Wednesday, September 28, 2022
Home International મંગળ ગ્રહ પર મનુષ્યના પ્રવેશને લઈને નાસ્ત્રદમસે કરી હતી ભવિષ્યવાણી

મંગળ ગ્રહ પર મનુષ્યના પ્રવેશને લઈને નાસ્ત્રદમસે કરી હતી ભવિષ્યવાણી

  • 1556ના વર્ષમાં મોત પહેલા કરી હતી 6338 ભવિષ્યવાણીઓ
  • 2023ને લઈને નાસ્ત્રદમસે કરી ભવિષ્યવાણી
  • રશિયા-યૂક્રેન યુદ્ધ લઈ શકે છે ત્રીજા વિશ્વયુદ્ધનું રૂપ

ફ્રાન્સના ભવિષ્યવક્તા નાસ્ત્રદમસ પોતાની ભવિષ્યવાણીઓને માટે જાણીતા છે અને સાથે તેમની અનેક ભવિષ્યવાણીઓ સાચી પણ સાબિત થઈ છે. તેઓએ 1556ના વર્ષમાં મોત પહેલા 6338 ભવિષ્યવાણીઓ કરી હતી. જેમાં તેઓએ દુનિયા ખતમ થવાથી લઈને મંગળ ગ્રહ પર મનુષ્ય ક્યારે પહોંચશે તેને લઈને પણ જાણકારી આપી હતી.

- Advertisement -

2023ને લઈને નાસ્ત્રદમસે કરી ભવિષ્યવાણી

નાસ્ત્રદમસે આ વર્ષ માટે અલગ અલગ ભવિષ્યવાણીઓ કરી છે. આ રીતે વર્ષ 2023ને માટે નાસ્ત્રદમસે અનેક ખતરનાક વાતો જણાવી હતી. ઉલ્લેખનીય છે કે તેમનો જન્મ 14 ડિસેમ્બર 1503ના રોજ જર્મનીમાં થયો હતો અને તેમનું મોત 2 જુલાઈ 1566માં થયું હતું. તેઓએ હિટલરના શાસન, દ્વિતિય વિશ્વ યુદ્ધ,9/11 નો આતંકી હુમલો અને ફ્રાન્સ ક્રાંતિને લઈને ભવિષ્યવાણીઓ કરી હતી જે સાચી સાબિત થઈ છે.

મંગળ ગ્રહ પર ક્યારે પહોંચશે વ્યક્તિ

નાસ્ત્રદમસે મંગળ ગ્રહને લઈને પણ અનેક ભવિષ્યવાણી કરી હતી અને કહ્યું હતું કે આ વર્ષે લાલ ગ્રહ પર વ્યક્તિ ક્યારે પગલા રાખશે. નાસ્ત્રદમસની ભવિષ્યવાણી અનુસાર વ્યક્તિને મંગળ પર પહોંચાડનારા મિશનમાં 2023માં એક મોટી કામયાબી મળી શકે છે. આ સાથે એમ પણ કહેવાયું છે કે સ્પેસ એક્સના સીઈઓ એલન મસ્ક મંગળ ગ્રહ પર માણસોની કોલોની વસાવવાની વાત કહી ચૂક્યા છે અને તેઓ 2029 સુધી મંગળ પર વ્યક્તિને મોકલવા ઈચ્છે છે. નાસ્ત્રદમસના અનુસાર શક્ય છે કે 2023માં મંગળ ગ્રહ સાથે જોડાયેલા કોઈ મિશનની જાહેરાત તેઓ કરે.

- Advertisement -

ત્રીજા વિશ્વયુદ્ધને લઈને ભવિષ્યવાણી

નાસ્ત્રદમસે પોતાની ભવિષ્યવાણીમાં 2023માં મહાન યુદ્ધની પણ જાહેરાત કરી હતી. તેઓએ લખ્યું છે કે સાત મહિના મહાન યુદ્ધ, ખરાબ કામથી લોકો મરશે. અનેક લોકો તેને ત્રીજા વિશ્વ યુદ્ધની ભવિષ્યવાણી માને છે. કેટલાકનું કહેવું છે કે રશિયા અને યૂક્રેનની વચ્ચે ચાલી રહેલું યુદ્ધ 2023 સુધી ત્રીજા વિશ્વયુદ્ધમાં બદલાઈ શકે છે.  

Source link

- Advertisement -
RELATED ARTICLES

આ કેવી વાત? હવેથી લગ્ન પણ થશે EMI પર?

15 હજાર જેટલાં નવદંપતી એક સર્વેક્ષણ કરવામાં આવ્યું સર્વેક્ષણ પ્રમાણે એક લગ્નમાં સરેરાશ રૂપિયા 22 લાખનો ખર્ચ થાય છે દંપતિઓના જણાવ્યા પ્રમાણે લગ્ન ખર્ચ હપ્તામાં આપવાની...

યુગાન્ડામાં વધ્યો ઈબોલાનો પ્રકોપ, 23 લોકોના મોતથી હાહાકાર

જીવલેણ ઈબોલા વાયરસનો ખતરો વધ્યો આ રોગની કોઈ રસી વિકસાવાઈ નથી 23 મોતમાંથી ફક્ત 5ની ઓળખ થઈ છે યુગાન્ડામાં જીવલેણ ઈબોલા વાયરસનો ખતરો ઘણો વધી ગયો છે....

F-16 ફાઈટર જેટની ડિલ, તમે કરીને કોઈને મૂર્ખ બનાવી શકતા નથી: જયશંકર

એસ જયશંકરે વોશિંગ્ટન ઈસ્લામાબાદ સંબંધો પર સવાલ ઉઠાવ્યાભારત અને પાકિસ્તાન સાથે અમારા સંબંધો અલગ છે અમેરિકા પાકિસ્તાનને 450 મિલિયન ડોલર આપશે ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

ચીનનો વિકાસ દર 1990 પછી પહેલીવાર એશિયાનાં અન્ય દેશો કરતા ધીમો રહેશે

એશિયામાં ભારત સહિત અન્ય દેશોની સ્થિતિ આર્થિક મજબૂતચીનની સરકારે ગ્રોથનો અંદાજ ઘડાટી 5.5% કર્યો જિનપિંગની ઝીરો કોવિડ પૉલિસી તેમજ પ્રોપર્ટી સેક્ટરમાં ક્રાઇસિસ જવાબદાર ચીનનો વિકાસ દર...

જિલ્લા પંચાયતની સ્કૂલોમાં છેલ્લા એક વરસથી ખેલકૂદના કોઈ સાધનો જ નથી

ગુજરાતના આંગણે નેશનલ ગેમ્સ : ઓલિમ્પિકની પણ ઈચ્છાનવું ટેન્ડર બહાર પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો બે કરોડના ખર્ચની અમદાવાદ જિલ્લા પંચાયતની માગ ટલ્લે ચઢી ગુજરાત ભરમાં ખેલકૂદ...

વિશ્વની સૌથી જૂની વ્હિસ્કીની બોટલની હરાજી : અંદાજિત કિંમત 1.75 કરોડ

ઓક્શન હાઉસ સોથબીજે વ્હિસ્કીના કેટલાક ફોટો પણ વેબસાઇટ પર શેર કર્યા81 વર્ષ જૂની આ વ્હિસ્કીનું નામ ધ મેકલન ધ રીચ છે  પાંચ ઓક્ટોબર બિડની...

ગુજરાત યુનિ. બોય્ઝ હોસ્ટેલમાં ABVP-NSUIના વિદ્યાર્થી નેતાઓ વચ્ચે મારામારી

NSUIનો વિદ્યાર્થી નેતા પોલીસની જીપમાં બેઠો તો પણ હથિયારથી હુમલો કર્યોABVPના યુનિ.ના પ્રમુખ દિવ્યપાલ સહિતના ટોળાંની દાદાગીરી વાહનોમાં તોડફોડ કરી ગુજરાત યુનિવર્સિટી બોયઝ હોસ્ટેલના સી...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!