Saturday, October 1, 2022
Home Sports વર્લ્ડ કપની પ્લેઈંગ-11 બાબતે સુનીલ ગાવસ્કરે કહ્યું, આ ખેલાડીને તક મળવું જોઈએ

વર્લ્ડ કપની પ્લેઈંગ-11 બાબતે સુનીલ ગાવસ્કરે કહ્યું, આ ખેલાડીને તક મળવું જોઈએ

  • પ્લેઈંગ-11 બાબતે અનેક પ્રકારની અટકળો ચાલુ
  • દિનેશ કાર્તિકને સાતમા નંબર પર ઉતારી શકાય છે
  • એશિયા કપમાં રિષભ પંત નિષ્ફળ સાબિત થયો હતો

ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડ કપ માટે પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે. પરંતુ હજુ પણ એવી ઘણી બાબતો છે જેના વિશે મૂંઝવણ છે. આમાં સૌથી મોટો સવાલ એ છે કે દિનેશ કાર્તિક અને રિષભ પંતમાંથી કોને પ્લેઈંગ-11માં સામેલ કરવા જોઈએ. હવે ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સુનીલ ગાવસ્કરે આ અંગે પોતાનો અભિપ્રાય રજૂ કર્યો છે.

- Advertisement -

દિનેશ કાર્તિકને સાતમા નંબર પર ઉતારી શકાય છે

સુનીલ ગાવસ્કરનું કહેવું છે કે તેઓ ઋષભ અને દિનેશ કાર્તિક બંનેને પ્લેઈંગ-11માં સામેલ કરવા ઈચ્છે છે. તેણે કહ્યું કે ઋષભ પંત પાંચમા નંબરે, હાર્દિક પંડ્યા છઠ્ઠા નંબર પર અથવા તેનાથી ઊલટું. જે બાદ દિનેશ કાર્તિકને સાતમા નંબર પર ઉતારી શકાય છે.

પૂર્વ ક્રિકેટરે કહ્યું કે, હાર્દિક પંડ્યા સિવાય ટીમમાં ચાર બોલિંગ ઓપ્શન રાખવા જોઈએ. જો તમે જોખમ નહીં ઉઠાવો તો કેવી રીતે જીતશો. તમારે તમારા દરેક વિભાગમાં જોખમ લેવું પડશે. નોંધપાત્ર વાત એ છે કે, દિનેશ કાર્તિક કે રિષભ પંત વચ્ચે કોને રાખવા તે અંગે લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે.

એશિયા કપમાં રિષભ પંત નિષ્ફળ સાબિત થયો હતો

- Advertisement -

T20 ફોર્મેટમાં રિષભ પંતનું પ્રદર્શન એટલું સારું રહ્યું નથી, જ્યારે દિનેશ કાર્તિકે IPL 2022 થી તેની રમતમાં ઘણો સુધારો કર્યો છે અને તે ફિનિશર તરીકે ઉભરી આવ્યો છે. એશિયા કપમાં દિનેશ કાર્તિકને માત્ર એક જ મેચ મળી હતી, બાકીની મેચમાં રિષભ પંત રમ્યો હતો પરંતુ તે નિષ્ફળ સાબિત થયો હતો.

Source link

- Advertisement -
RELATED ARTICLES

ટી20 વર્લ્ડ કપ ચેમ્પિયન ટીમને 13 કરોડ મળશે, IPL કરતાં સાત કરોડ

ICC મેગા ઇવેન્ટ માટે કુલ 45.67 કરોડ રૂપિયાની પ્રાઇઝ મની અપાશેરનર્સ-અપ ટીમને 6.5 કરોડ રૂપિયા  પ્રથમ રાઉન્ડ હારનારી ટીમને 33.62 લાખ રૂપિયા અપાશે ટી20 વર્લ્ડ કપ...

વિમેન્સ એશિયા કપમાં ભારતનો આજે શ્રીલંકા સામે મુકાબલો થશે

ટી20 ક્રિકેટ ભારત છ વખત વન-ડે તથા બે વખત ટી20માં જીત્યું છેમિડલ ઓર્ડરમાં હસીની પરેરા અને હર્ષિતા સમરવિક્રમા જવાબદારી સંભાળશે કોવિડ-19ના કારણે ચાર વર્ષ બાદ...

ટીમ ઈન્ડિયા ગુવાહાટી પહોંચી, અર્શદીપ-ચાહરે કેક કાપી કરી ઉજવણી

દક્ષિણ આફ્રિકા સામે બીજી T20 માટે ટીમ ગુવાહાટી પહોંચી બીજી મેચ 2 ઓક્ટોબરે બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે પેહલી મેચમાં જીતના હીરો અર્શદીપ-દીપક ચાહરે કેક કાપીભારતીય...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

PSIની 1,700 જગ્યા ખાલી, જલદી ભરો નહિતર ચૂંટણી વ્યવસ્થા પર અસર'

આઈજી બ્રિજેશકુમાર ઝાએ ગૃહવિભાગના ACSને પત્ર લખી તાકીદ કરીકાયદો અને વ્યવસ્થા ઉપરાંત અનેક ન્યાયિક કામગીરી પર પણ વિપરીત અસરો ઉમેદવારોના જાતિના પ્રમાણપત્રોની ચકાસણી જે તે...

હાઈકોર્ટમાં ગુજરાતી ભાષા સત્તાવાર બનાવવા મુદ્દે GHAAના પ્રમુખે અભિયાન સમેટી લીધું

વિવાદ વકરતાં GHAAના પ્રમુખને હોદ્દા-અંગતપણાનો ભેદ યાદ આવ્યોપહેલા સત્તાવાર, પછી અંગતપણે રાજ્યપાલને પત્રો લખ્યા : હવે માંડી વાળ્યું જીએચએએના પ્રમુખ પદેથી રાજીનામુ આપે, તો કોઈ...

માવાની મીઠાઈમાં શુદ્ધ માવાને બદલે પામોલીન તેલની ભેળસેળ

તહેવારોમાં મીઠાઈ-ફરસાણ ખરીદતા પહેલાં સાવધાનમીઠાઈમાં ચઢી જતી ફૂગ આંતરડા-પેટના રોગોને નિમંત્રે છે મીઠાઈ ખાવાથી પેટમાં કરમિયા અને ઝાડા-ઊલટી પણ થાય મ્યુનિ. પબ્લિક લેબોરેટરીના પૂર્વ વડાની તપાસમાં...

બહુ ઝડપથી આગામી સમયમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પણ સાકાર થશેઃ મુખ્યમંત્રી

નરેન્દ્ર મોદીના કારણે દેશના હોલિસ્ટિક ડેવલપમેન્ટનો નવો ઈતિહાસ રચાયો'દેશ માટે મેટ્રો પ્રોજેક્ટ ટ્રાન્સફોર્મેટિવ પ્રોજેક્ટ સાબિત થયો : કેન્દ્રીય મંત્રી પુરી આગામી સમયમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!