Monday, September 26, 2022
Home Gujarat રાજકોટમાં મચ્છરજન્ય રોગચાળો વધ્યો, સપ્તાહમાં ડેન્ગ્યુના 18 કેસ નોંધાતા ફફડાટ

રાજકોટમાં મચ્છરજન્ય રોગચાળો વધ્યો, સપ્તાહમાં ડેન્ગ્યુના 18 કેસ નોંધાતા ફફડાટ

  • મેલેરીયા અને ચીકુનગુનિયાના કેસમાં પણ વધારો જોવાયો
  • ડેન્ગ્યુના કેસમાં બમણો વધારો થતા આરોગ્ય વિભાગમાં ફફડાટ
  • કેસ વધતા તંત્ર દ્વારા ફોગીંગ અને જનજાગૃતિના કાર્યો હાથ ધરાયા

રાજકોટ શહેરમાં મચ્છરજન્ય રોગચાળાનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે. આગલા સપ્તાહની સરખામણીએ ગત સપ્તાહમાં ડેન્ગ્યુના કેસમાં બમણો વધારો જોવાતા ફફડાટની લાગણી ફેલાય છે. ડેન્ગ્યુના કેસ આગલા સપ્તાહમાં 8 હતા તે વધીને 18 થયા છે જ્યારે મેલેરિયા અને ચીકુનગુનિયાના પણ નવા કેસ જોવા મળ્યા છે.

- Advertisement -

રાજકોટ મહાપાલિકા દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર આંકડામાં ઉપરની હકીકતને સમર્થન મળે છે. મહાપાલિકાના આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે સિઝનલ બીમારીમાં વધારો થયો છે. ડેન્ગ્યુના પણ કેસ વધ્યા છે જેની સામે અમે દવાના છંટકાવ ફોગીંગ અને જન જાગરણની કાર્યવાહી હાથ ધરી છે.

Source link

- Advertisement -
RELATED ARTICLES

નવલાં નોરતામાં ખોડલધામમાં ભક્તિમય માહોલ, પાટીદાર ભક્તોએ કરી પદયાત્રા

આજથી નવ દિવસ મહા આરતી ધજા રોહણ સહિતના કાર્યક્રમોખોડલધામ ખાતે આજે સવારથી જન સમુદાય ઉમટી પડ્યો નરેશ પટેલની આગેવાનીમાં પદયાત્રા યોજાય હતી પાટીદાર સમાજના આસ્થાના કેન્દ્ર...

સુરત: ડિંડોલીની ત્રિપાઠી હોસ્પિટલ પાસે બે યુવકો પર જીવલેણ હુમલો, એકનું મોત

ચપ્પુ વડે હુમલો કરી લોહી લુહાણ કરી નાખ્યોસારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા હત્યા અને હત્યાની કોશિશનો ગુનો નોંધી તપાસ હાથ ધરી નવાગામ ડિંડોલી વિસ્તારના...

રાજકોટ: પ્રેમીના મોતના આઘાતમાં સગીરાએ ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું

15 વર્ષની સગારીએ પોતાના ઘરે ગળોફાંસો ખાઇ લેતા ચકચાર સગીરાનું અપહરણ કરનાર પ્રેમીએ આપઘાત કરી લેતા પ્રેમિકાએ ભર્યું પગલું સગીરા કેટલાંય દિવસથી ગુમસુમ રહેતી હતી રાજકોટના લોહાનગરમાં...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

લાખ દવાઓ… ટ્રીટમેન્ટ કરી… છતાં પણ ગંભીર બીમારી સામે ઝઝુમે છે અભિનેત્રી

યામી ગૌતમ ગંભીર બીમારીનો શિકારઇન્સ્ટા પર પોસ્ટ શેર કરી આપી માહિતીસ્કિનને લગતી બીમારીથી પીડિતપોતાના શ્રેષ્ઠ અભિનય અને સુંદરતાથી લાખો દિલો પર રાજ કરનાર બોલિવૂડ...

નવલાં નોરતામાં ખોડલધામમાં ભક્તિમય માહોલ, પાટીદાર ભક્તોએ કરી પદયાત્રા

આજથી નવ દિવસ મહા આરતી ધજા રોહણ સહિતના કાર્યક્રમોખોડલધામ ખાતે આજે સવારથી જન સમુદાય ઉમટી પડ્યો નરેશ પટેલની આગેવાનીમાં પદયાત્રા યોજાય હતી પાટીદાર સમાજના આસ્થાના કેન્દ્ર...

અમદાવાદીઓને ટ્રાફિકમાંથી મળશે રાહત | કુલ્લુમાં અકસ્માત 7 વિદ્યાર્થીઓના મોત

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી બે દિવસના ગુજરાતના પ્રવાસે આવ્યા છે. અમિત શાહ 26 અને 27 સપ્ટેમ્બરના રોજ ગુજરાતમાં...

દુલીપ ટ્રોફી: સાઉથ ઝોનને હરાવી વેસ્ટ ઝોન ચેમ્પિયન બન્યું

ફાઇનલમાં વેસ્ટ ઝોને સાઉથ ઝોનને 294 રનથી હરાવ્યું વેસ્ટ ઝોને છેલ્લા ત્રણ દિવસમાં મજબૂત પ્રદર્શન કર્યું યશસ્વી જયસ્વાલ પ્લેયર ઓફ મેચ બન્યો ઘરઆંગણાની ટૂર્નામેન્ટ દુલીપ...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!