Monday, September 26, 2022
Home Gujarat ગુજરાતી ફિલ્મોને સબસિડીના ઠરાવને રદ કરવા HCમાં અરજી

ગુજરાતી ફિલ્મોને સબસિડીના ઠરાવને રદ કરવા HCમાં અરજી

  • સબસિડી વધારવાની માગ ફગાવતા નિર્ણયને પણ રદ કરવા માગ
  • 12 ગુજરાતી ફિલ્મોને ચૂકવેલી કરોડોની સબસિડી ગેરકાયદેઃપિટિશન
  • સત્તાધીશોને રજૂઆત કરેલી પરંતુ તેમણે તે નકારી દીધેલી.

ગુજરાતી ફિલ્મના એક નિર્માતા અને લેખકે હાઈકોર્ટમાં અરજી કરી છે કે, રાજ્યના માહિતી વિભાગના ફિલ્મ સ્ક્રિનિંગ કમિટીના ચેરપર્સને ચોથી એપ્રિલ-2022ના રોજ તેમની ફિલ્મને મળેલી રુ. પાંચ લાખની સબસિડી વધારવાની માગને નકારી છે, તે હુકમને રદ કરો. આ ઉપરાંત, ગુજરાતી ફિલ્મને સરકાર દ્વારા સબસિડી આપવા અંગે પાંચ ડિસેમ્બર-2019ના રોજ બહાર પાડવામાં આવેલા ઠરાવને રદ કરો. આ અરજી પરની સુનાવણી 15 સપ્ટેમ્બરે હાથ ધરાશે. ભૂતકાળમાં હાઈકોર્ટના આદેશ બાદ, સત્તાધીશોને રજૂઆત કરેલી પરંતુ તેમણે તે નકારી દીધેલી.

- Advertisement -

અરજીમાં અરજદારની રજૂઆત છે કે, આશરે 12 જેટલી ગુજરાતી ફિલ્મોને જૂની -2016ની સબસિડી નીતિ મુજબ સબસિડી ચુકવવાના બદલે, તેમને નવી સબસિડી નીતિ-2019 મુજબ કરોડો રુપિયા ચૂકવાયા છે. આ તમામ ફિલ્મો વર્ષ 2016, વર્ષ 2017 અને વર્ષ 2018માં ફિલ્મી પડદે રજૂ થઈ ચૂકી છે. આ તમામ ફિલ્મોને જૂની સબસિડી નીતિ-2016 મુજબ સબસિડી મળવા પાત્ર હોય છે. નવી સબસિડી નીતિ-2019 એ 08.03.2019થી અમલમાં આવેલી છે, તો તેમને પાછલી અસરથી લાભ મળી શકે નહીં. ગુજરાતી ફિલ્મોની સબસિડી માટે પેન ડ્રાઈવથી થતું ગુણાંકન કે ગ્રેડેશન એક મોટા છબરડા સમાન છે. સરકારની નીતિ કોઈપણ પ્રકારના ભેદભાવ વગરની હોવી જોઈએ. જો, આ ફિલ્મોને લાભ અપાય છે તો અમારી ફિલ્મને પણ આપવો પડે.

Source link

- Advertisement -
RELATED ARTICLES

સુરત: ડિંડોલીની ત્રિપાઠી હોસ્પિટલ પાસે બે યુવકો પર જીવલેણ હુમલો, એકનું મોત

ચપ્પુ વડે હુમલો કરી લોહી લુહાણ કરી નાખ્યોસારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા હત્યા અને હત્યાની કોશિશનો ગુનો નોંધી તપાસ હાથ ધરી નવાગામ ડિંડોલી વિસ્તારના...

રાજકોટ: પ્રેમીના મોતના આઘાતમાં સગીરાએ ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું

15 વર્ષની સગારીએ પોતાના ઘરે ગળોફાંસો ખાઇ લેતા ચકચાર સગીરાનું અપહરણ કરનાર પ્રેમીએ આપઘાત કરી લેતા પ્રેમિકાએ ભર્યું પગલું સગીરા કેટલાંય દિવસથી ગુમસુમ રહેતી હતી રાજકોટના લોહાનગરમાં...

અમિત શાહ આજથી બે ગુજરાતના પ્રવાસે, ભરચક કાર્યક્રમો

આજે અમદાવાદ-સાણંદમાં ઘણા કાર્યક્રમોમાં હાજરી આપશે આવતીકાલે રૂપાલ મંદિર જશે અને માણસામાં પણ કાર્યક્રમમાં જશે મંગળવારે પરત ફરતા પહેલાં માણસા ખાતે આરતી કાર્યક્રમમાં ભાગ લેશે કેન્દ્રીય ગૃહૃસહકાર...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

સુરત: ડિંડોલીની ત્રિપાઠી હોસ્પિટલ પાસે બે યુવકો પર જીવલેણ હુમલો, એકનું મોત

ચપ્પુ વડે હુમલો કરી લોહી લુહાણ કરી નાખ્યોસારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા હત્યા અને હત્યાની કોશિશનો ગુનો નોંધી તપાસ હાથ ધરી નવાગામ ડિંડોલી વિસ્તારના...

લંડનમાં પાકિસ્તાનના મંત્રી મરિયમની બેઇજ્જતી, ચોર-ચોરના નારા લાગ્યા

પાકિસ્તાનના મંત્રી મરિયમ ઔરંગઝેબની લંડનમાં બેઇજ્જતી મરિયમ ઔરંગઝેબ પાકિસ્તાનના સૂચના-પ્રસારણ મંત્રી કોફી શોપમાં થઇ ભારે બેઇજ્જતી પાકિસ્તાનના (Pakistan) મંત્રી મરિયમ ઔરંગઝેબ (Marriyum Aurangzeb) જ્યારે કોફી શોપમાં ગયા...

ફિફા ઇન્ટરનેશનલ ફ્રેન્ડલી ફૂટબોલ મેચમાં સિંગાપોર-ભારતની મેચ 1-1થી ડ્રો

સિંગાપોર માટે ઇખસાન ફાંડીએ 37મી મિનિટે કર્યો ગોલભારતના આશિક કુરુનિયને 43મી મિનિટે ગોલ કરી બરાબરી કરીકુરુનિયને જોરદાર કિક મારી સિંગાપોરના ગોલકીપરને બીટ કર્યોફિફા ઇન્ટરનેશનલ...

હિન્દુ બનવા ધર્મ પરિવર્તનની જરૂર નથી, ભારતમાં રહેતા તમામ હિન્દુ: ભાગવત

'ભારતીય અને હિન્દુ બંને સમાનાર્થી છે, ભારતમાં રહેતા તમામ લોકો ઓળખની દ્રષ્ટિએ હિન્દુ છે' 'ઈસ્લામ અને ખ્રિસ્તી ધર્મ ફેલાવનારા મુઘલો, બ્રિટિશ શાસકો પહેલા પણ હિંદુઓ...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!