Sunday, September 25, 2022

LATEST ARTICLES

તમે ક્યારેય હરતો-ફરતો ‘ટ્રક મેરેજ હોલ’ જોયો છે? મહિન્દ્રાએ VIDEO શેર કર્યો

ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ ફરી ટ્વિટ કરી લોકોને આશ્ચર્યમાં મૂક્યા મહિન્દ્રાએ ટ્રકમાં બનાવેલા ક્રિએટીવ મેરેજ હોલનો વીડિયો શેર કર્યો ટ્રક મેરેજ હોલમાં AC સહિત તમામ સુવિધા, 200ને...

ફાલ્ગુની પાઠકે નેહા કક્કરના ફની મિમ્સ અને ટ્રોલીંગ શેર કર્યા…

નેહા કક્કર 'મૈંને પાયલ હૈ છંકાઈ' ગીત માટે ટ્રોલ થઈ હતી. નેહા યુઝર્સના નિશાના પર, ગીત પસંદ નથી આવ્યું ફાલ્ગુની પાઠકે નેહાના ફની મિમ્સ શેર કર્યા બોલિવૂડની...

યશસ્વી જયસ્વાલે મેદાનમાં કરી અજબ હરકત, રહાણેએ બતાવ્યો બહારનો રસ્તો

રહાણે યશસ્વીને મેદાનમાંથી બહાર કાઢે છેયશસ્વી રવિ તેજાને વારંવાર ઉશ્કેરતો હતો ફાઈનલ મેચમાં પશ્ચિમ ઝોનનો વિજય થયો હતો દુલીપ ટ્રોફી 2022ની ફાઈનલ મેચ 21 સપ્ટેમ્બરથી 25...

સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે મડીકલ કેમ્પ ખુલ્લો મુકાયો

અમદાવાદના અસારવા ખાતે ફ્રી મેડિકલ કેમ્પ યોજાયો છે. જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે મડીકલ કેમ્પ ખુલ્લો મુકાયો છે. તથા બીજેપી મેડિકલ સેલ દ્વારા મેગા...

ન્યુઝીલેન્ડ સામે કુલદીપ યાદવની શાનદાર હેટ્રિક, ચાહકોએ આપી પ્રતિક્રિયા

કુલદીપ યાદવે આ પહેલા વનડેમાં બે વખત હેટ્રિક લીધી છેકુલદીપ યાદવે અંડર-19 વર્લ્ડ કપમાં આ કારનામું કર્યું હતું કુલદીપે સળંગ બોલ પર બીક, વોકર અને...

અમરેલી સાંસદના મોબાઈલમાં અશ્લિલ વીડિયો કોલ આવ્યો

અમરેલી સાંસદને વીડિયો કોલ બાદ ધમકી મળી છે. જેમાં અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો. તેમાં વીડિયો કોલ બાદ ધમકી મળતા PAએ ફરિયાદ નોંધાવી...

નવરાત્રિના ઉપવાસમાં બનાવો સાબુદાણાના લાડુ, નહીં આવે મીઠાઈની યાદ

સાબુદાણામાં વધારે પ્રમાણમાં પ્રોટીન હોય છે વ્રતમાં સાબુદાણાનો ઉપયોગ હેલ્ધી રાખશે લાડુ ખાવાથી મળશે અલગ જ સંતોષ આવતીકાલથી એટલે કે 26 સપ્ટેમ્બરથી નવરાત્રિના તહેવારની શરૂઆત થઈ રહી...

'છેલ્લો શો'ને ઇટાલિયન ફિલ્મની કોપી કહેવાતા ડિરેક્ટર પાન નલિને આપી પ્રતિક્રિયા…

પાન નલિને આરોપો પર મૌન તોડ્યું છેઈટાલિયન ફિલ્મ સિનેમાંની કોપી ગણાતા ભડક્યા યુઝર્સ પાન નલિનના ફેન્સે સોશિયલ મીડિયા પર ગુસ્સો વ્યક્ત કર્યો છેલ્લો શોના ડિરેક્ટર પાન...

વિરાટ કોહલી માટે આ ખેલાડી ખતરો બની શકે છે

બીજી મેચમાં માત્ર 11 રન બનાવીને આઉટ થયો હતોછેલ્લી 23 મેચમાં 8 વખત કોહલીને પોતાનો શિકાર બનાવ્યો હૈદરાબાદમાં કોહલી અને ઝમ્પા વચ્ચે જંગ જામશે ભારત અને...

અંકિતા હત્યા કેસમાં ફાટી નીકળ્યો સ્થાનિકોનો ગુસ્સો, કર્યો ચક્કાજામ

આરોપી પુલકીત આર્યએ પીડિતાના મિત્રને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હત્યા બાદ પીડિતાના મિત્રએ પુલકિતને ફોન કર્યો હતો પુલકિત પુષ્પને ગેરમાર્ગે દોરતો રહ્યો ઉત્તરાખંડના પૌડીમાં ભારતીય જનતા પાર્ટીના...

Most Popular

અંતિમ T20માં ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવી શ્રેણી 2-1થી જીતી

વિરાટ કોહલી-સુર્યકુમાર યાદવ-હાર્દિક પંડ્યાની ફટકાબાજી સુર્યકુમાર યાદવે 36 બોલમાં 69 રન ફટકાર્યા વિરાટ કોહલીના 48 બોલમાં દમદાર 63 રન વિરાટ કોહલી, સુર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યાની ફટકાબાજીની મદદથી...

અમિત શાહની ગુજરાત મુલાકાત : 26 અને 27મીએ 13 કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે

ચૂંટણી નજીક આવતા જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગુજરાત મુલાકાત સતત વધી 26મીએ તેમના સંસદીય ક્ષેત્ર વિરોચન નગરમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ઉદ્ઘાટન કરશે કેન્દ્રીય મંત્રી...

IND Vs AUS LIVE: 14 ઓવર બાદ ભારતનો સ્કોર 134/3

વિરાટ કોહલી-સુર્યકુમાર યાદવની શતકીય પાર્ટનરશીપ સુર્યકુમાર યાદવ 36 બોલમાં 69 રન બનાવી આઉટ વિરાટ કોહલી 40 રન બનાવી ક્રિઝ પર હાજર હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં આજે ભારત...

રાજસ્થાન કોંગ્રેસમાં વિવાદ : પાયલોટનો વિરોધ, 92 ધારાસભ્યોના રાજીનામાની ધમકી

પાયલટની મુખ્યમંત્રીની ઉમેદવારી સામે ગેહલોતને સમર્થન આપતા 92 ધારાસભ્યોના રાજીનામા રાજીનામાની ધમકી આપનાર ધારાસભ્યો સીએમ પદ માટે પાયલટના દાવાને લઈને નારાજ રાજસ્થાનમાં રાજકારણ ગરમાતા કોંગ્રેસની પરેશાની...

Recent Comments

- Advertisement -
error: Content is protected !!