Tuesday, September 27, 2022
Home Science - Tech હવે યૂ-ટયૂબ પર એજ્યુકેશન કન્ટેન્ટનો સમાવેશ કરવામાં આવશે

હવે યૂ-ટયૂબ પર એજ્યુકેશન કન્ટેન્ટનો સમાવેશ કરવામાં આવશે

હાલમાં યુ-ટયૂબ જે ફીચર લાવી રહ્યું છે તેમાં લોકો ખૂબ જ સરળતાથી ઓનલાઇન ક્લાસીસ લઇ શકશે. યુ-ટયૂબ તરફથી એવી જાહેરાત કરવામાં આવી છે કે તે ડિજિટલ એજ્યુકેશન બજારમાં પોતાને પ્રસ્થાપિત કરી રહ્યા છે. જેના માટે તેમણે સ્કૂલો અને કૉલેજો માટે તૈયાર કરેલી પોતાની સાઇટનું એક સ્ટ્રિપ-ડાઉન વર્ઝન લાવી રહ્યા છે. યુ-ટયૂબ પ્લેયર ફોર એજ્યુકેશન એન્ડ કોર્સીસની શરૂઆત કરી રહ્યું છે. આ એક એવી સર્વિસ રહેશે જે વીડિયો ક્રિએટર્સને ફી લઇને અથવા તો મફતમાં ઓનલાઇન ક્લાસીસ ઓફર કરવાની સુવિધા આપશે.

- Advertisement -

ધ વર્ઝન રિપોર્ટના જણાવ્યા પ્રમાણે યુ-ટયૂબે એજ્યુકેશન કન્ટેટ બનાવવાળા ક્રિએટર્સના નવા ટૂલની જાહેરાત કરી છે. જેની આગામી વર્ષોમાં શરૂઆત થઇ શકે છે. આ ટૂલની મદદથી ક્રિએટર્સ પોતાના દર્શકો માટે વીડિયોની પ્લેલિસ્ટની સાથે મફતમાં અથવા તો ફી સાથે પાઠયક્રમ બનાવવામાં સક્ષમ થશે. ઉલ્લેખનીય છે કે આ એજ્યુકેશન કન્ટેન્ટનો સમાવેશ અમેરિકા અને દક્ષિણ કોરિયામાં પહેલા બીટા વર્ઝનમાં લાવી શકે છે. ટૂંકમાં, એજ્યુકેશન કન્ટેન્ટથી વિશ્વભરના વિદ્યાર્થીઓને ઘણો ફાયદો થશે.

- Advertisement -
RELATED ARTICLES

વોટ્સએપ પર તમને કોણે કર્યા છે બ્લોક, જાણો આ ટ્રિક પરથી

વોટ્સએપ પર બ્લોક કરવાની અનેક ટિપ્સમેસેજ કરવા પર નહીં દેખાય ડબલ ટિકનહીં કરી શકો વોટ્સએપ કોલઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ WhatsApp પ્લેટફોર્મ પર ઘણી ઉપયોગી સુવિધાઓ...

ડિજિટલ ફૂટપ્રિન્ટ ઘટાડવાના સાત ઉપાય

આજના સમયમાં ઈન્ટરનેટ તમામ વર્ગની વ્યક્તિ માટે એક પ્રાથમિક જરૂરિયાત બની ચૂક્યું છે, એક વાર કદાચ જમવાનું નહીં મળે તો ચાલશે પણ ડેટા કનેક્શન...

ચાર્જર વગર જ ચાર્જ થતી અદ્ભુત ટેક્નોલોજી

નજીકના સમયમાં હવાથી પણ ચાર્જ થશે સ્માર્ટફોન Wardenclyff Tower જેને Tesla Tower થી પણ ઓળખવામાં આવે છે. તેનું નિર્માણ Nikola Teslaએ વર્ષ 1901માં લોન્ગ...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

વિક્રમ વેધાને કરીના કપૂરે કહી બ્લોકબસ્ટર, શું કહે છે રાકેશ રોશન? જાણો…

 'વિક્રમ વેધા' ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છેસ્ક્રીનીંગમાં બોલીવુડના સેલેબ્સે રિલીઝ પહેલા જોઈ વિક્રમ વેધારાકેશ રોશને વિક્રમ વેધાને બ્લોકબસ્ટર કહેતા શ્રેય તમામને આપ્યો હૃતિક...

પાકિસ્તાન: PMની ઓડિયો ક્લિપ થઈ વાયરલ, ઈમરાન ખાને રાજીનામું માંગ્યું

વડાપ્રધાન સાથે અન્ય મંત્રીઓનો ઓડિયો વાયરલ થયા પાકિસ્તાનની તમામ એજન્સીઓએ તપાસ હાથ ધરી કોઈ શરમ બાકી હોય તો તેણે તાત્કાલિક રાજીનામું આપવું જોઈએ: ખાન પાકિસ્તાનના વડા પ્રધાન...

બોર્ડર પર ભારતની નારી શક્તિનો દમ, સુખોઇ ઉડાડી તાકાતનું કર્યુ પ્રદર્શન

ભારતીય વાયુસેનામાં 1300 મહિલા અધિકારીઓ ગ્રાઉન્ડ અને એર ડ્યુટી પર સરહદો પર જવાનોની મદદ કરતી આ વીરાંગનાઓ પર થશે ગર્વ સરકારની યોજના સેનામાં મહિલાઓની શક્તિને આગળ...

'મહિલાઓ હંમેશા બહાદુર રહી છે', પીએસ 1ના પાત્રો પર ઐશ્વર્યા રાયનું નિવેદન

પીએસ1ની સ્ટાર કાસ્ટે ડિરેક્ટર મણીરત્નમના પણ કર્યા વખાણ અમે મણિ સરને ભારતના 'સ્ટીવન સ્પીલબર્ગ' કહીએ છીએપોનીયિન સેલવાનનો ભાગ 1, 30 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થશેમણિરત્નમના ડ્રીમ...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!