Saturday, October 1, 2022
Home National મોહાલીઃઆરોપી વિદ્યાર્થીનીના બોયફ્રેન્ડની શિમલાથી ધરપકડ કરાઈ

મોહાલીઃઆરોપી વિદ્યાર્થીનીના બોયફ્રેન્ડની શિમલાથી ધરપકડ કરાઈ

  • નહાતી યુવતીઓના વીડિયો લીક થવાનો મામલો
  • શિમલાના બોયફ્રેન્ડની ધરપકડમાં પોલીસ સફળ
  • પોલીસ બોયફ્રેન્ડની પૂછપરછ કરી રહી છે

મોહાલીની એક ખાનગી યુનિવર્સિટીમાં નહાતી યુવતીઓના વીડિયો લીક થવાના મામલામાં આરોપી વિદ્યાર્થીનીના બોયફ્રેન્ડની શિમલાથી ધરપકડ કરવામાં આવી છે. પોલીસ બોયફ્રેન્ડની પૂછપરછ કરી રહી છે. તેના દ્વારા અનેક ખુલાસા થઈ રહ્યા છે.

- Advertisement -

2 દિવસ અભ્યાસ રહેશે બંધ

વિદ્યાર્થિનીઓનો વીડિયો લીક થવાના કિસ્સાએ જોર પકડ્યું છે. યુનિવર્સિટીના સેંકડો વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. વિદ્યાર્થીઓની માંગ છે કે પ્રશાસન અને યુનિવર્સિટી મેનેજમેન્ટે આ બાબતને દબાવવાનો પ્રયાસ ન કરવો જોઈએ.વધતા હોબાળાને જોતા યુનિવર્સિટી પ્રશાસને 2 દિવસ (19 અને 20 સપ્ટેમ્બર) માટે અભ્યાસ બંધ રાખવાની જાહેરાત કરી છે. એટલે કે 2 દિવસને નોન ટીચિંગ ડે તરીકે જાહેર કરવામાં આવ્યો છે. યુનિવર્સિટીના વિદ્યાર્થીનો દાવો છે કે આરોપી વિદ્યાર્થીએ 50-60 છોકરીઓના નહાતી હોવાના વીડિયો રેકોર્ડ કર્યા છે.

શું હતી ઘટના

 પંજાબના મોહાલીની એક ખાનગી યુનિવર્સિટીમાં શનિવારે મોડી સાંજે વિદ્યાર્થીનીઓએ હોબાળો મચાવ્યો હતો. વિરોધ કરી રહેલી વિદ્યાર્થિનીઓનો આરોપ છે કે એક વિદ્યાર્થિનીએ નહાતી વખતે ઘણી વિદ્યાર્થિનીઓનો વીડિયો વાયરલ કર્યો છે. પોલીસે આ મામલામાં FIR નોંધી આરોપી વિદ્યાર્થિનીની ધરપકડ કરી લીધી છે.

- Advertisement -

ચંદીગઢની એક ખાનગી યુનિવર્સિટીમાં ભારે હોબાળો થયો હતો. આરોપ છે કે ગર્લ્સ હોસ્ટેલની એક યુવતીએ નહાતી વખતે અન્ય 60 યુવતીઓનો વીડિયો બનાવીને યુવકોને મોકલી દીધો હતો. છોકરાઓએ તે વીડિયો ઈન્ટરનેટ મીડિયા પર વાયરલ કર્યો હતો. ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી છોકરીઓના ઘણા સમય સુધી નહાતી વખતે એક વીડિયો બનાવવામાં આવી રહ્યો હતો.

Source link

- Advertisement -
RELATED ARTICLES

ક્રેડિટ-ડેબિટ કાર્ડથી પેમેન્ટ ચુકવવા નવી સિસ્ટમ અમલી બનશે

ફ્રોડ રોકવા આજથી ક્રેડિટ-ડેબિટ કાર્ડથી પેમેન્ટ માટે ટોકન સિસ્ટમનો અમલ શરૂ કાર્ડ નંબર, એક્સ્પાયરી ડેટ, સીવી નંબર લીક ન થતાં ફ્રોડ પર બ્રેક લાગવાની આશા પીઓએસ,...

અશ્લીલ સામગ્રી પિરસતી 63 પોર્ન સાઇટ પર પ્રતિબંધ લગાવાયો

અત્યાર સુધીમાં કુલ 800થી વધુ પોર્ન વેબસાઇટ્સ પર પ્રતિબંધ લગાવાયો સરકારે ઈન્ડિયન ISPsને આદેશ આપીને સાઈટ્સો બ્લોક કરી દીધી નવા આઈટી નિયમ 2021 હેઠળ તમામ વેબસાઈટ્સને...

300થી વધુ દવાઓ પર બારકોડ અથવા QR કોડ લગાવવાના આદેશની તૈયારી

ભારતમાં વેચાતો ફાર્મા સામાન 20 ટકા નકલી હોવાની અમેરિકાએ દાવો કર્યો હતો અમેરિકાએ ભારતને નકલી દવાઓની વધી રહેલી સમસ્યા વિશે ચેતવણી આપી હતી દવાઓના પેકેટ પર...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

PSIની 1,700 જગ્યા ખાલી, જલદી ભરો નહિતર ચૂંટણી વ્યવસ્થા પર અસર'

આઈજી બ્રિજેશકુમાર ઝાએ ગૃહવિભાગના ACSને પત્ર લખી તાકીદ કરીકાયદો અને વ્યવસ્થા ઉપરાંત અનેક ન્યાયિક કામગીરી પર પણ વિપરીત અસરો ઉમેદવારોના જાતિના પ્રમાણપત્રોની ચકાસણી જે તે...

હાઈકોર્ટમાં ગુજરાતી ભાષા સત્તાવાર બનાવવા મુદ્દે GHAAના પ્રમુખે અભિયાન સમેટી લીધું

વિવાદ વકરતાં GHAAના પ્રમુખને હોદ્દા-અંગતપણાનો ભેદ યાદ આવ્યોપહેલા સત્તાવાર, પછી અંગતપણે રાજ્યપાલને પત્રો લખ્યા : હવે માંડી વાળ્યું જીએચએએના પ્રમુખ પદેથી રાજીનામુ આપે, તો કોઈ...

માવાની મીઠાઈમાં શુદ્ધ માવાને બદલે પામોલીન તેલની ભેળસેળ

તહેવારોમાં મીઠાઈ-ફરસાણ ખરીદતા પહેલાં સાવધાનમીઠાઈમાં ચઢી જતી ફૂગ આંતરડા-પેટના રોગોને નિમંત્રે છે મીઠાઈ ખાવાથી પેટમાં કરમિયા અને ઝાડા-ઊલટી પણ થાય મ્યુનિ. પબ્લિક લેબોરેટરીના પૂર્વ વડાની તપાસમાં...

બહુ ઝડપથી આગામી સમયમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પણ સાકાર થશેઃ મુખ્યમંત્રી

નરેન્દ્ર મોદીના કારણે દેશના હોલિસ્ટિક ડેવલપમેન્ટનો નવો ઈતિહાસ રચાયો'દેશ માટે મેટ્રો પ્રોજેક્ટ ટ્રાન્સફોર્મેટિવ પ્રોજેક્ટ સાબિત થયો : કેન્દ્રીય મંત્રી પુરી આગામી સમયમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!