Tuesday, September 27, 2022
Home Gujarat ગૃહ વિભાગ દ્વારા Dy.SP અને IPSની બદલીના આદેશ

ગૃહ વિભાગ દ્વારા Dy.SP અને IPSની બદલીના આદેશ

 • વિધાનસભા ચૂંટણી નજીક આવતા જ બદલીનો દોર શરૂ
 • ગૃહ વિભાગે કર્યા 86 ડીવાયએસપીની બદલીના આદેશ
 • ગૃહ વિભાગ દ્વારા 23 IPS અધિકારીઓની પણ બદલીના આદેશ

રાજ્યમાં જેમ જેમ ચૂંટણીઓ નજીક આવી રહી છે તેમ તેમ બદલીઓ સહિતના દોર શરૂ થઈ ગયા છે. દરમિયાન આજે ગૃહ વિભાગ દ્વારા 86 DYSPની બદલી આદેશ કરવામાં આવ્યા છે.

- Advertisement -

આ પોલીસ અધિકારીઓની બદલી કરાઈ

 • એચ. કે. વાઘેલાની ગાંધીનગર કોમ્પ્યુટર સેન્ટરમાં બદલી કરવામાં આવી છે.
 • ગાંધીનગર VIP સીક્યુરીટીમાં એમ. કે. રાણાની બદલી કરવામાં આવી છે.
 • પાટનગર ગાંધીનગરમાં ડી. એસ. પટેલને મુકવામાં આવ્યા છે.
 • અમદાવાદ એલ ડિવિઝનમાં ડી.વી. રાણાને મૂકવામાં આવ્યા છે.
 • એચ.કે.વાઘેલાની ગાંધીનગર કોમ્પ્યુટર સેન્ટરમાં બદલી કરવામાં આવી છે.
 • ડીડી ચૌધરીની રાધનપુરમાં બદલી કરવામાં આવી છે.
 • અજીત રાજીયનને DCP સાયબર ક્રાઈમ અમદાવાદ શહેરમાં મુકાયા છે.
 • IPS આર.બી.બ્રહ્મભટ્ટને CID ક્રાઈમમાં મુકાયા છે, તેમની એડીજીપી સીઆઈડી ક્રાઈમ તરીકે તેમની બદલી કરાઈ છે.
 • સી.કે.પટેલની ભરૂચમાં બદલી
 • ઉષા રાડાની ડીસીપી ઝોન-3 સુરતમાં બદલી
 • અજીત રાજ્યની ડીસીપી સાઈબર ક્રાઈમ અમદાવાદ શહેરમાં બદલી
 • એમ.ડી.જાની કમાન્ડન્ટ એસઆરપીએફ સાબરકાંઠામાં બદલી
 • આર.ટી.સુસરાની ઝોન-1 સુરતમાં બદલી
 • પ્રવિણ કુમારની આણંદના એસપી તરીકે બદલી
 • આરડી બ્રહ્ણભટ પાસે અત્યાર સુધી એડીજીપી, પોલીસ તપાસ અને પોલીસ સુધારણાની જવાબદારી હતી. તેમની ત્યાંથી બદલી કરી એડીજીપી સીઆઈડી ક્રાઈમના વડા તરીકે જવાબદારી સોંપાઈ છે.
 • સફીન હસનને અમદાવાદ ટ્રાફિક ડીસીપી બનાવાયા છે.
 • એસ.વી.પરમારની ડીસીપી ઝોન-1 રાજકોટમાં બદલી
 • બી.આર.પટેલની ડીસીપી ઝોન-6 તરીકે બદલી
 • પૂજા યાદવને રાજકોટ ટ્રાફિક ડીસીપી બનાવાયા
 • સુધા પાંડેની કમાન્ડેન્ટ એસઆરપીએફ રાજકોટમાં બદલી
 • સાગર બાગમરની ડીસીપી ઝોન-4 સુરતમાં બદલી કરાઈ છે.

ત્રણ વર્ષથી એક જ જગ્યા પર હોય તેવા અધિકારીઓની બદલીના આદેશ

ઉલ્લેખનિય છે કે, કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા ત્રણ વર્ષથી એક જ જગ્યા પર હોય તેવા અધિકારીઓની બદલી કરવાના આદેશ આપવામાં આવ્યા છે. તો આ આદેશ મુજબ જ પોલીસ અધિકારીઓની બદલી થઈ રહી છે. આમ ગૃહ વિભાગ દ્વારા કુલ 86 જેટલા ડીવાયએસપીની બદલીના આદેશ આપવામાં આવ્યા છે. 

Source link

- Advertisement -
RELATED ARTICLES

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનું મોટું ઓપરેશન, પાકિસ્તાની જાસૂસ ઝડપાયો, ચોંકાવનારા ખુલાસા

પાકિસ્તાન ઈન્ટેલીજન્સ સાથે સંકળાયેલ વ્યક્તિની ધરપકડઆરોપી સીમ કાર્ડ પાકિસ્તાન મોકલતો હતોઅમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ આરોપીની કરી રહ્યું છે વધુ પૂછપરછઅમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સૌથી મોટું ઓપરેશન...

સુરતમાં યુવકને ચોર સમજી ઢોર માર મારતા મોત, ઘટના CCTVમાં કેદ

યુવકને ઢોર માર મારી અધમૂઓ કરી દીધો તબીબે યુવાનનું મોત ગડદાપાટુનો માર મારવાથી થયાનો ખુલાસો કર્યો પોલીસ હત્યાનો ગુનો નોંધી શકમંદોની ડિટેઇન કર્યા સુરત શહેરમાં હત્યાનો સિલસિલો...

PFI પર ફરી એકશન, NIAનો ગુજરાતમાં સપાટો, 4 શહેરમાંથી 15ને દબોચ્યા

દેશભરમાં PFIના 30 સ્થળો પર દરોડા NIAના ઈનપુટ પર ગુજરાત સહિત 8 રાજ્યોમાં દરોડા અમદાવાદ, સુરત, બનાસકાંઠાથી 15 લોકો ઝડપાયા નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) સહિત અન્ય એજન્સીઓએ...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

'મહિલાઓ હંમેશા બહાદુર રહી છે', પીએસ 1ના પાત્રો પર ઐશ્વર્યા રાયનું નિવેદન

પીએસ1ની સ્ટાર કાસ્ટે ડિરેક્ટર મણીરત્નમના પણ કર્યા વખાણ અમે મણિ સરને ભારતના 'સ્ટીવન સ્પીલબર્ગ' કહીએ છીએપોનીયિન સેલવાનનો ભાગ 1, 30 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થશેમણિરત્નમના ડ્રીમ...

ફ્લોપ કેએલ રાહુલના સમર્થનમાં આવ્યા સુનીલ ગાવસ્કર, કરી પ્રશંસા

એશિયા કપ-ઓસ્ટ્રેલિયા સામે કેએલ રાહુલ રહ્યો ફ્લોપ રહ્યો રાહુલે ટીમ માટે પોતાની વિકેટનું બલિદાન આપ્યું: ગાવસ્કર રાહુલ તે જ કરી રહ્યો હતો જે ટીમ કરાવવા માંગે...

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનું મોટું ઓપરેશન, પાકિસ્તાની જાસૂસ ઝડપાયો, ચોંકાવનારા ખુલાસા

પાકિસ્તાન ઈન્ટેલીજન્સ સાથે સંકળાયેલ વ્યક્તિની ધરપકડઆરોપી સીમ કાર્ડ પાકિસ્તાન મોકલતો હતોઅમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ આરોપીની કરી રહ્યું છે વધુ પૂછપરછઅમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સૌથી મોટું ઓપરેશન...

રસોઈની આ વસ્તુઓને મિક્સ કરી બનાવો ફેસપેક, મળશે ગ્લોઈંગ લૂક

નહીં પડે મોંઘી સ્કીન કૅર પ્રોડક્ટ્સની જરૂર ઘઉંનો લોટ, હળદર, ચંદન પાવડર કરશે મદદ દહીં, બેસન, મલાઈ પણ કરો મિક્સ દાદી નાનીની સ્કીન જેવો ગ્લો મેળવવા માટે...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!