Monday, September 26, 2022
Home Entertainment રિવિલિંગ ડ્રેસ પહેરી નોરા રિયાલિટી શોમાં પહોંચી

રિવિલિંગ ડ્રેસ પહેરી નોરા રિયાલિટી શોમાં પહોંચી

  • નોરા ફતેહીએ ફરીથી તેના હોટ લૂક્સથી દરેકનું દિલ જીત્યું
  • શિમરી ડ્રેસમાં નોરાનો લૂક જોવા લાયક હતો
  • અભિનેત્રીના સોશિયલ મીડિયામાં વાયરલ થયા ફોટોઝ

બોલિવૂડ એક્ટ્રેસ અને શાનદાર ડાન્સર નોરા ફતેહીની સુંદરતા કોઈને પણ દીવાના બનાવી શકે છે. નોરાનો દરેક અંદાજ કાતિલ હોય છે. આવી સ્થિતિમાં નોરાની નવી તસવીર સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે જેમાં તે એક વખત ફરીથી પોતાના હોટ લૂકથી ફેન્સનું દિલ જીતી રહી છે. નોરા ફતેહી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની સૌથી સુંદર અને ફિટ એક્ટ્રેસિસમાંની એક છે. ફેન્સ તેના દરેક અંદાજના દીવાના છે. હાલમાં જ તે ડાન્સ રિયાલિટી શો ઝલક દિખલા જાના સેટ પર જોવા મળી હતી.આ દરમિયાન નોરાએ સુંદર વ્હાઈટ કલરનો ડ્રેસ પહેર્યો હતો. આ શિમરી ડ્રેસમાં નોરાનો લૂક જોવા લાયક હતો.

- Advertisement -

નોરાએ એક વ્હાઈટ સિક્વન્સ બેકલેસ ડ્રેસ પહેર્યો હતો જેમાં તે પોતાની પરફેક્ટ ફ્ગિરને સુંદરતાથી ફ્લોન્ટ કરી રહી હતી. આ ઓફ્ શોલ્ડર અને થાઈ-હાઈ સ્લિટ ડ્રેસને નોરાએ મેચિંગ હિલ્સ, ન્યૂડ મેકઅપ અને મેસી બનની સાથે પોતાનો લૂક કમ્પ્લીટ કર્યો હતો. નોરાનો આ હોટ અંદાજ ફેન્સનું દિલ જીતી હંમેશાંની જેમ આ વખતે પણ નોરા ફતેહીએ પોતાના બોલ્ડ અને હોટ લૂકથી ફેન્સને ક્લીન બોલ્ડ કરી દીધા છે. તેનો આ અંદાજ તમને પણ જરૂરથી પસંદ આવશે. જણાવી દઈએ કે, નોરા ફતેહી ટીવી ડાન્સ રિયાલિટી શો ઝલક દિખલા જા 10ને જજ કરી રહી છે. તે સિવાય માધુરી દીક્ષિત અને કરન જોહર પણ શોના જજ તરીકે જોવા મળી રહ્યા છે. ઝલક દિખલા જા 10માં જજ બનવા સિવાય નોરા ફતેહી પોતાના નવા ગીત મણિકેને લઈને ચર્ચામાં છે. આ ગીત સિદ્ધાર્થ મલ્હોત્રા, અજય દેવગન, અને રકુલ પ્રીતસિંહ સ્ટારર મૂવી થેંક ગોડનું છે.

Source link

- Advertisement -
RELATED ARTICLES

12 વર્ષ નાના અર્જુન સાથે મલાઇકાએ કરી સગાઇ! હાથમાં પહેરી રિંગ

મલાઇકાએ શેર કર્યો વીડિયોફ્લોન્ટ કરી ડાયમંડ રિંગવીડિયો થયો વાયુવેગે વાયરલઅરબાઝ ખાનની એક્સ પત્ની મલાઈકા અરોરા હવે 12 વર્ષ નાના અભિનેતા અર્જુન કપૂરને ડેટ કરી...

મની લોન્ડ્રિંગ કેસમાં જેકલીન ફર્નાન્ડીઝને મળ્યા વચગાળાના જામીન

જેકલીન ફર્નાન્ડીઝને મોટી રાહત મળીફર્નાન્ડીઝ 200 કરોડના મની લોન્ડ્રિંગ કેસમાં સોમવારે પટિયાલા કોર્ટમાં હાજર થઇ હતીજેકલીન ઉપરાંત EOWએ પિંકી ઈરાનીને પણ સમન્સ પાઠવ્યું હતુંસુકેશ...

નેહા કક્કર પર ફાલ્ગુની પાઠક ભડકી, કહ્યું- રીમિક્સ વર્ઝનમાં કયાં થઇ ભૂલ?

રીમિક્સ કરવામાં આવી રહ્યા છે પરંતુ તે યોગ્ય રીતે કરો: ફાલ્ગુની પાઠક જો તમારે યુવા પેઢી સુધી પહોંચવું હોય તો ગીતની રિધમ બદલવી જોઇએ: ફાલ્ગુની...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

સુરત: ડિંડોલીની ત્રિપાઠી હોસ્પિટલ પાસે બે યુવકો પર જીવલેણ હુમલો, એકનું મોત

ચપ્પુ વડે હુમલો કરી લોહી લુહાણ કરી નાખ્યોસારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા હત્યા અને હત્યાની કોશિશનો ગુનો નોંધી તપાસ હાથ ધરી નવાગામ ડિંડોલી વિસ્તારના...

લંડનમાં પાકિસ્તાનના મંત્રી મરિયમની બેઇજ્જતી, ચોર-ચોરના નારા લાગ્યા

પાકિસ્તાનના મંત્રી મરિયમ ઔરંગઝેબની લંડનમાં બેઇજ્જતી મરિયમ ઔરંગઝેબ પાકિસ્તાનના સૂચના-પ્રસારણ મંત્રી કોફી શોપમાં થઇ ભારે બેઇજ્જતી પાકિસ્તાનના (Pakistan) મંત્રી મરિયમ ઔરંગઝેબ (Marriyum Aurangzeb) જ્યારે કોફી શોપમાં ગયા...

એકલા મખાણા ન ભાવે તો ટ્રાય કરો ખીર, વધશે ઉપવાસની મજા

9 દિવસ સુધી કરાય છે માતાજીની આરાધના મખાણા ઉપવાસમાં આપે છે એનર્જી ગળ્યું ખાવાનું મન છે તો બનાવો ખીર આજથી નવલી નવરાત્રિની શરૂઆત થઈ ચૂકી છે. આ...

12 વર્ષ નાના અર્જુન સાથે મલાઇકાએ કરી સગાઇ! હાથમાં પહેરી રિંગ

મલાઇકાએ શેર કર્યો વીડિયોફ્લોન્ટ કરી ડાયમંડ રિંગવીડિયો થયો વાયુવેગે વાયરલઅરબાઝ ખાનની એક્સ પત્ની મલાઈકા અરોરા હવે 12 વર્ષ નાના અભિનેતા અર્જુન કપૂરને ડેટ કરી...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!