Sunday, September 25, 2022
Home Gujarat સરકારી હોસ્પિટલોમાં સાંજની OPD સામે ડોક્ટરોનું અસહકાર આંદોલન

સરકારી હોસ્પિટલોમાં સાંજની OPD સામે ડોક્ટરોનું અસહકાર આંદોલન

  • સિવિલમાં મોડી સાંજની ઓપીડીમાં 25 દર્દી નોંધાયા
  • સોલા સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટરોએ વિરોધ નોંધાવ્યો
  • જેમાં 25 જેટલા દર્દી સારવાર માટે આવ્યા હતા

સરકારી હોસ્પિટલોમાં સાંજે ચારથી આઠ વાગ્યા સુધીની ઓપીડી સેવાનો અમલ સિવિલ અને સોલા સિવિલમાં શરૂ કરી દેવાયો છે, જોકે કેટલાક ડોક્ટરોએ આ નિર્ણય સામે વિરોધ વ્યક્ત કર્યો છે અને અસહકાર આંદોલન યથાવત્ રાખ્યું છે. સિવિલમાં સોમવારે મોડી સાંજ સુધીની ઓપીડી શરૂ કરાઈ છે, જેમાં 25 જેટલા દર્દી સારવાર માટે આવ્યા હતા, સોલા સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ ડોક્ટરોએ રવિવારની ઓપીડી ઉપરાંત મોડી સાંજ સુધીની ઓપીડીના નિર્ણય સામે વિરોધ નોંધાવ્યો છે અને ગાંધીનગર સરકાર સ્તરે રજૂઆત કરી છે.

- Advertisement -

રવિવારે સવારે અને રોજ મોડી સાંજ સુધીની ઓપીડીના નિર્ણય સામે તબીબોમાં નારાજગી છે. સિવિલ હોસ્પિટલે સોમવારે પરિપત્ર કરીને આ નિર્ણયનો અમલ શરૂ કર્યો છે પરંતુ ડોક્ટરોએ આ નિર્ણય પરત ખેંચાય તેવી માગણી સાથે અસહકાર આંદોલન યથાવત્ રાખ્યું છે.

Source link

- Advertisement -
RELATED ARTICLES

PM મોદી 29 સપ્ટેમ્બરે સુરતમાં ‘ખોજ મ્યુઝિયમ’નું ઉદ્ઘાટન કરશે

ખોજ મ્યુઝિયમમાં પ્રદર્શિત ગેલેરીઓ સતત બદલાતી રહે તે પ્રમાણે વિકસાવાઈ મ્યુઝિયમ થકી વિદ્યાર્થીઓને વિજ્ઞાન, કળા, નવીનીકરણની માહિતી મેળવી શકશે વિદ્યાર્થીઓ દ્વારા રચિત વિચારો અને કૃતિઓને મ્યુઝિયમમાં...

સુરત: સચિન GIDC ખાતે ગ્રે કાપડ મીલમાં ભંયકર આગ, જાનહાની ટળી

સ્ટેન્ટર મશીનમાં ભડકેલી આગ મીલમાં પ્રસરી ગઈઆ ઘટનામાં કોઈને ઇજા કે જાનહાનિ થઈ નહોતી ત્રણ કલાકે બાદ આગ પર કાબુ મેળવ્યો હતો સચિન જીઆઈડીસી રોડ નં....

વાઘોડિયાના જેસીંગપુરા ગામના બસ સ્ટેન્ડ પાસેથી 6 ફુટના અજગરનું રેસક્યુ

રેસક્યુ કરી અજગર વન વિભાગને સોપવામાં આવ્યોઅર્ધો કલાકની જહેમત બાદ ઝડપી પાડવામાં આવ્યો ટ્રસ્ટના કાર્યકરોએ અજગરનું રેસક્યુ કર્યું વાઘોડિયા તાલુકાના જેસીંગપુરા ગામના બસ સ્ટેન્ડ પાસેથી શનિવારે...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

અંતિમ T20માં ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવી શ્રેણી 2-1થી જીતી

વિરાટ કોહલી-સુર્યકુમાર યાદવ-હાર્દિક પંડ્યાની ફટકાબાજી સુર્યકુમાર યાદવે 36 બોલમાં 69 રન ફટકાર્યા વિરાટ કોહલીના 48 બોલમાં દમદાર 63 રન વિરાટ કોહલી, સુર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યાની ફટકાબાજીની મદદથી...

IND Vs AUS LIVE: 14 ઓવર બાદ ભારતનો સ્કોર 134/3

વિરાટ કોહલી-સુર્યકુમાર યાદવની શતકીય પાર્ટનરશીપ સુર્યકુમાર યાદવ 36 બોલમાં 69 રન બનાવી આઉટ વિરાટ કોહલી 40 રન બનાવી ક્રિઝ પર હાજર હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં આજે ભારત...

રાજસ્થાન કોંગ્રેસમાં વિવાદ : પાયલોટનો વિરોધ, 92 ધારાસભ્યોના રાજીનામાની ધમકી

પાયલટની મુખ્યમંત્રીની ઉમેદવારી સામે ગેહલોતને સમર્થન આપતા 92 ધારાસભ્યોના રાજીનામા રાજીનામાની ધમકી આપનાર ધારાસભ્યો સીએમ પદ માટે પાયલટના દાવાને લઈને નારાજ રાજસ્થાનમાં રાજકારણ ગરમાતા કોંગ્રેસની પરેશાની...

PM મોદી 29 સપ્ટેમ્બરે સુરતમાં ‘ખોજ મ્યુઝિયમ’નું ઉદ્ઘાટન કરશે

ખોજ મ્યુઝિયમમાં પ્રદર્શિત ગેલેરીઓ સતત બદલાતી રહે તે પ્રમાણે વિકસાવાઈ મ્યુઝિયમ થકી વિદ્યાર્થીઓને વિજ્ઞાન, કળા, નવીનીકરણની માહિતી મેળવી શકશે વિદ્યાર્થીઓ દ્વારા રચિત વિચારો અને કૃતિઓને મ્યુઝિયમમાં...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!