Tuesday, September 27, 2022
Home Gujarat નવસારીમાં સતત 7 દિવસથી વરસાદી માહોલ

નવસારીમાં સતત 7 દિવસથી વરસાદી માહોલ

  • નવસારી, ગણદેવી,ચિખલીમાં ધોધમાર વરસાદ
  • ગણદેવીમાં રસ્તા પર ભરાતા વાહનચાલકોને હાલાકી
  • સતત વરસાદથી શેરડીના પાકને નુકસાનની ભીતિ

નવસારી જિલ્લામાં સતત સાતમા દિવસે વરસાદી માહોલ સર્જાયો છે. હાલ જિલ્લાના તમામ તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેને લીધે અંબિકા નદીના જળસ્તરમાં વધારો થવાની શક્યતા રહેલી છે. ગત 24 કલાકમાં ગણદેવી તાલુકામાં 3 ઇંચ વરસાદ વરસ્યો હતો. જેને લીધે રસ્તા ઉપર પાણી ફરી વળ્યાં હતા.

- Advertisement -

સતત પડી રહેલા વરસાદને લઈને નવા રોપવામાં આવેલા શેરડીના પાકને નુકસાન થવાની ભીતિ સર્જાઈ છે. આ ઉપરાંત ઉપરવાસમાં અને ગણદેવી તાલુકામાં પડી રહેલા સતત વરસાદને લઈને અંબિકા નદીની જળ સપાટીમાં પણ વધારો થવાની સંભાવના રહેલી છે. આથી નીચાણવાળા ગામડાઓમાં પૂરનું સંકટ સર્જાયું છે.

Source link

- Advertisement -
RELATED ARTICLES

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનું મોટું ઓપરેશન, પાકિસ્તાની જાસૂસ ઝડપાયો, ચોંકાવનારા ખુલાસા

પાકિસ્તાન ઈન્ટેલીજન્સ સાથે સંકળાયેલ વ્યક્તિની ધરપકડઆરોપી સીમ કાર્ડ પાકિસ્તાન મોકલતો હતોઅમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ આરોપીની કરી રહ્યું છે વધુ પૂછપરછઅમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સૌથી મોટું ઓપરેશન...

સુરતમાં યુવકને ચોર સમજી ઢોર માર મારતા મોત, ઘટના CCTVમાં કેદ

યુવકને ઢોર માર મારી અધમૂઓ કરી દીધો તબીબે યુવાનનું મોત ગડદાપાટુનો માર મારવાથી થયાનો ખુલાસો કર્યો પોલીસ હત્યાનો ગુનો નોંધી શકમંદોની ડિટેઇન કર્યા સુરત શહેરમાં હત્યાનો સિલસિલો...

PFI પર ફરી એકશન, NIAનો ગુજરાતમાં સપાટો, 4 શહેરમાંથી 15ને દબોચ્યા

દેશભરમાં PFIના 30 સ્થળો પર દરોડા NIAના ઈનપુટ પર ગુજરાત સહિત 8 રાજ્યોમાં દરોડા અમદાવાદ, સુરત, બનાસકાંઠાથી 15 લોકો ઝડપાયા નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) સહિત અન્ય એજન્સીઓએ...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

'મહિલાઓ હંમેશા બહાદુર રહી છે', પીએસ 1ના પાત્રો પર ઐશ્વર્યા રાયનું નિવેદન

પીએસ1ની સ્ટાર કાસ્ટે ડિરેક્ટર મણીરત્નમના પણ કર્યા વખાણ અમે મણિ સરને ભારતના 'સ્ટીવન સ્પીલબર્ગ' કહીએ છીએપોનીયિન સેલવાનનો ભાગ 1, 30 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થશેમણિરત્નમના ડ્રીમ...

ફ્લોપ કેએલ રાહુલના સમર્થનમાં આવ્યા સુનીલ ગાવસ્કર, કરી પ્રશંસા

એશિયા કપ-ઓસ્ટ્રેલિયા સામે કેએલ રાહુલ રહ્યો ફ્લોપ રહ્યો રાહુલે ટીમ માટે પોતાની વિકેટનું બલિદાન આપ્યું: ગાવસ્કર રાહુલ તે જ કરી રહ્યો હતો જે ટીમ કરાવવા માંગે...

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનું મોટું ઓપરેશન, પાકિસ્તાની જાસૂસ ઝડપાયો, ચોંકાવનારા ખુલાસા

પાકિસ્તાન ઈન્ટેલીજન્સ સાથે સંકળાયેલ વ્યક્તિની ધરપકડઆરોપી સીમ કાર્ડ પાકિસ્તાન મોકલતો હતોઅમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ આરોપીની કરી રહ્યું છે વધુ પૂછપરછઅમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સૌથી મોટું ઓપરેશન...

રસોઈની આ વસ્તુઓને મિક્સ કરી બનાવો ફેસપેક, મળશે ગ્લોઈંગ લૂક

નહીં પડે મોંઘી સ્કીન કૅર પ્રોડક્ટ્સની જરૂર ઘઉંનો લોટ, હળદર, ચંદન પાવડર કરશે મદદ દહીં, બેસન, મલાઈ પણ કરો મિક્સ દાદી નાનીની સ્કીન જેવો ગ્લો મેળવવા માટે...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!