Tuesday, September 27, 2022
Home National મની લોન્ડરિંગ : દિલ્હી પોલીસે જેકલીનની બીજીવાર સાત કલાક પૂછપરછ કરી

મની લોન્ડરિંગ : દિલ્હી પોલીસે જેકલીનની બીજીવાર સાત કલાક પૂછપરછ કરી

  • જેકલીન EOW સમક્ષ અઢી કલાકના વિલંબથી પહોંચી : તેની ડ્રેસ ડિઝાઇનર ગેરહાજર રહી
  • 200 કરોડ રૂપિયાના મની લોન્ડરિંગ કેસમાં દિલ્હી પોલીસની
  • EOW એ 14 સપ્ટેમ્બરે જેકલીનની આઠ કલાક સુધી પૂછપરછ કરી 

ઇકોનોમિક અફેર્સ વિંગ(EOW)એ સોમવારે અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિઝને પૂછપરછ માટે બોલાવી હતી. પાંચ દિવસમાં બીજીવાર બોલાવવામાં આવી છે જો કે જેકલીન EOW સમક્ષ અઢી કલાકના વિલંબથી પહોંચી હતી. સોમવારે જેકલીનની સાથે તેની ડ્રેસ ડિઝાઇનર લિપાક્ષીની પણ પૂછપરછ કરવાની હતી અને બન્નેને સામસામે બેસાડીને પૂછપરછ કરવામાં આવનાર હતી પરંતુ લિપાક્ષી પોતાની ખરાબ તબિયતનું કારણ આગળ ધરીને પૂછપરછમાં ગેરહાજર રહી હતી. નોંધનીય છે કે EOW એ 14 સપ્ટેમ્બરે જેકલીનની આઠ કલાક સુધી પૂછપરછ કરી હતી અને આ દરમિયાન જેકલીનને 100 જેટલા સવાલ પૂછવામાં આવ્યા હતા. સોમવારે ઈઓડબ્લ્યુના જોઇન્ટ કમિશનર છાયા શર્મા અને સ્પેશિયલ કમિશનર રવીન્દ્ર યાદવની આગેવાની હેઠળની ટીમે પૂછપરછ કરી હતી.

- Advertisement -

જેકલીન શરૂઆતથી જ બધું જાણતી હતી : ED

જેકલીન અને સુકેશના અસંખ્ય પ્રાઇવેટ ફોટો સોશિયલ મીડિયા પર વાઇરલ થયા હતાં. તે પછી ઇડીએ જેકલીનની પૂછપરછ કરી હતી અને બન્નેના ફોટોઝને પુરાવા તરીકે રાખ્યા છે. ઇડીનું માનવું છે કે જેકલીનને શરૂઆતથી જ જાણકારી હતી.

Source link

- Advertisement -
RELATED ARTICLES

બોર્ડર પર ભારતની નારી શક્તિનો દમ, સુખોઇ ઉડાડી તાકાતનું કર્યુ પ્રદર્શન

ભારતીય વાયુસેનામાં 1300 મહિલા અધિકારીઓ ગ્રાઉન્ડ અને એર ડ્યુટી પર સરહદો પર જવાનોની મદદ કરતી આ વીરાંગનાઓ પર થશે ગર્વ સરકારની યોજના સેનામાં મહિલાઓની શક્તિને આગળ...

દિલ્હીના શાહીનબાગ, રોહિણીમાં PFI પર તવાઈ, 30 લોકોની અટકાયત

દિલ્હીમાં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયાના અનેક સ્થળો પર દરોડા ATS લખનૌની ટીમે બુલંદશહરમાં PFIના અડ્ડાઓ પર દરોડા પાડ્યા ગાઝિયાબાદમાં રાત્રે 3 વાગ્યે દરોડા રાષ્ટ્રીય રાજધાની...

રાજસ્થાન રાજકીય ઉથલપાથલ, આજે સોનિયા ગાંધીને સોંપાશે રિપોર્ટ

કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી માટે નોમિનેશનની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણીમાં ગેહલોત ઉમેદવારી નોંધાવે તેવી શક્યતા ઓછી અશોક ગેહલોતથી સોનિયા ગાંધી નારાજ રાજસ્થાન કટોકટી અંગે જયપુરથી...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

અમદાવાદીઓને લાગ્યું નવરાત્રિનું ઘેલુ, જાણો ક્યાં ઝૂમ્યા ખેલૈયાઓ

ટ્રેડિશનલ ગીતો સાથે સનેડો રહ્યું ફેમસ ટ્રેડિશનલની સાથે સાથે વેસ્ટર્ન લૂકે રાખ્યો રંગ ક્યાંક તો ખેલૈયાઓએ બ્રેક લીધા વિના જ ગરબા માણ્યા કોરોના બાદ આ વર્ષે 2...

ભારત-પાકિસ્તાન મહામુકાબલા માટે તૈયાર થઈ રહ્યું છે ઐતિહાસિક સ્ટેડિયમ

મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં T20 વર્લ્ડકપની તૈયારીઓ શરૂ ભારત-પાકિસ્તાન વચ્ચે 23 ઓક્ટોબરે MCGમાં થશે મુકાબલો એક સાથે એક લાખ લોકો સ્ટેડિયમમાં જોઈ શકશે મેચ ભારત અને પાકિસ્તાન...

વિક્રમ વેધાને કરીના કપૂરે કહી બ્લોકબસ્ટર, શું કહે છે રાકેશ રોશન? જાણો…

 'વિક્રમ વેધા' ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છેસ્ક્રીનીંગમાં બોલીવુડના સેલેબ્સે રિલીઝ પહેલા જોઈ વિક્રમ વેધારાકેશ રોશને વિક્રમ વેધાને બ્લોકબસ્ટર કહેતા શ્રેય તમામને આપ્યો હૃતિક...

પાકિસ્તાન: PMની ઓડિયો ક્લિપ થઈ વાયરલ, ઈમરાન ખાને રાજીનામું માંગ્યું

વડાપ્રધાન સાથે અન્ય મંત્રીઓનો ઓડિયો વાયરલ થયા પાકિસ્તાનની તમામ એજન્સીઓએ તપાસ હાથ ધરી કોઈ શરમ બાકી હોય તો તેણે તાત્કાલિક રાજીનામું આપવું જોઈએ: ખાન પાકિસ્તાનના વડા પ્રધાન...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!