Wednesday, September 28, 2022
Home Entertainment કેટરિના કૈફને લઈને રણવીર સિંહે વિકી કૌશલ પર મજાકમાં મજાકમાં કરી ટીપ્પણી

કેટરિના કૈફને લઈને રણવીર સિંહે વિકી કૌશલ પર મજાકમાં મજાકમાં કરી ટીપ્પણી

  • રણવીર સિંહે એવોર્ડ નાઈટમાં હોસ્ટ બની લોકોને હસાવ્યાં
  • રણવીરે કહ્યું કે, મને અને વીકીને ઔકાત બહારની વાઈફ મળી 
  • વીકી કેટ પર કરેલા મજાકના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ

- Advertisement -

વિકી કૌશલ અને કેટરિના કૈફની જોડી ફેન્સને ખૂબજ પસંદ છે. બંને નવા પરિણીત યુગલ હાલના દિવસોમાં તેમના લગ્ન જીવનનો આનંદ માણી રહ્યા છે. બંનેએ અચાનક લગ્ન કરીને બધાને ચોંકાવી દીધા હતા. તે જ સમયે, તાજેતરમાં જ રણવીર સિંહે ફિલ્મફેર એવોર્ડ્સ દરમિયાન વિકી કૌશલ અને કેટરિના કૈફની જોડી વિશે કંઈક કહ્યું, જેને સાંભળીને ત્યાં હાજર દરેક દંગ રહી ગયા. ખુદ કેટરીનાની ફેસીયલ એક્સપ્રેશન પણ જોવા જેવા હતા. આ દરમિયાનનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

રણવીરે વિકીના લગ્ન વિશે કંઈક આવુ કહ્યું 

 ફિલ્મફેર એવોર્ડ નાઈટ રણવીર સિંહ દ્વારા હોસ્ટ કરવામાં આવી હતી. આ દરમિયાન ઘણા ફની વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થયા છે. તે જ સમયે, આ જ ઘટનાનો વધુ એક વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. આ વીડિયોમાં રણવીર એક્ટર વિકી કૌશલ સાથે જોરદાર મજાક કરતો જોવા મળી રહ્યો છે. રણવીરે વિક્કીને મસ્તીભર્યા અંદાજમાં તેના લગ્ન વિશે ઘણા પ્રશ્નો પૂછ્યા. પરંતુ આ દરમિયાન તેમના મોઢામાંથી કંઈક એવું બહાર આવ્યું કે જેનાથી ત્યાં હાજર તમામ લોકો હસી પડ્યા. જણાવી દઈએ કે વિકી તેની પત્ની કેટરિના સાથે ફિલ્મફેર નાઈટમાં પહોંચ્યો હતો. અહીં જુઓ…

https://youtu.be/AdSNEmbpTVc

- Advertisement -

રણવીર વિક્કીને પોતાના જેવો બતાવ્યો 

એવોર્ડ નાઈટમાં સામે આવેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે રણવીર સ્ટેજ પર છે. તે વિકીને કહે છે, ‘વિકી અને મારો દેખાવ એકદમ સરખો છે. બંને અમે ટોલ, ડાર્ક અને હેન્ડસમ છીએ બંનેને સુંદર પત્નિઓ મળી. ‘અમે બંને માતાને વહાલા છીએ. 

રણવીરે કેટરિના અને વિકીની જોડીને લઈને આવી વાત કહી

આ સાથે રણવીર આગળ કહે છે, ‘મેં અને વિકીએ દુનિયાની સૌથી સુંદર છોકરીઓ સાથે લગ્ન કર્યા છે. અને જે અમારી બંન્નેની ઔકાતની બહારની વાત હતી. ત્યારબાદ રણવીરે કહ્યું કે, વીકી હું તમારી લાગણીઓને સમજી શકુ છુ. જોકે, રણવીરની આ વાત સાંભળીને કેટરિના અને વિકી ત્યાં હાજર બધાની સાથે જોર જોરથી હસવા લાગ્યા. પરંતુ આવી મજાક આ કપલની લાગણી દુભાઈ હોય તેવુ તેમના ફેસ એક્સપ્રેશનથી જોવા મળ્યું હતુ. 

Source link

- Advertisement -
RELATED ARTICLES

ઘણા લોકો કહે છે કે મેં આને રિઈમેજિન કર્યું : રહેમાન

નેહા કક્કરના ન્યુ સોંગ બાદ છેડાયેલા વિવાદમ્યુઝિક કમ્પોઝર એ.આર. રહેમાને નેહાનું નામ લીધા વિના ઝાટકી 'જેટલું હું આ રિમિક્સ કલ્ચરને જોવું છું તેટલું જ આ...

દીપિકા પાદુકોણની તબિયત બગડી, હોસ્પિટલમાં થવું પડ્યું દાખલ

અભિનેત્રીની તબિયત લથડી હોવા અંગે પ્રોડ્યુસરે ખુલાસો કરવો પડ્યો અભિનેત્રી કોવિડમાંથી રિકવરી બાદ તપાસ માટે હોસ્પિટલ ગઈ : પ્રોડ્યુસર અગાઉ હૃદયના ધબકારા વધતા દીપિકાને હોસ્પિટલ જવું...

અલી અને રિચા ચઢ્ઢાએ રિસેપ્શનનું વેન્યુ મુંબઈમાં ફાઈનલ કર્યું, જાણો પેલેસ અંગે

અલી અને રિચા ટૂંક સમયમાં લગ્નના બંધનમાં બંધાશે મુંબઈમાં રિસેપ્શન માટે 176 વર્ષ જૂની મિલની અંદરની જગ્યા પસંદ કરાઈ રિસેપ્રશન માટે હેરિટેજ હાઉસ પસંદ કરવામાં આવ્યું...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

ચીનનો વિકાસ દર 1990 પછી પહેલીવાર એશિયાનાં અન્ય દેશો કરતા ધીમો રહેશે

એશિયામાં ભારત સહિત અન્ય દેશોની સ્થિતિ આર્થિક મજબૂતચીનની સરકારે ગ્રોથનો અંદાજ ઘડાટી 5.5% કર્યો જિનપિંગની ઝીરો કોવિડ પૉલિસી તેમજ પ્રોપર્ટી સેક્ટરમાં ક્રાઇસિસ જવાબદાર ચીનનો વિકાસ દર...

જિલ્લા પંચાયતની સ્કૂલોમાં છેલ્લા એક વરસથી ખેલકૂદના કોઈ સાધનો જ નથી

ગુજરાતના આંગણે નેશનલ ગેમ્સ : ઓલિમ્પિકની પણ ઈચ્છાનવું ટેન્ડર બહાર પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો બે કરોડના ખર્ચની અમદાવાદ જિલ્લા પંચાયતની માગ ટલ્લે ચઢી ગુજરાત ભરમાં ખેલકૂદ...

વિશ્વની સૌથી જૂની વ્હિસ્કીની બોટલની હરાજી : અંદાજિત કિંમત 1.75 કરોડ

ઓક્શન હાઉસ સોથબીજે વ્હિસ્કીના કેટલાક ફોટો પણ વેબસાઇટ પર શેર કર્યા81 વર્ષ જૂની આ વ્હિસ્કીનું નામ ધ મેકલન ધ રીચ છે  પાંચ ઓક્ટોબર બિડની...

ગુજરાત યુનિ. બોય્ઝ હોસ્ટેલમાં ABVP-NSUIના વિદ્યાર્થી નેતાઓ વચ્ચે મારામારી

NSUIનો વિદ્યાર્થી નેતા પોલીસની જીપમાં બેઠો તો પણ હથિયારથી હુમલો કર્યોABVPના યુનિ.ના પ્રમુખ દિવ્યપાલ સહિતના ટોળાંની દાદાગીરી વાહનોમાં તોડફોડ કરી ગુજરાત યુનિવર્સિટી બોયઝ હોસ્ટેલના સી...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!