Wednesday, September 28, 2022
Home Entertainment રાજ કુંદ્રાની બિગ બોસમાં એન્ટ્રી ? મેકર્સ પાસે 30 કરોડ માગ્યા

રાજ કુંદ્રાની બિગ બોસમાં એન્ટ્રી ? મેકર્સ પાસે 30 કરોડ માગ્યા

  • રાજ કુંદ્રા બીગ બોસમાં જોવા મળશે
  • મેકર્સ પાસે રાજે 30 કરોડની ડિમાન્ડ કરી
  • 21 સપ્ટેમ્બરના રોજ જેલમાંથી છૂટયો હતો

રિયાલિટી શો ‘બિગ બોસ 16’ ટૂંક સમયમાં શરૂ થશે. આ શો અંગે રોજેરોજ નવા નવા અપડેટ્સ સામે આવી રહ્યા છે. હવે ચર્ચા છે કે આ સિઝનમાં શિલ્પા શેટ્ટીનો પતિ અને બિઝનેસમેન રાજ કુંદ્રા પણ જોવા મળી શકે છે. આ શો માટે રાજે મેકર્સ પાસે 30 કરોડ રૂપિયાની ડિમાન્ડ કરી છે. જોકે, હજી સુધી રાજ કે મેકર્સે આ અંગે કોઈ કર્ન્ફ્મેશન આપ્યું નથી.

- Advertisement -

‘બિગ બોસ’ના મેકર્સ ઈચ્છે છે કે શોમાં રાજ કુંદ્રા આવે. મેકર્સ તથા રાજ વચ્ચે આ અંગે વાતચીત થઈ રહી છે. આટલું જ નહીં, રાજ આ શોમાં ખાસ્સો સમય રહેવા માગે છે. આથી જ તેણે મસમોટી ફી માગી છે. મેકર્સ પાસે રાજે 30 કરોડની ડિમાન્ડ કરી છે. આટલું જ નહીં તેણે આ પૈસા સ્વૈચ્છિક સંસ્થામાં ડોનેટ કરવાની વાત કરી છે. વર્ષ 2021માં રાજ કુંદ્રાની પોર્ન કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. તે બે મહિના જેલમાં રહ્યો હતો. આ જ કારણે રાજ પોતાની ઇમેજ સુધારવા માગે છે. હાલમાં જ સોશિયલ મીડિયામાં પોસ્ટ શૅર કરી હતી રાજે ગયા વર્ષે 21 સપ્ટેમ્બરના રોજ જેલમાંથી છૂટયો હતો. 21 સપ્ટેમ્બરના રોજ રાજને જેલમાંથી બહાર આવે એક વર્ષ પૂરું થયું હતું. રાજે સોશિયલ મીડિયામાં પોસ્ટ શૅર કરી હતી.

Source link

- Advertisement -
RELATED ARTICLES

ઘણા લોકો કહે છે કે મેં આને રિઈમેજિન કર્યું : રહેમાન

નેહા કક્કરના ન્યુ સોંગ બાદ છેડાયેલા વિવાદમ્યુઝિક કમ્પોઝર એ.આર. રહેમાને નેહાનું નામ લીધા વિના ઝાટકી 'જેટલું હું આ રિમિક્સ કલ્ચરને જોવું છું તેટલું જ આ...

દીપિકા પાદુકોણની તબિયત બગડી, હોસ્પિટલમાં થવું પડ્યું દાખલ

અભિનેત્રીની તબિયત લથડી હોવા અંગે પ્રોડ્યુસરે ખુલાસો કરવો પડ્યો અભિનેત્રી કોવિડમાંથી રિકવરી બાદ તપાસ માટે હોસ્પિટલ ગઈ : પ્રોડ્યુસર અગાઉ હૃદયના ધબકારા વધતા દીપિકાને હોસ્પિટલ જવું...

અલી અને રિચા ચઢ્ઢાએ રિસેપ્શનનું વેન્યુ મુંબઈમાં ફાઈનલ કર્યું, જાણો પેલેસ અંગે

અલી અને રિચા ટૂંક સમયમાં લગ્નના બંધનમાં બંધાશે મુંબઈમાં રિસેપ્શન માટે 176 વર્ષ જૂની મિલની અંદરની જગ્યા પસંદ કરાઈ રિસેપ્રશન માટે હેરિટેજ હાઉસ પસંદ કરવામાં આવ્યું...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

ચીનનો વિકાસ દર 1990 પછી પહેલીવાર એશિયાનાં અન્ય દેશો કરતા ધીમો રહેશે

એશિયામાં ભારત સહિત અન્ય દેશોની સ્થિતિ આર્થિક મજબૂતચીનની સરકારે ગ્રોથનો અંદાજ ઘડાટી 5.5% કર્યો જિનપિંગની ઝીરો કોવિડ પૉલિસી તેમજ પ્રોપર્ટી સેક્ટરમાં ક્રાઇસિસ જવાબદાર ચીનનો વિકાસ દર...

જિલ્લા પંચાયતની સ્કૂલોમાં છેલ્લા એક વરસથી ખેલકૂદના કોઈ સાધનો જ નથી

ગુજરાતના આંગણે નેશનલ ગેમ્સ : ઓલિમ્પિકની પણ ઈચ્છાનવું ટેન્ડર બહાર પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો બે કરોડના ખર્ચની અમદાવાદ જિલ્લા પંચાયતની માગ ટલ્લે ચઢી ગુજરાત ભરમાં ખેલકૂદ...

વિશ્વની સૌથી જૂની વ્હિસ્કીની બોટલની હરાજી : અંદાજિત કિંમત 1.75 કરોડ

ઓક્શન હાઉસ સોથબીજે વ્હિસ્કીના કેટલાક ફોટો પણ વેબસાઇટ પર શેર કર્યા81 વર્ષ જૂની આ વ્હિસ્કીનું નામ ધ મેકલન ધ રીચ છે  પાંચ ઓક્ટોબર બિડની...

ગુજરાત યુનિ. બોય્ઝ હોસ્ટેલમાં ABVP-NSUIના વિદ્યાર્થી નેતાઓ વચ્ચે મારામારી

NSUIનો વિદ્યાર્થી નેતા પોલીસની જીપમાં બેઠો તો પણ હથિયારથી હુમલો કર્યોABVPના યુનિ.ના પ્રમુખ દિવ્યપાલ સહિતના ટોળાંની દાદાગીરી વાહનોમાં તોડફોડ કરી ગુજરાત યુનિવર્સિટી બોયઝ હોસ્ટેલના સી...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!