Saturday, October 1, 2022
Home Entertainment પોનીયિન સેલવાન 1 ના એક્ટ્રેસ ઐશ્વર્યા રાય અને ત્રિશા કૃષ્ણનનો ફોટો વાયરલ

પોનીયિન સેલવાન 1 ના એક્ટ્રેસ ઐશ્વર્યા રાય અને ત્રિશા કૃષ્ણનનો ફોટો વાયરલ

  • પોનીયિન સેલ્વનના સ્ટાર્સની સેલ્ફી ઈન્ટરનેટ સેન્સેશન
  • ઐશ્વર્યા અને ત્રિશા પોનીયિન સેલ્વનમાં બન્યા છે મહારાણી 
  • મણિરત્નમની ફિલ્મ પોનીયિન સેલ્વન 30 સપ્ટેમ્બરે રિલીઝ થશે

- Advertisement -

પોનીયિન સેલ્વન 1 ફિલ્મમાં ઐશ્વર્યા રાય અને ત્રિશા કૃષ્ણનની મહત્વની ભૂમિકા છે. હવે બંનેની લીક થયેલી તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આમાં ઐશ્વર્યા રાય ત્રિશા ક્રિષ્નન સાથે સેલ્ફી લેતી જોવા મળી રહી છે. બંનેએ શાહી લુકમાં જોવા મળી રહ્યાં છે અને એન્ટીક જ્વેલરી સાથે રાણીના અટાયરમાં જોવા મળી રહ્યાં છે. જોકે, ફિલ્મના સેટ પર બંનેના ચહેરા પર એક અલગ જ હાસ્ય જોવા મળી રહ્યું છે. આ બંન્ને સ્ટાર્સની સેલ્ફી ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે. 

દિગ્દર્શક મણિરત્નમની ફિલ્મ પોનીયિન સેલ્વન 30 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. તે લોકપ્રિય નવલકથા પર આધારિત છે. ફિલ્મ ટૂંક સમયમાં રિલીઝ થશે. હવે ફિલ્મના પડદા પાછળની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ત્રિશા કૃષ્ણન અને ઐશ્વર્યા રાય બચ્ચન આ તસવીરમાં એકસાથે જોઈ શકાય છે. ફિલ્મમાં ત્રિશા કોંડાડીની ભૂમિકામાં છે જ્યારે ઐશ્વર્યા નંદિનીના રોલમાં જોવા મળી રહી છે.

<a href="

- Advertisement -

?” target=”_blank”>

?

આ ફિલ્મમાં ત્રિશા કૃષ્ણન અને ઐશ્વર્યા રાય મુખ્ય ભૂમિકામાં છે

નોંધનીય છે કે આ ફિલ્મમાં ત્રિશા રાજકુમારીનો રોલ કરી રહી છે જ્યારે ઐશ્વર્યા રાણીનો રોલ કરી રહી છે.  પોનીયિન સેલ્વન 1 આ બંનેની વાર્તામાં બંને એકબીજાના વિરોધી છે.

<a href="

?” target=”_blank”>

?

ત્રિશાએ ઐશ્વર્યા સાથે કામ કરવાના અનુભવ વિશે પણ વાત કરી

ત્રિશાએ ઐશ્વર્યા સાથે કામ કરવાના અનુભવ વિશે પણ જણાવ્યું હતું. તેણે કહ્યું હતું કે, “હું ભાગ્યશાળી છું કે મને તેની સાથે વાત કરવાની અને કામ કરવાની તક મળી. તે ખૂબ સુંદર છે. મારે તે કહેવાની જરૂર નથી. મણિરત્નમ સર અમારી પાસે આવતા અને કહેતા, તમે લોકો એકબીજા સાથે વાત કરવાનું બંધ કરી દો કારણ કે તમારી ફિલ્મમાં તમારી સ્ટોરી અલગ છે. ઐશ્વર્યા રાય પણ પોનીયિન સેલ્વન 1 ને લઈને ખૂબ જ ઉત્સાહિત છે.



Source link

- Advertisement -
RELATED ARTICLES

રણવીરે કર્યો કીલી પૉલ સાથે ડાન્સ, બોલીવુડ ગીતો પર નાચીને બન્યો સ્ટાર

બોલિવૂડ એક્ટર રણવીર સિંહે ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર કીલી પોલ હાલમાં ભારતમાંબોલિવૂડ સિંગર રાહુલ વૈદ્ય પણ કીલીને મળવા આવ્યો હતોસોશિયલ મીડિયા...

શર્ટના ખુલ્લા બટન સાથે અભિનેત્રીનો લુક, એરપોર્ટ પર ગરમી વધી

સફેદ પેન્ટ અને સફેદ શર્ટ નીચે બ્રાલેટ પહેરી હતી પૂનમ પાંડેની બોલ્ડનેસ સોશિયલ મીડિયા પર હેડલાઇન્સમાંલોકો કપડા વગર ફેમસ થઈ રહ્યા છે તો માર્કેટમાં કપડા...

68th National Film Awards: અજય દેવગણ અને સૂર્યાને મળ્યો શ્રેષ્ઠ અભિનેતાનો પુરસ્કાર

વિજ્ઞાન ભવન ખાતે યોજાયો 68મો નેશનલ એવોર્ડ સમારંભ અજય દેવગણે જીત્યો પોતાનો ત્રીજો નેશનલ એવોર્ડ સૂર્યાની ફિલ્મને મળ્યા કુલ 5 એવોર્ડ્સ દેશના સૌથી સન્માનનીય ફિલ્મ...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

PSIની 1,700 જગ્યા ખાલી, જલદી ભરો નહિતર ચૂંટણી વ્યવસ્થા પર અસર'

આઈજી બ્રિજેશકુમાર ઝાએ ગૃહવિભાગના ACSને પત્ર લખી તાકીદ કરીકાયદો અને વ્યવસ્થા ઉપરાંત અનેક ન્યાયિક કામગીરી પર પણ વિપરીત અસરો ઉમેદવારોના જાતિના પ્રમાણપત્રોની ચકાસણી જે તે...

હાઈકોર્ટમાં ગુજરાતી ભાષા સત્તાવાર બનાવવા મુદ્દે GHAAના પ્રમુખે અભિયાન સમેટી લીધું

વિવાદ વકરતાં GHAAના પ્રમુખને હોદ્દા-અંગતપણાનો ભેદ યાદ આવ્યોપહેલા સત્તાવાર, પછી અંગતપણે રાજ્યપાલને પત્રો લખ્યા : હવે માંડી વાળ્યું જીએચએએના પ્રમુખ પદેથી રાજીનામુ આપે, તો કોઈ...

માવાની મીઠાઈમાં શુદ્ધ માવાને બદલે પામોલીન તેલની ભેળસેળ

તહેવારોમાં મીઠાઈ-ફરસાણ ખરીદતા પહેલાં સાવધાનમીઠાઈમાં ચઢી જતી ફૂગ આંતરડા-પેટના રોગોને નિમંત્રે છે મીઠાઈ ખાવાથી પેટમાં કરમિયા અને ઝાડા-ઊલટી પણ થાય મ્યુનિ. પબ્લિક લેબોરેટરીના પૂર્વ વડાની તપાસમાં...

બહુ ઝડપથી આગામી સમયમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પણ સાકાર થશેઃ મુખ્યમંત્રી

નરેન્દ્ર મોદીના કારણે દેશના હોલિસ્ટિક ડેવલપમેન્ટનો નવો ઈતિહાસ રચાયો'દેશ માટે મેટ્રો પ્રોજેક્ટ ટ્રાન્સફોર્મેટિવ પ્રોજેક્ટ સાબિત થયો : કેન્દ્રીય મંત્રી પુરી આગામી સમયમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!