Sunday, September 25, 2022
Home Entertainment આલિયા ભટ્ટના બેબી શાવરમાં ફક્ત મહિલાઓ જ ભાગ લેશે

આલિયા ભટ્ટના બેબી શાવરમાં ફક્ત મહિલાઓ જ ભાગ લેશે

  • અભિનેત્રીના બેબી શાવરની તૈયારીઓ શરૂ
  • આલિયાની માતા સોની રાઝદાન અને સાસુ નીતુ કપૂર બનાવી રહ્યા છે પ્લાન
  • આલિયા માટે કેટલાક ખાસ પ્લાન બનાવવામાં આવ્યું

બ્રહ્માસ્ત્ર ફિલ્મની સફળતા બાદ આલિયા ભટ્ટના પરિવારજનો તેના બેબી શાવરની તૈયારીઓમાં વ્યસ્ત છે. આલિયાની માતા સોની રાઝદાન અને સાસુ નીતુ કપૂર આલિયા માટે કેટલાક ખાસ પ્લાન બનાવવામાં વ્યસ્ત છે. અહેવાલ છે કે બન્ને આલિયા માટે બેબી શાવરનંુ આયોજન કરવા જઈ રહ્યા છે. આ કાર્યક્રમમાં માત્ર છોકરીઓ જ ભાગ લેશે.

- Advertisement -

 તમને જણાવી દઈએ કે બેબી શાવરનો આ કાર્યક્રમ મુંબઈમાં જ આયોજિત કરવામાં આવશે. ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ની રિલીઝના થોડા દિવસો પહેલાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટ બેબી મૂન પર ગયા હતા. હકીકતમાં એપ્રિલ 2022માં લગ્ન કર્યા પછી બન્ને તરત જ પોતપોતાના કામમાં વ્યસ્ત થઈ ગયા હતાં. આ પછી આલિયાએ જૂન મહિનામાં જ પોતાની પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી. બાદમાં ઓગસ્ટમાં કામમાંથી બ્રેક લઈને બન્ને બેબી મૂન પર ગયા હતા. હવે બન્ને પાસે ઘણા નવા પ્રોજેક્ટ છે પરંતુ આ બધાની વચ્ચે આલિયા ભટ્ટની માતા સોની રાઝદાન અને સાસુ નીતુ કપૂરે સાથે મળીને કંઈક ખાસ પ્લાનિંગ કર્યું છે.

Source link

- Advertisement -
RELATED ARTICLES

VIDEO : ઉર્ફી જાવેદની એરપોર્ટ પર ખુશનુમા અદા, નવા લુકમાં આપ્યા પોઝ

નવા લુક સેન્સ માટે જાણીતી ઉર્ફી જાવેદની વધુ એક કાતિલ અદાથી ચાહકોના હોશ ઉડ્યા ઉર્ફી જાવેદે ફ્લાવર ડિઝાઈનની બ્રાલેટ સાથે ડેનિમ શોર્ટ સ્કર્ટમાં એરપોર્ટ પર...

મૌની રોયે જાળીદાર ડ્રેસનો ફોટો ઈન્ટરનેટ પર વાયરલ થયો

મૌની રોયની થ્રોબેક તસવીરો ઈન્ટરનેટ સેન્સેશનમૌની રોય જાળીદાર ટોપ અને સ્કર્ટમાં જોવા મળી મૌનીએ હાલમાંજ બ્રહ્માસ્ત્રમાં તેની એક્ટિંગથી લોકોના દિલ જીત્યામૌની રોય તાજેતરમાં આલિયા ભટ્ટ...

શાહરૂખ ખાને શર્ટલેસ તસવીર શેર કરી, લખ્યુ સુંદર કેપ્શન

શાહરુખનો ફોટો બન્યો ઈન્ટરનેટ સેન્સેશનઆવતા વર્ષે 25 જાન્યુઆરીએ રિલીઝ થશે આ ફિલ્મમસ્ક્યુલર બોડી અને લાંબા વાળમાં કિંગ ખાનનો લુક ફેન્સને પસંદ આવ્યો બોલિવૂડનો બાદશાહ શાહરૂખ...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

IND Vs AUS LIVE: 14 ઓવર બાદ ભારતનો સ્કોર 134/3

વિરાટ કોહલી-સુર્યકુમાર યાદવની શતકીય પાર્ટનરશીપ સુર્યકુમાર યાદવ 36 બોલમાં 69 રન બનાવી આઉટ વિરાટ કોહલી 40 રન બનાવી ક્રિઝ પર હાજર હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં આજે ભારત...

રાજસ્થાન કોંગ્રેસમાં વિવાદ : પાયલોટનો વિરોધ, 92 ધારાસભ્યોના રાજીનામાની ધમકી

પાયલટની મુખ્યમંત્રીની ઉમેદવારી સામે ગેહલોતને સમર્થન આપતા 92 ધારાસભ્યોના રાજીનામા રાજીનામાની ધમકી આપનાર ધારાસભ્યો સીએમ પદ માટે પાયલટના દાવાને લઈને નારાજ રાજસ્થાનમાં રાજકારણ ગરમાતા કોંગ્રેસની પરેશાની...

PM મોદી 29 સપ્ટેમ્બરે સુરતમાં ‘ખોજ મ્યુઝિયમ’નું ઉદ્ઘાટન કરશે

ખોજ મ્યુઝિયમમાં પ્રદર્શિત ગેલેરીઓ સતત બદલાતી રહે તે પ્રમાણે વિકસાવાઈ મ્યુઝિયમ થકી વિદ્યાર્થીઓને વિજ્ઞાન, કળા, નવીનીકરણની માહિતી મેળવી શકશે વિદ્યાર્થીઓ દ્વારા રચિત વિચારો અને કૃતિઓને મ્યુઝિયમમાં...

રાજસ્થાનમાં CM કોને બનાવવા જોઈએ ? બેઠકમાં પ્રસ્તાવ મૂકાયો

રાજસ્થાનમાં મુખ્યમંત્રી પદને લઈ રાજકારણ ગરમાયું આજે યોજાનાર બેઠકમાં નવા સીએમ અંગે કરાશે નિર્ણય CM આવાસ પર કોંગ્રેસી નેતા, ધારાસભ્યોનું આવવાનું શરૂ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતને કોંગ્રેસના...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!