Monday, September 26, 2022
Home Entertainment બોડીકોર્ન ડ્રેસમાં નોરાએ ફરી ઝીરો ફિગર ફ્લોન્ટ કર્યું

બોડીકોર્ન ડ્રેસમાં નોરાએ ફરી ઝીરો ફિગર ફ્લોન્ટ કર્યું

  • ડાન્સિંગ સેન્સેશન નોરા ફ્તેહી ફ્લ્મિ સિટીમાં જોવા મળી
  • અભિનેત્રીએ ગાઉનમાં હેવી મિરર વર્ક અને લૂકને ઈયર રિંગ્સ સાથે પૂરો કર્યો
  • સોશિયલ મીડિયામાં વાયરલ થયા ફોટોઝ

ડાન્સિંગ સેન્સેશન નોરા ફ્તેહી હાલમાં ફ્લ્મિ સિટીમાં જોવા મળી હતી. આ દરમિયાન ફેટોગ્રાર્ફ્સે નોરા ફ્તેહી તસવીરો કેમેરામાં કેદ કરી હતી અને આ લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહી છે. નોરા ફ્હેતીનો બોલ્ડ લૂક આ દરમિયાન સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. નોરા ફ્તેહીનો બોલ્ડ લૂક આ દરમિયાન સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે.

- Advertisement -

નોરા ફ્તેહી અત્યારે રિયાલિટી શો ઝલક દિખલા જા’માં જજ તરીકે જોવા મળી રહી છે. આવી સ્થિતિમાં આ એક્ટ્રેસ આ શોના શૂટિંગ માટે સેટ પર પહોંચી હતી. જ્યાં તેને ફેટોગ્રાર્ફ્સે ઘેરી લીધી હતી. નોરા આ દરમિયાન એકદમ સ્ટાઈલિશ દેખાતી હતી.

વાઇરલ થયેલી તસવીરોમાં તમે જોઈ શકો છો કે નોરા ફ્તેહી આ દરમિયાન પિંક કલરનો બોડીકોન ગાઉનમાં જોવા મળી રહી છે. નોરાના આ ગાઉનમાં હેવી મિરર વર્ક છે જે તેને હદથી વધારે સ્ટાઈલિશ બનાવે છે. આ દરમિયાન નોરા પોતાના લૂકને ઘણા શાનદાર અને ડેયરિંગ અંદાજમાં ફ્લોન્ટ કરતી જોવા મળી. નોરાએ પોતાના આ સ્ટાઈલિશ લૂકને ઈયર રિંગ્સ સાથે પૂરો કર્યો. તે સાથે જ એક્ટ્રેસે આ લાઈટ કલરના ડ્રેસની સાથે સિલ્વર મેકઅપ કર્યો હતો. નોરા ફ્તેહી પોતાના સેન્સેશનલ ડાન્સની સાથે પોતાના ડેયરિંગ બોલ્ડ લૂક્સને લઈને હંમેશાં છવાયેલી રહે છે. નોરા ફ્તેહીની તસવીરોની ફેન્સ આતુરતાથી રાહ જોતા હોય છે.

Source link

- Advertisement -
RELATED ARTICLES

મની લોન્ડ્રિંગ કેસમાં જેકલીન ફર્નાન્ડીઝને મળ્યા વચગાળાના જામીન

જેકલીન ફર્નાન્ડીઝને મોટી રાહત મળીફર્નાન્ડીઝ 200 કરોડના મની લોન્ડ્રિંગ કેસમાં સોમવારે પટિયાલા કોર્ટમાં હાજર થઇ હતીજેકલીન ઉપરાંત EOWએ પિંકી ઈરાનીને પણ સમન્સ પાઠવ્યું હતુંસુકેશ...

નેહા કક્કર પર ફાલ્ગુની પાઠક ભડકી, કહ્યું- રીમિક્સ વર્ઝનમાં કયાં થઇ ભૂલ?

રીમિક્સ કરવામાં આવી રહ્યા છે પરંતુ તે યોગ્ય રીતે કરો: ફાલ્ગુની પાઠક જો તમારે યુવા પેઢી સુધી પહોંચવું હોય તો ગીતની રિધમ બદલવી જોઇએ: ફાલ્ગુની...

VIDEO : ઉર્ફી જાવેદની એરપોર્ટ પર ખુશનુમા અદા, નવા લુકમાં આપ્યા પોઝ

નવા લુક સેન્સ માટે જાણીતી ઉર્ફી જાવેદની વધુ એક કાતિલ અદાથી ચાહકોના હોશ ઉડ્યા ઉર્ફી જાવેદે ફ્લાવર ડિઝાઈનની બ્રાલેટ સાથે ડેનિમ શોર્ટ સ્કર્ટમાં એરપોર્ટ પર...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

મની લોન્ડ્રિંગ કેસમાં જેકલીન ફર્નાન્ડીઝને મળ્યા વચગાળાના જામીન

જેકલીન ફર્નાન્ડીઝને મોટી રાહત મળીફર્નાન્ડીઝ 200 કરોડના મની લોન્ડ્રિંગ કેસમાં સોમવારે પટિયાલા કોર્ટમાં હાજર થઇ હતીજેકલીન ઉપરાંત EOWએ પિંકી ઈરાનીને પણ સમન્સ પાઠવ્યું હતુંસુકેશ...

રેલવે ટિકિટ કેન્સલની જગ્યાએ હવેથી થઈ શકશે ટ્રાન્સફર

રેલવેના નવા રેગ્યુલેશન પ્રમાણે ટિકિટ ટ્રાન્સફર કરાવી શકાશે તમારા ફેમિલી મેમ્બર એટલે કે માતા-પિતા, ભાઈ-બહેન, હસબન્ડ કે વાઈફ ને ટ્રાન્સફર કરાવી શકો  આ ટિકિટ ટ્રાન્સફર કરવી...

રાજકોટ: પ્રેમીના મોતના આઘાતમાં સગીરાએ ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું

15 વર્ષની સગારીએ પોતાના ઘરે ગળોફાંસો ખાઇ લેતા ચકચાર સગીરાનું અપહરણ કરનાર પ્રેમીએ આપઘાત કરી લેતા પ્રેમિકાએ ભર્યું પગલું સગીરા કેટલાંય દિવસથી ગુમસુમ રહેતી હતી રાજકોટના લોહાનગરમાં...

સૂર્યકુમારની તોફાની બેટિંગ, કોહલીએ બેટિંગ સ્ટ્રેટેજીનું ખુલાસો કર્યો

બંને ખેલાડી વચ્ચે 104 રનની ભાગીદારી નોંધાય હતી સૂર્યકુમારે 36 બોલમાં 69 રન બનાવી આઉટ થયો હતા. વિરાટ કોહલીએ 48 બોલમાં 63 રન બનાવ્યા વિરાટ કોહલી અને...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!