Friday, October 7, 2022
Home Gujarat પ્રધાનમંત્રીના જન્મદિવસ નિમિત્તે ભાજપે ‘સેવા પખવાડિયાની’ ઉજવણી શરુ કરી

પ્રધાનમંત્રીના જન્મદિવસ નિમિત્તે ભાજપે ‘સેવા પખવાડિયાની’ ઉજવણી શરુ કરી

  • 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી સેવા પખવાડિયું ઉજવાશે
  • 18 સપ્ટેમ્બરે નમો કિસાન પંચાયતનો શુભારંભ થશે
  • 21 સપ્ટેમ્બરે દીકરીઓને હિમોગ્લોબિન ચેકઅપનો કાર્યક્રમ

આજે પ્રધાનમંત્રી વડાપ્રધાન મોદીનો જન્મદિવસ છે. ત્યારે ગુજરાત ભાજપ દ્વારા વડાપ્રધાનના જન્મદિવસની ઉજવણીના ભાગ રૂપે 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી સેવા પખવાડિયાની ઉજવણીની શરૂઆત કરવામાં આવી છે.

- Advertisement -

સેવા પખવાડિયાની ઉજવણી અંતર્ગત આજરોજ 17 સપ્ટેમ્બરે રાજ્યના તમામ જિલ્લા તથા મહાનગરોમાં મેગા રક્તદાન કેમ્પ યોજાશે સાથે વડાપ્રધાનના વ્યક્તિત્વ પર પ્રદર્શની યોજાશે. 18 સપ્ટેમ્બરે નમો કિસાન પંચાયતનો શુભારંભ થશે, 21 સપ્ટેમ્બરે 75,000 દીકરીઓને હિમોગ્લોબિન ચેકઅપ અને દવા વિતરણ કાર્યક્રમ થશે. જે બાદ 25 સપ્ટેમ્બરે મન કી બાતનું આયોજન કરવામાં આવશે. ગાંધીજયંતી 2 ઓક્ટોબરના રોજ સ્વચ્છતા અભિયાન અને ખાદી ખરીદી અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે.

અરે ઉલ્લેખનીય છે કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના જન્મદિવસ પર 4 મોટા કાર્યક્રમોમાં વ્યસ્ત રહેશે. જે પૈકી પ્રથમ કાર્યક્રમ વન્યજીવ અને પર્યાવરણ સાથે સંબંધિત છે, જ્યારે બીજો કાર્યક્રમ મહિલા સશક્તિકરણનો છે. ત્રીજો કાર્યક્રમ કૌશલ્ય અને યુવા વિકાસ સાથે સંબંધિત છે અને ચોથો કાર્યક્રમ નેક્સ્ટ જનરેશન ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસની નીતિ સાથે સંબંધિત છે.

Source link

- Advertisement -
RELATED ARTICLES

હત્યારાને સાથે રાખીને પોલીસ દ્વારા ઘટના રીકન્સ્ટ્રક્ટ્ કરાઇ

મર્ડર કેસના આરોપી પાર્થ કોઠારીને આજે કોર્ટમાં રજુ કરીને રિમાન્ડ મગાશેજે દુકાનમાંથી પાણીની બોટલ ખરીદી હતી તે દુકાને પણ લઈ જવામાં આવ્યો ...

પાદરાની ટ્રાન્સ્પેક ઇન્ડસ્ટ્રીઝની લેબના રિએક્ટરમાં બ્લાસ્ટ, બે કર્મી. દાઝયા

એક કર્મી.ને મોઢા અને છાતીના ભાગે કાચના ટુકડા ઘૂસી ગયાપોલીસે જાણવા જોગ નોંધ દાખલ કરી તપાસ શરૂ કરી પાદરા પોલીસે ગઈકાલે જાણવા...

ગરીબો માટે ભાયલી – સેવાસીમાં '34 કરોડનાં ખર્ચે આવાસો બનશે

આવાસ ડ્રોપ નહીં કરાય, પ્લાનિંગમાં પણ ફેરફાર નહીં કરાયપાલિકાએ ફરી ટેન્ડર બહાર પાડયું  બે વર્ષમાં મકાનો બાંધવાના રહેશે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આર્થિક રીતે...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

ઉત્તરકાશી દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 19 લોકોના મોત, લોકો લાપતા

ઉત્તરકાશી હિમપ્રપાત દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 19 લોકોના મોત કુલ 30 બચાવ ટીમો સ્થળ પર તૈનાત 13 લોકો હજુ પણ લાપતા ઉત્તરકાશી હિમપ્રપાત (Uttarkashi Avalanche) દુર્ઘટનામાં અત્યાર સુધીમાં...

હત્યારાને સાથે રાખીને પોલીસ દ્વારા ઘટના રીકન્સ્ટ્રક્ટ્ કરાઇ

મર્ડર કેસના આરોપી પાર્થ કોઠારીને આજે કોર્ટમાં રજુ કરીને રિમાન્ડ મગાશેજે દુકાનમાંથી પાણીની બોટલ ખરીદી હતી તે દુકાને પણ લઈ જવામાં આવ્યો ...

પાદરાની ટ્રાન્સ્પેક ઇન્ડસ્ટ્રીઝની લેબના રિએક્ટરમાં બ્લાસ્ટ, બે કર્મી. દાઝયા

એક કર્મી.ને મોઢા અને છાતીના ભાગે કાચના ટુકડા ઘૂસી ગયાપોલીસે જાણવા જોગ નોંધ દાખલ કરી તપાસ શરૂ કરી પાદરા પોલીસે ગઈકાલે જાણવા...

ગરીબો માટે ભાયલી – સેવાસીમાં '34 કરોડનાં ખર્ચે આવાસો બનશે

આવાસ ડ્રોપ નહીં કરાય, પ્લાનિંગમાં પણ ફેરફાર નહીં કરાયપાલિકાએ ફરી ટેન્ડર બહાર પાડયું  બે વર્ષમાં મકાનો બાંધવાના રહેશે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આર્થિક રીતે...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!