Sunday, September 25, 2022

LATEST ARTICLES

IND-A vs NZ-A: કુલદીપની હેટ્રિક બાદ પૃથ્વી શૉએ ચોગ્ગા-છગ્ગાનો કર્યો વરસાદ

ભારત-Aએ બીજી ODIમાં ન્યુઝીલેન્ડ-Aને હરાવ્યું ભારતે 3 મેચની ODI શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ મેળવી ભારત Aની જીતના હીરો પૃથ્વી શો અને કુલદીપ યાદવ રહ્યા ભારત-Aએ પૃથ્વી શૉની...

IND Vs AUS: ભારતે જીત્યો ટોસ, ઓસ્ટ્રેલિયા કરશે બેટિંગ

આજે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી T20 મેચ રોહિત શર્માએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં સાંજે 7 વાગ્યાથી મુકાબલોહૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં આજે ભારત...

શાહરૂખ ખાને શર્ટલેસ તસવીર શેર કરી, લખ્યુ સુંદર કેપ્શન

શાહરુખનો ફોટો બન્યો ઈન્ટરનેટ સેન્સેશનઆવતા વર્ષે 25 જાન્યુઆરીએ રિલીઝ થશે આ ફિલ્મમસ્ક્યુલર બોડી અને લાંબા વાળમાં કિંગ ખાનનો લુક ફેન્સને પસંદ આવ્યો બોલિવૂડનો બાદશાહ શાહરૂખ...

પાટણમાં નવરાત્રિને લઈને બજારોમાં ખરીદીનો ધમધમાટ ચાલુ

ડેકોરેશન માટેની ચીજવસ્તુઓની ખરીદીનો પડાપડીડીઝાઈનોવાળા તોરણોનું ખાસ આકર્ષણ લોકોમાં અનેરો ઉમંગ અને ઉત્સાહ જોવા મળે છે પ્રાચીનકાળથી હિન્દુ સંસ્કૃતિમાં શિવ અને શકિતનું વિશેષ મહત્વ વર્ણવવામાં આવ્યું...

અમદાવાદની આ પોળમાં નવરાત્રિમાં પુરુષો રમે છે મહિલાના વેશમાં ગરબા

સતી માતાની યાદમાં મનાવાય છે પરંપરા પુરુષો આઠમની રાતે મહિલાનો શ્રૃંગાર ધારણ કરે છે મહિલાના વેશમાં ગરબા રમીને પૂરી કરે છે માનતા અમદાવાદમાં કોટ વિસ્તારમાં આવેલી એક...

SRKની જવાને રિલીઝ પહેલા જ બમ્પર કમાણી કરી, 250 કરોડમાં રાઈટ્સ વેચ્યાં

શાહરુખની ફિલ્મ રિલીઝ પહેલા જ કમાઈ ગઈ જવાન ફિલ્મમાં શાહરુખ ખાનના લુક પર લોકો ફિદા ફિલ્મ જવાનને રિલીઝ પહેલા જ પ્રશંસા મળી રહી છેશાહરૂખ ખાન હાલના...

અમેરિકાના પેન્સિલવેનિયાના કેનીવુડ એમ્યુઝમેન્ટ પાર્કમાં ફાયરિંગ, અનેક ઘાયલ

પાર્કમાં હેલોવીન-થીમ આધારિત ઇવેન્ટ દરમિયાન ફાયરિંગફાયરિંગમાં ઓછામાં ઓછા પાંચ લોકો ઘાયલ થયા છે ઘટનાસ્થળે મોટી સંખ્યામાં ઈમરજન્સી સેવાઓ બોલાવવામાં આવી હતી પેન્સિલવેનિયાના કેનીવુડ એમ્યુઝમેન્ટ પાર્કમાં હેલોવીન...

તમે ક્યારેય હરતો-ફરતો ‘ટ્રક મેરેજ હોલ’ જોયો છે? મહિન્દ્રાએ VIDEO શેર કર્યો

ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ ફરી ટ્વિટ કરી લોકોને આશ્ચર્યમાં મૂક્યા મહિન્દ્રાએ ટ્રકમાં બનાવેલા ક્રિએટીવ મેરેજ હોલનો વીડિયો શેર કર્યો ટ્રક મેરેજ હોલમાં AC સહિત તમામ સુવિધા, 200ને...

ફાલ્ગુની પાઠકે નેહા કક્કરના ફની મિમ્સ અને ટ્રોલીંગ શેર કર્યા…

નેહા કક્કર 'મૈંને પાયલ હૈ છંકાઈ' ગીત માટે ટ્રોલ થઈ હતી. નેહા યુઝર્સના નિશાના પર, ગીત પસંદ નથી આવ્યું ફાલ્ગુની પાઠકે નેહાના ફની મિમ્સ શેર કર્યા બોલિવૂડની...

યશસ્વી જયસ્વાલે મેદાનમાં કરી અજબ હરકત, રહાણેએ બતાવ્યો બહારનો રસ્તો

રહાણે યશસ્વીને મેદાનમાંથી બહાર કાઢે છેયશસ્વી રવિ તેજાને વારંવાર ઉશ્કેરતો હતો ફાઈનલ મેચમાં પશ્ચિમ ઝોનનો વિજય થયો હતો દુલીપ ટ્રોફી 2022ની ફાઈનલ મેચ 21 સપ્ટેમ્બરથી 25...

Most Popular

IND Vs AUS LIVE: 14 ઓવર બાદ ભારતનો સ્કોર 134/3

વિરાટ કોહલી-સુર્યકુમાર યાદવની શતકીય પાર્ટનરશીપ સુર્યકુમાર યાદવ 36 બોલમાં 69 રન બનાવી આઉટ વિરાટ કોહલી 40 રન બનાવી ક્રિઝ પર હાજર હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં આજે ભારત...

PM મોદી 29 સપ્ટેમ્બરે સુરતમાં ‘ખોજ મ્યુઝિયમ’નું ઉદ્ઘાટન કરશે

ખોજ મ્યુઝિયમમાં પ્રદર્શિત ગેલેરીઓ સતત બદલાતી રહે તે પ્રમાણે વિકસાવાઈ મ્યુઝિયમ થકી વિદ્યાર્થીઓને વિજ્ઞાન, કળા, નવીનીકરણની માહિતી મેળવી શકશે વિદ્યાર્થીઓ દ્વારા રચિત વિચારો અને કૃતિઓને મ્યુઝિયમમાં...

રાજસ્થાનમાં CM કોને બનાવવા જોઈએ ? બેઠકમાં પ્રસ્તાવ મૂકાયો

રાજસ્થાનમાં મુખ્યમંત્રી પદને લઈ રાજકારણ ગરમાયું આજે યોજાનાર બેઠકમાં નવા સીએમ અંગે કરાશે નિર્ણય CM આવાસ પર કોંગ્રેસી નેતા, ધારાસભ્યોનું આવવાનું શરૂ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતને કોંગ્રેસના...

સુરત: સચિન GIDC ખાતે ગ્રે કાપડ મીલમાં ભંયકર આગ, જાનહાની ટળી

સ્ટેન્ટર મશીનમાં ભડકેલી આગ મીલમાં પ્રસરી ગઈઆ ઘટનામાં કોઈને ઇજા કે જાનહાનિ થઈ નહોતી ત્રણ કલાકે બાદ આગ પર કાબુ મેળવ્યો હતો સચિન જીઆઈડીસી રોડ નં....

Recent Comments

- Advertisement -
error: Content is protected !!