્ષ જૂની આ વ્હિસ્કીનું નામ ધ મેકલન ધ રીચ છે  પાંચ ઓક્ટોબર બિડની...

ગુજરાત યુનિ. બોય્ઝ હોસ્ટેલમાં ABVP-NSUIના વિદ્યાર્થી નેતાઓ વચ્ચે મારામારી

NSUIનો વિદ્યાર્થી નેતા પોલીસની જીપમાં બેઠો તો પણ હથિયારથી હુમલો કર્યોABVPના યુનિ.ના પ્રમુખ દિવ્યપાલ સહિતના ટોળાંની દાદાગીરી વાહનોમાં તોડફોડ કરી ગુજરાત યુનિવર્સિટી બોયઝ હોસ્ટેલના સી...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!