Saturday, October 1, 2022
Home Entertainment 'પોન્નિયિન સેલ્વન' ફિલ્મે રિલીઝ પહેલાં 125 કરોડની કમાણી કરી

'પોન્નિયિન સેલ્વન' ફિલ્મે રિલીઝ પહેલાં 125 કરોડની કમાણી કરી

  • એમેઝોન પ્રાઇમ દ્વારા 125 કરોડમાં ફિલ્મના ડિજિટલ રાઇટ્સ ખરીદ્યા
  • ‘પોન્નિયિન સેલ્વન’નું કુલ બજેટ 500 કરોડ
  • ઈન્ડિયન સિનેમાંની સૌથી મોંઘી ફિલ્મ

ડાયરેક્ટર મણિરત્નમની ફિલ્મ ‘પોન્નિયિન સેલ્વન’નો ફર્સ્ટ લૂક બહાર આવ્યા બાદ સોશિયલ મીડિયામાં આ ફિલ્મ ટોકિંગ પોઇન્ટ બની છે. ખાસ કરીને તમિલ સિનેમાનું આ ગ્રેડ પ્રોજેક્ટ ટ્રેલર રિવિલ થયા બાદ આ ફિલ્મની ચર્ચાઓ ખૂબ જ થઈ રહી છે. ‘પોન્નિયિન સેલ્વન’નું કુલ બજેટ 500 કરોડ હોવાની તેને ઈન્ડિયન સિનેમાંની સૌથી મોંઘી ફિલ્મ તરીકે ગણવામાં આવી રહી છે.

- Advertisement -

રિપાર્ટ્સ, પ્રમાણે સિનેમામાં રિલીઝ થયાના એક મહિના બાદ આ ફિલ્મ OTT પ્લેટફોર્મ પર પણ ધૂમ મચાવી શકે તેમ હોવાથી એમઝોન પ્રાઇમ વીડિયો દ્વારા આ ફિલ્મના ઓટીટી રાઇટ્સ માટે સારી એવી રકમ ખર્ચી હોવાનું સામે આવ્યું છે. એમેઝોન પ્રાઇમ દ્વારા ‘પોન્નિયિન સેલ્વન’ ફિલ્મના રાઇટ્સ 125 કરોડમાં ખરીદી લીધા હોવાના ચર્ચાઓ છે. જેના કારણે ફિલ્મ રિલીઝ પહેલાં જ 125 કરોડની કમાણી કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ફિલ્મ રિલીઝ થયા બાદના એક વીકમાં ચેનલ પર ઓડિયો અને ટ્રેલર લોન્ચ ટેલિકાસ્ટ કરી દેવામાં આવશે. આ ફિલ્મની દમદાર સ્ટાર કાસ્ટ સાથે એ.આર રહેમાન દ્વારા ફિલ્મને સંગીત આપવામાં આવ્યું છે. ફિલ્મમાં ઐશ્વર્યા રાય પણ મહત્ત્વના રોલમાં જોવા મળશે. સોશિયલ મીડિયામાં ઐશ્વર્યા રાયનો લૂક બહાર આવ્યા બાદ ચર્ચાનો વિષય બન્યો હતો.

Source link

- Advertisement -
RELATED ARTICLES

રણવીરે કર્યો કીલી પૉલ સાથે ડાન્સ, બોલીવુડ ગીતો પર નાચીને બન્યો સ્ટાર

બોલિવૂડ એક્ટર રણવીર સિંહે ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર કીલી પોલ હાલમાં ભારતમાંબોલિવૂડ સિંગર રાહુલ વૈદ્ય પણ કીલીને મળવા આવ્યો હતોસોશિયલ મીડિયા...

શર્ટના ખુલ્લા બટન સાથે અભિનેત્રીનો લુક, એરપોર્ટ પર ગરમી વધી

સફેદ પેન્ટ અને સફેદ શર્ટ નીચે બ્રાલેટ પહેરી હતી પૂનમ પાંડેની બોલ્ડનેસ સોશિયલ મીડિયા પર હેડલાઇન્સમાંલોકો કપડા વગર ફેમસ થઈ રહ્યા છે તો માર્કેટમાં કપડા...

68th National Film Awards: અજય દેવગણ અને સૂર્યાને મળ્યો શ્રેષ્ઠ અભિનેતાનો પુરસ્કાર

વિજ્ઞાન ભવન ખાતે યોજાયો 68મો નેશનલ એવોર્ડ સમારંભ અજય દેવગણે જીત્યો પોતાનો ત્રીજો નેશનલ એવોર્ડ સૂર્યાની ફિલ્મને મળ્યા કુલ 5 એવોર્ડ્સ દેશના સૌથી સન્માનનીય ફિલ્મ...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

PSIની 1,700 જગ્યા ખાલી, જલદી ભરો નહિતર ચૂંટણી વ્યવસ્થા પર અસર'

આઈજી બ્રિજેશકુમાર ઝાએ ગૃહવિભાગના ACSને પત્ર લખી તાકીદ કરીકાયદો અને વ્યવસ્થા ઉપરાંત અનેક ન્યાયિક કામગીરી પર પણ વિપરીત અસરો ઉમેદવારોના જાતિના પ્રમાણપત્રોની ચકાસણી જે તે...

હાઈકોર્ટમાં ગુજરાતી ભાષા સત્તાવાર બનાવવા મુદ્દે GHAAના પ્રમુખે અભિયાન સમેટી લીધું

વિવાદ વકરતાં GHAAના પ્રમુખને હોદ્દા-અંગતપણાનો ભેદ યાદ આવ્યોપહેલા સત્તાવાર, પછી અંગતપણે રાજ્યપાલને પત્રો લખ્યા : હવે માંડી વાળ્યું જીએચએએના પ્રમુખ પદેથી રાજીનામુ આપે, તો કોઈ...

માવાની મીઠાઈમાં શુદ્ધ માવાને બદલે પામોલીન તેલની ભેળસેળ

તહેવારોમાં મીઠાઈ-ફરસાણ ખરીદતા પહેલાં સાવધાનમીઠાઈમાં ચઢી જતી ફૂગ આંતરડા-પેટના રોગોને નિમંત્રે છે મીઠાઈ ખાવાથી પેટમાં કરમિયા અને ઝાડા-ઊલટી પણ થાય મ્યુનિ. પબ્લિક લેબોરેટરીના પૂર્વ વડાની તપાસમાં...

બહુ ઝડપથી આગામી સમયમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પણ સાકાર થશેઃ મુખ્યમંત્રી

નરેન્દ્ર મોદીના કારણે દેશના હોલિસ્ટિક ડેવલપમેન્ટનો નવો ઈતિહાસ રચાયો'દેશ માટે મેટ્રો પ્રોજેક્ટ ટ્રાન્સફોર્મેટિવ પ્રોજેક્ટ સાબિત થયો : કેન્દ્રીય મંત્રી પુરી આગામી સમયમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!