Wednesday, September 28, 2022
Home Gujarat હવે GISFના કર્મચારીઓ પણ પડતર માંગણીઓને લઈને લડી લેવાના મુડમાં

હવે GISFના કર્મચારીઓ પણ પડતર માંગણીઓને લઈને લડી લેવાના મુડમાં

  • સત્યાગ્રહ છાવણી પર GISF કર્મચારીઓ એકઠા થયા
  • પોલીસ દ્વારા અનેક કર્મચારીઓની અટકાયત
  • સત્યાગ્રહ છાવણીની આસપાસ પોલીસ બંદોબસ્ત વધારાયો

એક તરફ વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ને બીજી તરફ કર્મચારી આંદોલન વેગ પકડી રહ્યું છે. શિક્ષકો, આરોગ્ય કર્મીઓ, નિવૃત સૈન્ય જવાનો, VCE કર્મચારીઓ સહીત હવે GISFના કર્મચારીઓએ પણ તેમની સમસ્યાઓનુ નિરાકરણ થાય તેવી માંગ સાથે સરકાર સામે બાંયો ચડાવી છે.

- Advertisement -

ગાંધીનગરમાં GISFના કર્મચારીઓ પોતાની પડતર માગણીઓ અને જૂની પેન્શન યોજના ફરીથી લાગુ કરવામાં આવે તેવી માંગ સાથે સત્યાગ્રહ છાવણી ખાતે એકઠા થઇ રહ્યા છે. જેથી પોલીસ દ્વારા ગાંધીનગરમાં આવતા કર્મચારીઓને હાઈવે ઉપર જ અટકાવી દેવાની અને તેમણે ગાંધીનગરમાં પ્રવેશ ન આપવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે 14મી વિધાનસભાના છેલ્લા સત્રારંભે રાજ્યના 33 જિલ્લાઓમાંથી પડતર માંગણીઓ ઉકેલવાની માંગણીઓ લઈને કર્મચારીઓ ગાંધીનગરમાં એકત્ર થયા છે. જૂની પેન્શન યોજનાનો ફરીથી અમલ અને ફિક્સવેતન નીતિના નાબુદી મુદ્દે પૂર્વનિર્ધારિત એલાનને પગલે બુધવારે સચિવાલયની અંદર અને બહાર આંદોલનો, દેખાવો અને વિધાનસભા ઘેરવાના કાર્યક્રમોને પગલે ગૃહ વિભાગે ગાંધીનગર રેન્જના ત્રણ જિલ્લામાંથી પોલીસને મંગળવારની બપોરે જ તહેનાત કરવામાં આવતા ગુજરાતનું પાટનગર અભેદ કિલ્લામાં ફેરવાયુ છે. ઉલ્લેખનિય છે કે, છેલ્લા એક સપ્તાહથી અહીં SRPF, RAF અને સ્થાનિક પોલીસનો બંદોબસ્ત છે. આ સિવાય બે SP કક્ષાના પોલીસ અધિકારીઓને પણ સ્થળ ઉપર તૈનાત કરવામાં આવ્યા છે.

Source link

- Advertisement -
RELATED ARTICLES

જિલ્લા પંચાયતની સ્કૂલોમાં છેલ્લા એક વરસથી ખેલકૂદના કોઈ સાધનો જ નથી

ગુજરાતના આંગણે નેશનલ ગેમ્સ : ઓલિમ્પિકની પણ ઈચ્છાનવું ટેન્ડર બહાર પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો બે કરોડના ખર્ચની અમદાવાદ જિલ્લા પંચાયતની માગ ટલ્લે ચઢી ગુજરાત ભરમાં ખેલકૂદ...

ગુજરાત યુનિ. બોય્ઝ હોસ્ટેલમાં ABVP-NSUIના વિદ્યાર્થી નેતાઓ વચ્ચે મારામારી

NSUIનો વિદ્યાર્થી નેતા પોલીસની જીપમાં બેઠો તો પણ હથિયારથી હુમલો કર્યોABVPના યુનિ.ના પ્રમુખ દિવ્યપાલ સહિતના ટોળાંની દાદાગીરી વાહનોમાં તોડફોડ કરી ગુજરાત યુનિવર્સિટી બોયઝ હોસ્ટેલના સી...

ગરબા રસિકો માટે વરસાદને લઈને હવામાન વિભાગે કરી આગાહી

અમદાવાદમાં વરસાદ સાથે વાદળછાયું વાતાવરણ રહેશેખેડા, બનાસકાંઠામાં વરસાદની આગાહી કરાઇસોરાષ્ટ્રમાં જુનાગઢ, અમરેલીમાં વરસાદ આવશે રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. જેમાં આગામી...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

ચીનનો વિકાસ દર 1990 પછી પહેલીવાર એશિયાનાં અન્ય દેશો કરતા ધીમો રહેશે

એશિયામાં ભારત સહિત અન્ય દેશોની સ્થિતિ આર્થિક મજબૂતચીનની સરકારે ગ્રોથનો અંદાજ ઘડાટી 5.5% કર્યો જિનપિંગની ઝીરો કોવિડ પૉલિસી તેમજ પ્રોપર્ટી સેક્ટરમાં ક્રાઇસિસ જવાબદાર ચીનનો વિકાસ દર...

જિલ્લા પંચાયતની સ્કૂલોમાં છેલ્લા એક વરસથી ખેલકૂદના કોઈ સાધનો જ નથી

ગુજરાતના આંગણે નેશનલ ગેમ્સ : ઓલિમ્પિકની પણ ઈચ્છાનવું ટેન્ડર બહાર પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો બે કરોડના ખર્ચની અમદાવાદ જિલ્લા પંચાયતની માગ ટલ્લે ચઢી ગુજરાત ભરમાં ખેલકૂદ...

વિશ્વની સૌથી જૂની વ્હિસ્કીની બોટલની હરાજી : અંદાજિત કિંમત 1.75 કરોડ

ઓક્શન હાઉસ સોથબીજે વ્હિસ્કીના કેટલાક ફોટો પણ વેબસાઇટ પર શેર કર્યા81 વર્ષ જૂની આ વ્હિસ્કીનું નામ ધ મેકલન ધ રીચ છે  પાંચ ઓક્ટોબર બિડની...

ગુજરાત યુનિ. બોય્ઝ હોસ્ટેલમાં ABVP-NSUIના વિદ્યાર્થી નેતાઓ વચ્ચે મારામારી

NSUIનો વિદ્યાર્થી નેતા પોલીસની જીપમાં બેઠો તો પણ હથિયારથી હુમલો કર્યોABVPના યુનિ.ના પ્રમુખ દિવ્યપાલ સહિતના ટોળાંની દાદાગીરી વાહનોમાં તોડફોડ કરી ગુજરાત યુનિવર્સિટી બોયઝ હોસ્ટેલના સી...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!