Friday, October 7, 2022
Home National મોહાલી: આરોપી વિદ્યાર્થિની કોને મોકલતી હતી વીડિયો, પોલીસની સ્પષ્ટતા

મોહાલી: આરોપી વિદ્યાર્થિની કોને મોકલતી હતી વીડિયો, પોલીસની સ્પષ્ટતા

  • વહેલી સવારે પોલીસે આરોપી વિદ્યાર્થિનીની ધરપકડ કરી
  • યુવતીએ હોસ્ટેલમાં રહીને બાથરૂમમાં ઉતાર્યો વીડિયો
  • વીડિયો વાયરલ થતા થયો ભારે હોબાળો, પોલીસે કાર્યવાહીની આપી બાંહેધરી

પંજાબમાં મોહાલીની ખાનગી યુનિવર્સિટીમાં નહાતી વિદ્યાર્થિનીઓનો વીડિયો બનાવવાને લઈને હંગામો થયો છે. આ સંદર્ભે, શનિવાર સાંજથી, વિદ્યાર્થીનીઓએ કેમ્પસમાં વિરોધ કરવાનું શરૂ કર્યું હતું, આજે વહેલી સવારે પોલીસે આરોપી વિદ્યાર્થિનીની ધરપકડ કરતા મામલો થો઼ડો શાંત પડ્યો છે.

- Advertisement -

આ દરમિયાન જિલ્લાના એસએસપીએ જણાવ્યું કે, એક યુવતીએ હોસ્ટેલમાં રહીને સાથે રહેતી નહાતી વિદ્યાર્થિનીઓનો વીડિયો બનાવીને એક યુવકને મોકલતી હતી. એસએસપીએ કહ્યું કે આરોપી વિદ્યાર્થિનીએ પૂછપરછ દરમિયાન કહ્યું છે કે તેણે અન્ય કોઈ વિદ્યાર્થિનીઓનો વીડિયો રેકોર્ડ કર્યો નથી. તેણે માત્ર પોતાનો જ વીડિયો રેકોર્ડ કર્યો અને તેને મોકલ્યો. એસએસપીના જણાવ્યા અનુસાર આરોપીના મોબાઈલ ફોનને ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવશે. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર આ કેસમાં ખોટી માહિતી અને અફવાઓ ફેલાઇ જતા હોબાળો મચ્યો છે.

- Advertisement -

આ પહેલા રવિવારે સવારે યુનિવર્સિટી કેમ્પસ પહોંચેલા એસએસપી વિવેક સોનીએ જણાવ્યું હતું કે આ મામલામાં એફઆઈઆર નોંધ્યા બાદ આરોપી વિદ્યાર્થિનીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ પાસે પૂરતા પુરાવા છે, પરંતુ હજુ કેટલાક પુરાવા એકઠા કરવાના છે. આ સાથે SSPએ જણાવ્યું કે આરોપી વિદ્યાર્થિની આ વીડિયો બનાવીને શિમલાના એક વ્યક્તિને મોકલતી હતી. આ મામલે તપાસ કરી રહ્યા છીએ અને એ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે વીડિયો શા માટે ત્યાં મોકલવામાં આવ્યો હતો.



Source link

- Advertisement -
RELATED ARTICLES

ચમચાગીરીની હદ હોય… રાષ્ટ્રપતિ વિશે કોંગ્રેસ નેતા ઉદિત રાજની જીભ લપસી

કોંગ્રેસી નેતા હવે ખુલાસા કરવા મજબૂરઉદિત રાજના નિવેદન બદલ NCWએ નોટિસ ફટકારી ભાજપે નિવેદનને સીધું કોંગ્રેસની આદિવાસી વિરોધી માનસિકતા સાથે જોડયું કોંગ્રેસના વિવાદપ્રિય નેતા ઉદિત...

ઉત્તરાખંડ હિમસ્ખલન કરુણાંતિકાનો મૃત્યુઆંક વધીને 16 પર પહોંચ્યો

હજુ સુધીમાં આ હિમસ્ખલનમાં કુલ 16 લોકોના મોત થયા છેનેહરુ ઇન્સ્ટીટયૂટ ઓફ માઉન્ટેનિરિંગના અનુસાર વધુ 12 મૃતદેહ મળી આવ્યા તાલીમાર્થીઓ પર્વતારોહણ અભિયાનને અંજામ આપ્યા બાદ...

સપ્ટેમ્બરમાં દેશમાં સર્વિસ સેક્ટરનો વૃદ્ધિદર છ મહિનાની નીચી સપાટી પર પહોંચ્યો

ભારતનો પરચેઝિંગ મેનેજર્સ ઇન્ડેક્સ (PMI) 54.3ના સ્તર પર રહ્યોસતત 14મા મહિને સર્વિસ PMI 50ના સ્તરની ઉપર જળવાયો છે જે વિસ્તરણ દર્શાવે છે . સપ્ટેમ્બરમાં...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

હત્યારાને સાથે રાખીને પોલીસ દ્વારા ઘટના રીકન્સ્ટ્રક્ટ્ કરાઇ

મર્ડર કેસના આરોપી પાર્થ કોઠારીને આજે કોર્ટમાં રજુ કરીને રિમાન્ડ મગાશેજે દુકાનમાંથી પાણીની બોટલ ખરીદી હતી તે દુકાને પણ લઈ જવામાં આવ્યો ...

પાદરાની ટ્રાન્સ્પેક ઇન્ડસ્ટ્રીઝની લેબના રિએક્ટરમાં બ્લાસ્ટ, બે કર્મી. દાઝયા

એક કર્મી.ને મોઢા અને છાતીના ભાગે કાચના ટુકડા ઘૂસી ગયાપોલીસે જાણવા જોગ નોંધ દાખલ કરી તપાસ શરૂ કરી પાદરા પોલીસે ગઈકાલે જાણવા...

ગરીબો માટે ભાયલી – સેવાસીમાં '34 કરોડનાં ખર્ચે આવાસો બનશે

આવાસ ડ્રોપ નહીં કરાય, પ્લાનિંગમાં પણ ફેરફાર નહીં કરાયપાલિકાએ ફરી ટેન્ડર બહાર પાડયું  બે વર્ષમાં મકાનો બાંધવાના રહેશે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આર્થિક રીતે...

ભાવનગરમા સતત બીજા દિવસે વરસાદ

માર્ગો ભીના થઈ જતા વાતાવરણમા ઠંડકશેલારશા, તળાવડી, કુંભારવાડા, વિઠ્ઠલવાડી, નિર્મણનગરમા ઝરમર વરસાદ વરસાદી સીસ્ટમ કાર્યરત થતા વાતાવરણમા પલટો ભાવનગરમા આજે ગુરૂવારે સતત બીજા...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!