Wednesday, September 28, 2022
Home Sports ન્યૂઝીલેન્ડના ઓલરાઉન્ડર જીમી નિશામે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટને નકાર્યો

ન્યૂઝીલેન્ડના ઓલરાઉન્ડર જીમી નિશામે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટને નકાર્યો

  • અન્ય T20 લીગમાં રમવા કોન્ટ્રાક્ટ સ્વીકારવાનો ઇનકાર
  • બાઉલ્ટ-ગ્રાન્ડહોમી પણ કોન્ટ્રાક્ટ નકારી ચૂક્યા છે
  • બ્લેર ટિકરે પણ કોન્ટ્રાક્ટ પર હસ્તાક્ષર કરવાનો ઇનકાર કર્યો

આગામી મહિને રમાનારા T20 વર્લ્ડકપ પહેલાં ન્યૂઝીલેન્ડ ક્રિકેટને મોટો ફટકો પડયો છે. ટીમના શાનદાર ઓલરાઉન્ડર જિમી નિશામે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટને નકારી નાખ્યો છે. તેની સાથે પેસ બોલર બ્લેર ટિકરે પણ સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ ઉપર હસ્તાક્ષર કરવાનો ઇનકાર કરી દીધો છે. નિશામ અને ટિકર બન્ને સિનિયર ખેલાડી ટ્રેન્ટ બાઉલ્ટ અને કોલિન ડી ગ્રાન્ડહોમીની ખોટ પૂરી કરતા હતા. બાઉલ્ટે પરિવાર સાથે વધારે સમય ગાળવા માટે તથા વિશ્વભરની T20 લીગ રમવા ચાલુ વર્ષની શરૂઆતમાં કોન્ટ્રાક્ટને રદ કર્યો હતો. ગ્રાન્ડહોમીએ એડિલેડ સ્ટ્રાઇકર્સ દ્વારા બિગ બેશ લીગ ડ્રાફ્ટમાં સામેલ થયા બાદ તરત જ ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી હતી.

- Advertisement -

વિશ્વભરની લીગમાં રમવાનો નિર્ણય

ન્યૂઝીલેન્ડની પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર થયા બાદ અન્ય T20 લીગમાં રમવાની પ્રતિબદ્ધતા પૂરી કરવા નિશામે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. નિશામે જણાવ્યું હતું કે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટના કરેલા અસ્વીકારને અલગ રીતે જોવામાં આવશે અને લોકો એવું પણ કહેશે કે મેં દેશના બદલે નાણાંને પ્રાધાન્ય આપ્યું છે. મેં જુલાઈમાં કોન્ટ્રાક્ટને સ્વીકારવાની યોજના ઘડી હતી પરંતુ યાદીમાંથી મારી બાદબાકી થયા બાદ મેં વિશ્વભરની લીગમાં રમવાનો નિર્ણય કર્યો હતો. આ કપરો નિર્ણય છે પરંતુ મારે પ્રતિબદ્ધતાનો આદર કરવાની જરૂર છે.

Source link

- Advertisement -
RELATED ARTICLES

ક્રોએશિયા, ઇટાલી, નેધરલેન્ડ્સ નેશન્સ લીગની સેમિફાઇનલમાં

2022ના વર્લ્ડ કપ પહેલાં તમામ ટીમો છેલ્લી મેચ રમી ઇંગ્લેન્ડ રેલિગેટ થયું નેશન્સ લીગમાં ફ્રાન્સની ટીમ સામે ડેનમાર્કે 2-0થી વિજય મેળવ્યો હતો. સતત બીજી...

વિમેન્સ વન-ડે રેન્કિંગમાં હરમનપ્રીત ટોપ-5માં, મંધાનાને પણ ફાયદો થયો

ભારતની ખેલાડીઓને રેન્કિંગમાં ફાયદો થયો મંધાના છઠ્ઠા ક્રમે પહોંચી ચાર્લી ડીનને 24 ક્રમાંકનો ફાયદો થયો ઇંગ્લેન્ડના પ્રવાસ દરમિયાન બીજી વન-ડેમાં અણનમ 143 રનની આક્રમક ઇનિંગ રમનાર ભારતીય...

ભારતે ન્યુઝીલેન્ડનો કર્યો વ્હાઈટવોશ, સંજુ સેમસને આફ્રિકા શ્રેણી પહેલા કર્યો કમાલ

ભારત-Aએ ODI શ્રેણીમાં ન્યુઝીલેન્ડ-Aને 3-0થી હરાવ્યું સંજુ સેમસને ન્યુઝીલેન્ડ-A સામે સૌથી વધુ 120 રન બનાવ્યા આફ્રિકા શ્રેણી માટે સંજુ સેમસને પોતાનો દાવો મજબૂત કર્યો...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

ચીનનો વિકાસ દર 1990 પછી પહેલીવાર એશિયાનાં અન્ય દેશો કરતા ધીમો રહેશે

એશિયામાં ભારત સહિત અન્ય દેશોની સ્થિતિ આર્થિક મજબૂતચીનની સરકારે ગ્રોથનો અંદાજ ઘડાટી 5.5% કર્યો જિનપિંગની ઝીરો કોવિડ પૉલિસી તેમજ પ્રોપર્ટી સેક્ટરમાં ક્રાઇસિસ જવાબદાર ચીનનો વિકાસ દર...

જિલ્લા પંચાયતની સ્કૂલોમાં છેલ્લા એક વરસથી ખેલકૂદના કોઈ સાધનો જ નથી

ગુજરાતના આંગણે નેશનલ ગેમ્સ : ઓલિમ્પિકની પણ ઈચ્છાનવું ટેન્ડર બહાર પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો બે કરોડના ખર્ચની અમદાવાદ જિલ્લા પંચાયતની માગ ટલ્લે ચઢી ગુજરાત ભરમાં ખેલકૂદ...

વિશ્વની સૌથી જૂની વ્હિસ્કીની બોટલની હરાજી : અંદાજિત કિંમત 1.75 કરોડ

ઓક્શન હાઉસ સોથબીજે વ્હિસ્કીના કેટલાક ફોટો પણ વેબસાઇટ પર શેર કર્યા81 વર્ષ જૂની આ વ્હિસ્કીનું નામ ધ મેકલન ધ રીચ છે  પાંચ ઓક્ટોબર બિડની...

ગુજરાત યુનિ. બોય્ઝ હોસ્ટેલમાં ABVP-NSUIના વિદ્યાર્થી નેતાઓ વચ્ચે મારામારી

NSUIનો વિદ્યાર્થી નેતા પોલીસની જીપમાં બેઠો તો પણ હથિયારથી હુમલો કર્યોABVPના યુનિ.ના પ્રમુખ દિવ્યપાલ સહિતના ટોળાંની દાદાગીરી વાહનોમાં તોડફોડ કરી ગુજરાત યુનિવર્સિટી બોયઝ હોસ્ટેલના સી...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!