Monday, September 26, 2022
Home Gujarat ખેડૂતો માટે કોઈએ કામ કર્યું હોય તો તે PM મોદી: જે.પી. નડ્ડા

ખેડૂતો માટે કોઈએ કામ કર્યું હોય તો તે PM મોદી: જે.પી. નડ્ડા

  • ગાંધીનગરના નભોઈ ગામથી નમો કિસાન પંચાયતની શરૂઆત
  • રાજ્યના 143 વિધાનસભા મતવિસ્તારમાં નમો કિસાન પંચાયત થશે
  • વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપ દ્વારા ખડૂતોને રીઝવવાનો પ્રયાસ

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા આજે ગુજરાત પ્રવાસે છે ત્યારે તેમના હસ્તે ગાંધીનગર ખાતેથી નમો કિસાન પંચાયત કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે.

- Advertisement -

ઇ-બાઇકસનું ફ્લેગ ઓફ કરી પ્રસ્થાન કરાવ્યું

ગાંધીનગરના નભોઈ ગામમાં નમો કિસાન પંચાયતનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તથા ભાજપના અનેક અગ્રણીઓ હાજર રહ્યા હતા. આગામી વિધાનસભા ચૂંટણી પહેલા ગુજરાતની આશરે 143 વિઘાનસભા બેઠકના આશરે 14 હજાર 200 ગામડામાં નમો કિસાન પંચાયતનું આયોજન કરવામાં આવશે. જેમાં કેન્દ્ર અને રાજય સરકારની વિવિધ ખેડૂત લક્ષી યોજના અને કાર્યો અંગે ઇ-બાઇક મારફતે ખેડૂતો સુધી માહિતી પહોંચાડવામાં આવશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ નમો કિસાન પંચાયત કાર્યક્રમનો આરંભ કરાવી, ફ્લેગ ઓફ કરાવી ઇ-બાઇક સમુહનું પ્રસ્થાન કરાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે આગામી વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપ દ્વારા ખડૂતોને રીઝવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. 


- Advertisement -

<iframe src="

” width=”560″ height=”314″ style=”border:none;overflow:hidden” scrolling=”no” frameborder=”0″ allowfullscreen=”true” allow=”autoplay; clipboard-write; encrypted-media; picture-in-picture; web-share”>

ગુજરાતના ખેડૂતો પાછળ 400 કરોડ ખર્ચ થયા : જે.પી. નડ્ડા 

આ કાર્યક્રમમાં જે.પી. નડ્ડાએ પોતાના સંબોધનમાં જાણાવ્યું હતું કે, ભાજપ ખેડૂતોને સંભાળશે અને તેની સંભાળ પણ રાખશે. નડ્ખેડાએ કહ્યું હતું કે ખેડૂતો માટે જો કોઈએ કામ કર્યુ હોય તો એ પ્રધાનમંત્રી મોદી છે. આ ઉપરાંત તેમણે 11 કરોડ ખેડૂતોના ખાતામાં 1.36 કરોડ રૂપિયા ગયા હોવાનું, ગુજરાતમાં 15 લાખ ખેડૂતોને વ્યાજમુક્ત લોન અપાઈ હોવાનું અને ગુજરાતના ખેડૂતો પાછળ 400 કરોડ ખર્ચ થયા હોવાનું જણાવ્યું હતું. આ સાથે જ તેમણે કૃષિ વિભાગનું બજેટ 6 ગણું વધ્યું હોવાનું કહ્યું હતું. Source link

- Advertisement -
RELATED ARTICLES

નવલાં નોરતામાં ખોડલધામમાં ભક્તિમય માહોલ, પાટીદાર ભક્તોએ કરી પદયાત્રા

આજથી નવ દિવસ મહા આરતી ધજા રોહણ સહિતના કાર્યક્રમોખોડલધામ ખાતે આજે સવારથી જન સમુદાય ઉમટી પડ્યો નરેશ પટેલની આગેવાનીમાં પદયાત્રા યોજાય હતી પાટીદાર સમાજના આસ્થાના કેન્દ્ર...

સુરત: ડિંડોલીની ત્રિપાઠી હોસ્પિટલ પાસે બે યુવકો પર જીવલેણ હુમલો, એકનું મોત

ચપ્પુ વડે હુમલો કરી લોહી લુહાણ કરી નાખ્યોસારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા હત્યા અને હત્યાની કોશિશનો ગુનો નોંધી તપાસ હાથ ધરી નવાગામ ડિંડોલી વિસ્તારના...

રાજકોટ: પ્રેમીના મોતના આઘાતમાં સગીરાએ ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું

15 વર્ષની સગારીએ પોતાના ઘરે ગળોફાંસો ખાઇ લેતા ચકચાર સગીરાનું અપહરણ કરનાર પ્રેમીએ આપઘાત કરી લેતા પ્રેમિકાએ ભર્યું પગલું સગીરા કેટલાંય દિવસથી ગુમસુમ રહેતી હતી રાજકોટના લોહાનગરમાં...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

લાખ દવાઓ… ટ્રીટમેન્ટ કરી… છતાં પણ ગંભીર બીમારી સામે ઝઝુમે છે અભિનેત્રી

યામી ગૌતમ ગંભીર બીમારીનો શિકારઇન્સ્ટા પર પોસ્ટ શેર કરી આપી માહિતીસ્કિનને લગતી બીમારીથી પીડિતપોતાના શ્રેષ્ઠ અભિનય અને સુંદરતાથી લાખો દિલો પર રાજ કરનાર બોલિવૂડ...

નવલાં નોરતામાં ખોડલધામમાં ભક્તિમય માહોલ, પાટીદાર ભક્તોએ કરી પદયાત્રા

આજથી નવ દિવસ મહા આરતી ધજા રોહણ સહિતના કાર્યક્રમોખોડલધામ ખાતે આજે સવારથી જન સમુદાય ઉમટી પડ્યો નરેશ પટેલની આગેવાનીમાં પદયાત્રા યોજાય હતી પાટીદાર સમાજના આસ્થાના કેન્દ્ર...

અમદાવાદીઓને ટ્રાફિકમાંથી મળશે રાહત | કુલ્લુમાં અકસ્માત 7 વિદ્યાર્થીઓના મોત

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી બે દિવસના ગુજરાતના પ્રવાસે આવ્યા છે. અમિત શાહ 26 અને 27 સપ્ટેમ્બરના રોજ ગુજરાતમાં...

દુલીપ ટ્રોફી: સાઉથ ઝોનને હરાવી વેસ્ટ ઝોન ચેમ્પિયન બન્યું

ફાઇનલમાં વેસ્ટ ઝોને સાઉથ ઝોનને 294 રનથી હરાવ્યું વેસ્ટ ઝોને છેલ્લા ત્રણ દિવસમાં મજબૂત પ્રદર્શન કર્યું યશસ્વી જયસ્વાલ પ્લેયર ઓફ મેચ બન્યો ઘરઆંગણાની ટૂર્નામેન્ટ દુલીપ...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!