Wednesday, September 28, 2022
Home Gujarat PFI પર ફરી એકશન, NIAનો ગુજરાતમાં સપાટો, 4 શહેરમાંથી 15ને દબોચ્યા

PFI પર ફરી એકશન, NIAનો ગુજરાતમાં સપાટો, 4 શહેરમાંથી 15ને દબોચ્યા

  • દેશભરમાં PFIના 30 સ્થળો પર દરોડા
  • NIAના ઈનપુટ પર ગુજરાત સહિત 8 રાજ્યોમાં દરોડા
  • અમદાવાદ, સુરત, બનાસકાંઠાથી 15 લોકો ઝડપાયા

નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) સહિત અન્ય એજન્સીઓએ ફરી એકવાર દેશભરમાં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI)ના અનેક સ્થળો પર દરોડા પાડ્યા છે.પ્રાથમિક માહિતી અનુસાર આજના દરોડાના બીજા રાઉન્ડના દરોડા કહેવામાં આવી રહ્યા છે. દેશભરમાં PFIના 30 સ્થળો પર દરોડા પાડયા છે. ત્યારે NIAના ઈનપુટ પર ગુજરાત સહિત 8 રાજ્યોમાં દરોડા પાડ્યા છે.

- Advertisement -

ગુજરાતમાંથી 15ની અટકાયત

ગુજરાત ATS અને NIA એ 15 શખ્સને દબોચ્યા છે. અમદાવાદ, સુરત, બનાસકાંઠાથી 15 લોકોને ઝડપી પાડ્યા છે. PFI ગુજરાતમાં સક્રિય નથી તેનો રાજકીય પક્ષ SDPI છે. સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે, જે 15 લોકોની અટકાયત કરવામાં આવી છે. તેમના તાર વિદેશના કેટલાક લોકો સાથે જોડાયેલા છે. હાલ ગુજરાત એટીએસ આ મામલે સર્ચ ઓપરેશન કરી રહી છે.

ટેરર ફંડિગને લઇ ઇડી, NIAની તપાસ ઝડપી થઇ ગઇ છે. કેન્દ્રીય તપાસ એજન્સીઓના નિર્દેશ અને પહેલાંના ઇનપુટના આધાર પર કાર્યવાહી કરવામાં આવી રહી છે.

તપાસ એજન્સીઓએ ગુજરાત સિવાય પણ અલગ-અલગ જગ્યાએથી કુલ 17 સભ્યોની ધરપકડ કરી છે. જેમાં આસામમાંથી 7 અને કર્ણાટકમાંથી 10 સભ્યોની ધરપકડ કરવામાં આવી છે. તાજેતરમાં NIAએ PFI સભ્ય શફીકની કેરળમાંથી ધરપકડ કરી હતી. જેના કારણે પૂછપરછ દરમિયાન ખુલાસો થયો કે આ વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પટના રેલી પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયાના નિશાના પર હતી.

- Advertisement -

Source link

- Advertisement -
RELATED ARTICLES

જિલ્લા પંચાયતની સ્કૂલોમાં છેલ્લા એક વરસથી ખેલકૂદના કોઈ સાધનો જ નથી

ગુજરાતના આંગણે નેશનલ ગેમ્સ : ઓલિમ્પિકની પણ ઈચ્છાનવું ટેન્ડર બહાર પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો બે કરોડના ખર્ચની અમદાવાદ જિલ્લા પંચાયતની માગ ટલ્લે ચઢી ગુજરાત ભરમાં ખેલકૂદ...

ગુજરાત યુનિ. બોય્ઝ હોસ્ટેલમાં ABVP-NSUIના વિદ્યાર્થી નેતાઓ વચ્ચે મારામારી

NSUIનો વિદ્યાર્થી નેતા પોલીસની જીપમાં બેઠો તો પણ હથિયારથી હુમલો કર્યોABVPના યુનિ.ના પ્રમુખ દિવ્યપાલ સહિતના ટોળાંની દાદાગીરી વાહનોમાં તોડફોડ કરી ગુજરાત યુનિવર્સિટી બોયઝ હોસ્ટેલના સી...

મેમનગરમાં બે દિવસ પહેલાં બનેલા રોડનો ડામર ફક્ત પેનથી ઊખડી ગયો

સળંગ ફૂટપાથ બનાવતા સોસાયટીના રહીશોને હાલાકીનબળી ગુણવત્તા, વ્યાપક ભ્રષ્ટાચારનો વિપક્ષી નેતાનો આક્ષેપ AMC દ્વારા VVIPના આગમન વેળા રાતોરાત રોડ બનાવી દેવાય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

ચીનનો વિકાસ દર 1990 પછી પહેલીવાર એશિયાનાં અન્ય દેશો કરતા ધીમો રહેશે

એશિયામાં ભારત સહિત અન્ય દેશોની સ્થિતિ આર્થિક મજબૂતચીનની સરકારે ગ્રોથનો અંદાજ ઘડાટી 5.5% કર્યો જિનપિંગની ઝીરો કોવિડ પૉલિસી તેમજ પ્રોપર્ટી સેક્ટરમાં ક્રાઇસિસ જવાબદાર ચીનનો વિકાસ દર...

જિલ્લા પંચાયતની સ્કૂલોમાં છેલ્લા એક વરસથી ખેલકૂદના કોઈ સાધનો જ નથી

ગુજરાતના આંગણે નેશનલ ગેમ્સ : ઓલિમ્પિકની પણ ઈચ્છાનવું ટેન્ડર બહાર પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો બે કરોડના ખર્ચની અમદાવાદ જિલ્લા પંચાયતની માગ ટલ્લે ચઢી ગુજરાત ભરમાં ખેલકૂદ...

વિશ્વની સૌથી જૂની વ્હિસ્કીની બોટલની હરાજી : અંદાજિત કિંમત 1.75 કરોડ

ઓક્શન હાઉસ સોથબીજે વ્હિસ્કીના કેટલાક ફોટો પણ વેબસાઇટ પર શેર કર્યા81 વર્ષ જૂની આ વ્હિસ્કીનું નામ ધ મેકલન ધ રીચ છે  પાંચ ઓક્ટોબર બિડની...

ગુજરાત યુનિ. બોય્ઝ હોસ્ટેલમાં ABVP-NSUIના વિદ્યાર્થી નેતાઓ વચ્ચે મારામારી

NSUIનો વિદ્યાર્થી નેતા પોલીસની જીપમાં બેઠો તો પણ હથિયારથી હુમલો કર્યોABVPના યુનિ.ના પ્રમુખ દિવ્યપાલ સહિતના ટોળાંની દાદાગીરી વાહનોમાં તોડફોડ કરી ગુજરાત યુનિવર્સિટી બોયઝ હોસ્ટેલના સી...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!