Wednesday, September 28, 2022
Home National બેગૂસરાયની ઘટનાને લઇ સુરતમાં ચિરાગ પાસવાને નીતીશકુમારને લીધા આડે હાથ

બેગૂસરાયની ઘટનાને લઇ સુરતમાં ચિરાગ પાસવાને નીતીશકુમારને લીધા આડે હાથ

  • બેગૂસરાયમાં 30 કિલોમીટર સુધી બાઇક સવારોએ કર્યું અંધાધૂંધ ફાયરિંગ
  • બિહારમાં બાઈક પર આવેલા લોકોએ કર્યું હતું ફાયરિંગ
  • મુખ્યમંત્રી નીતીશ કુમારના રાજીનામાની માગ કરાઈ

બિહારના બેગૂસરાય જિલ્લામાં અંધાધૂંધ ગોળીબારની ઘટનાને લઇ લોક જનશક્તિ પાર્ટી (લોજપા)ના નેતા અને રામવિલાસ પાસવાનના દીકરા ચિરાગ પાસવાને નીતીશકુમારની સરકાર પર પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે બિહાર સંભાળી ના શકાતું હોય તો રાજીનામું કેમ આપી દેતા નથી?

- Advertisement -

આજે સુરતની મુલાકાતે પહોંચેલા ચિરાગ પાસવાને કહ્યું હતું કે નૈતિકતાના આધાર પર નીતીશકુમારજીએ હવે મુખ્યમંત્રી પદ પર રહેવાનો કોઇ અધિકાર નથી. પોતાને પ્રધાનમંત્રી બનાવાનો પ્રયાસ કરી રહ્યા છે પરંતુ મુખ્યમંત્રી પદ પણ વ્યવસ્થિત સંભાળી શકાતું નથી.

નીતીશજીની સરકારમાં ગુનેગારોનું મનબોળ વધી ગયું છે. નીતીશકુમારજી શું આજ તમારું જનતા-રાજ છે? કદાચ દેશમાં આટલી મોટી દુર્ઘટનાપૂર્ણ ઘટના પહેલીવાર ઘટી છે. લોજપા નેતાએ આગળ પ્રશ્ન કરતા કહ્યું કે નીતીશ કુમારજી આ મોતના ગુનેગાર કોણ?

- Advertisement -

આપને જણાવી દઇએ કે બિહારના બેગૂસરાય જિલ્લામાં એક બાઇક પર સવાર થઇને આવેલા બે લોકોએ મંગળવાર સાંજે રસ્તા પરથી પસાર થવા દરમ્યાન અલગ-અલગ જગ્યાઓ પર લગભગ 30 કિલોમીટરના અંતર કાપવા સુધી ગોળીબાર કર્યો, જેમાં એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે 11થી વધુ લોકો ઘાયલ થયા છે. 

Source link

- Advertisement -
RELATED ARTICLES

ચીનનો વિકાસ દર 1990 પછી પહેલીવાર એશિયાનાં અન્ય દેશો કરતા ધીમો રહેશે

એશિયામાં ભારત સહિત અન્ય દેશોની સ્થિતિ આર્થિક મજબૂતચીનની સરકારે ગ્રોથનો અંદાજ ઘડાટી 5.5% કર્યો જિનપિંગની ઝીરો કોવિડ પૉલિસી તેમજ પ્રોપર્ટી સેક્ટરમાં ક્રાઇસિસ જવાબદાર ચીનનો વિકાસ દર...

વિશ્વની સૌથી જૂની વ્હિસ્કીની બોટલની હરાજી : અંદાજિત કિંમત 1.75 કરોડ

ઓક્શન હાઉસ સોથબીજે વ્હિસ્કીના કેટલાક ફોટો પણ વેબસાઇટ પર શેર કર્યા81 વર્ષ જૂની આ વ્હિસ્કીનું નામ ધ મેકલન ધ રીચ છે  પાંચ ઓક્ટોબર બિડની...

હવે ઘેર બેઠા મોટા કેસની સુપ્રીમ કોર્ટમાં સુનાવણી લાઇવ જોવા મળશે

સીજેઆઈ યુ.યુ. લલિત લાઈવ સ્ટ્રીમિંગ માટે સુપ્રીમકોર્ટનું પ્લેટફોર્મ હોવાની તરફેણ કરે છેહવે ઘેર બેઠા મોટા મોટા કેસની સુપ્રીમમાં કેવી રીતે સુનાવણી થાય છે તે...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

ચીનનો વિકાસ દર 1990 પછી પહેલીવાર એશિયાનાં અન્ય દેશો કરતા ધીમો રહેશે

એશિયામાં ભારત સહિત અન્ય દેશોની સ્થિતિ આર્થિક મજબૂતચીનની સરકારે ગ્રોથનો અંદાજ ઘડાટી 5.5% કર્યો જિનપિંગની ઝીરો કોવિડ પૉલિસી તેમજ પ્રોપર્ટી સેક્ટરમાં ક્રાઇસિસ જવાબદાર ચીનનો વિકાસ દર...

જિલ્લા પંચાયતની સ્કૂલોમાં છેલ્લા એક વરસથી ખેલકૂદના કોઈ સાધનો જ નથી

ગુજરાતના આંગણે નેશનલ ગેમ્સ : ઓલિમ્પિકની પણ ઈચ્છાનવું ટેન્ડર બહાર પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો બે કરોડના ખર્ચની અમદાવાદ જિલ્લા પંચાયતની માગ ટલ્લે ચઢી ગુજરાત ભરમાં ખેલકૂદ...

વિશ્વની સૌથી જૂની વ્હિસ્કીની બોટલની હરાજી : અંદાજિત કિંમત 1.75 કરોડ

ઓક્શન હાઉસ સોથબીજે વ્હિસ્કીના કેટલાક ફોટો પણ વેબસાઇટ પર શેર કર્યા81 વર્ષ જૂની આ વ્હિસ્કીનું નામ ધ મેકલન ધ રીચ છે  પાંચ ઓક્ટોબર બિડની...

ગુજરાત યુનિ. બોય્ઝ હોસ્ટેલમાં ABVP-NSUIના વિદ્યાર્થી નેતાઓ વચ્ચે મારામારી

NSUIનો વિદ્યાર્થી નેતા પોલીસની જીપમાં બેઠો તો પણ હથિયારથી હુમલો કર્યોABVPના યુનિ.ના પ્રમુખ દિવ્યપાલ સહિતના ટોળાંની દાદાગીરી વાહનોમાં તોડફોડ કરી ગુજરાત યુનિવર્સિટી બોયઝ હોસ્ટેલના સી...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!